આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

કન્યા કેળવણી ગીત

નમસ્કાર મિત્રો,
             અહીં મૂકેલ દીકરી / કન્યા કેળવણીના ગીતો અન્ય મિત્ર પાસેથી મળ્યા છે. તેના રચનાકાર અને સંગીતકાર કોણ છે તે મને ખબર નથી. કોપીરાઈટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં માત્ર શાળા કક્ષાએ તેનો ઉપયોગ થઇ શકે તે આશયથી મૂકેલા છે. આભાર - ભરત ચૌહાણ (ઓ-કાન્હા) 


  1. દીકરી તો છે ઝળહળ દીવો
  2. એક હતી મીના તે જાય નિશાળે રોજ
  3. હું પૂછું છું એમ ધડકનમાં ભેદ કેમ ?
  4. આવ્યું જનમ ટાણું આવ્યું અને દીકરીના વાવડ લાવ્યું
  5. જીવનરક્ષા એ પણ એક સંગ્રામ છે
  6. કેમ થયો આ ભેદનો ચીલો
  7. મને ગમે છે શાળા ખોલે નવી દિશાના તાળા
  8. પંજાની મુઠ્ઠી વાળીને
  9. સાંભળ બેના સાંભળ નિશાળે જઈ તું ભણ
  10. સમજણનો સૂરજ ઊગ્યો 

12 ટિપ્પણીઓ:

  1. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. ભાઇ ખુબ સરસ કામ કરો છો, આજે સ્વાર્થ વગર માણસ પગલુ પણ ભરતો નથી એ કાળ મા તમે આટલુ સરસ કામ કરો છો.

    જવાબ આપોકાઢી નાખો