આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

ઈ-બુક


નમસ્કાર,
શાળામાં ઉપયોગી એવી તમામ ઈ-બુકનું સંકલન કરીને અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકમાં પાઠ કે કાવ્યના અંતે જે તે ગીતોનો સંગ્રહ કરી અંક બનાવો તેવી પ્રવૃત્તિ આપવામાં આવેલી હોય છે. તેના માટે અહીં જુદી જુદી વેબસાઈટ અને બ્લોગ પરથી કાવ્યો કે ગીતોનું સંકલન કરી ઈ-બુક સ્વરૂપે મૂકવામાં આવી છે. તમે આ ઈ-બુક ડાઉનલોડ કરી બાળકોને મદદરૂપ બની શકો છો. 
                                 આભાર ...ભરત ચૌહાણ (ઓ-કાન્હા)

અમદાવાદ ગ્રામ્ય ડાયટ દ્વારા પ્રકાશિત ભરત ચૌહાણના બ્લોગ મોડ્યુલ 

બાળગીત (કાવ્ય સંગ્રહ)  
લોકગીત (કાવ્ય સંગ્રહ) 
લગ્નગીત (કાવ્ય સંગ્રહ) 
વર્ષાગીત (કાવ્ય સંગ્રહ) 
માતૃગીત (માતૃપ્રેમના કાવ્યો) (કાવ્ય સંગ્રહ) 
ગુજરાત ગૌરવ ગીત (કાવ્ય સંગ્રહ) 
ગંગાસતીના ભજનો (ભજન સંગ્રહ) 
કબીરના ભજનો (ભજન સંગ્રહ) 
નરસિંહ મહેતાના ભજનો (ભજન સંગ્રહ) 
મીરાંબાઈના ભજનો (ભજન સંગ્રહ) 
પ્રાર્થના (પ્રાર્થના સંગ્રહ) 
દેશભક્તિ ગીત (કાવ્ય સંગ્રહ) 
દીકરી (કાવ્ય સંગ્રહ) 
ટુચકા સંગ્રહ (જોક્સ સંગ્રહ) 
સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત 
ચિત્રપોથી : ભાગ-૧ 
ચિત્રપોથી : ભાગ-૨   

અન્ય ઉપયોગી ઈ-બુક

ગર્ભ સંસ્કાર (ગુજરાતી) 
ગર્ભ સંસ્કાર (હિન્દી) 
ગર્ભ સંસ્કાર (અંગ્રેજી)  
સ્વામી વિવેકાનંદ જીવનવૃત્તાંત (ગુજરાતી) 
સત્યના પ્રયોગો અથવા આત્મકથા (મહાત્મા ગાંધી)  
સત્યના પ્રયોગો અથવા આત્મકથા (મહાત્મા ગાંધી) હિન્દી  
ભારતીય ગૌવંશ (ભારત દેશની તમામ રાજ્યોની પ્રસિદ્ધ ગાયોની ચિત્રાત્મક માહિતી-હિન્દીમાં) 



વિચારવલોણું પરિવાર દ્વારા પ્રકાશિત પુસ્તકો (આભાર : વિચારવલોણું પરિવાર)
વેબસાઈટની મુલાકાત લેવા માટે : અહીં ક્લિક કરો
 
સુખમય  
સિદ્ધાર્થ  
બહાના ના કાઢ દોસ્ત  
દેવદૂત  
એક રેંગ્લરની જીવનકથા પત્નીની દ્રષ્ટીએ  
ફિલ્મ જોવાની કલા  
જીવનમાં વિજ્ઞાન  
કેપ્ટન લક્ષ્મી સહગલ  
વિશ્વશાંતિના રાહબરો  
ક્ષિતિજની ધાર પર  
આરણ્યક  
ભીતરનું સામર્થ્ય  
જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે  
અલબેલી  
જેનિનની સવાર  
અમેરિકન પ્રોમિથસ   
બૂકર ટી. વોશિંગ્ટન (આત્મકથન)
શ્રીમદ્ રાજચંદ્ર (એક અનોખા અધ્યાત્મ પુરુષ)
શ્રી અરવિંદ (જીવન કવન)

વેબગુર્જરી તરફથી સંકલિત પુસ્તકો (આભાર : વેબગુર્જરી ટીમ)

વેબસાઈટની મુલાકાત લેવા માટે : અહીં ક્લિક કરો 
 
ગ્રીષ્મવંદના : કાવ્યસંગ્રહ 
વર્ષાવૈભવ : કાવ્યસંગ્રહ 
હિતોપદેશની વાતો (મિત્રલાભ અને મિત્રભેદ)
કાવ્ય - કોડિયાં : જગદીશ જોષી 
કાવ્ય - કોડિયાં : કલાપી 
કાવ્ય - કોડિયાં : અરદેશર ફરામજી ખબરદાર
કાવ્ય - કોડિયાં : મનસુખલાલ ઝવેરી 
કાવ્ય - કોડિયાં : પ્રિયકાન્ત મણિયાર 
કાવ્ય - કોડિયાં : રા.વિ.પાઠક (શેષ)
કાવ્ય - કોડિયાં : શૂન્ય પાલનપૂરી 
કાવ્ય - કોડિયાં : સુંદરજી બેટાઈ 
કાવ્ય - કોડિયાં : ઉશનસ 
ગુજરાતી બ્લોગજગતનાં કાવ્યપુષ્પો 
સંત મેકરણ 
     
શાળામાં ઉપયોગી અન્ય ઈ-બુક 

મહિમા ૩૬૬ દિવસનો ભાગ-૧ (વિનુભાઈ પટેલ)
મહિમા ૩૬૬ દિવસનો ભાગ-૨ (વિનુભાઈ પટેલ) 
મહિમા ૩૬૬ દિવસનો ભાગ-૩ (વિનુભાઈ પટેલ)
વિશ્વ યોગ દિવસ (સામાન્ય યોગાભ્યાસક્રમ) ગુજરાતી
વિશ્વ યોગ દિવસ (સામાન્ય યોગાભ્યાસક્રમ) હિન્દી
વિશ્વ યોગ દિવસ (સામાન્ય યોગાભ્યાસક્રમ) અંગ્રેજી 
શૈક્ષણિક નવાચાર (ઈનોવેશન ફેર : ૨૦૧૫-૧૬)
શૈક્ષણિક નવાચાર (ઈનોવેશન ફેર : ૨૦૧૬-૧૭)
રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા - ૨૦૦૫ 
બાલ પુસ્તિકા  

34 ટિપ્પણીઓ:

  1. waah!!! Khub J Saras. mare je Grabh Sanskar mate ni apexa hati te aa Blog manthi mali gayu. Bharatbhai....... khub J aabhar.......

    જવાબ આપોકાઢી નાખો
  2. ભરતભાઈ ચૌહાણ શાહેબ તમે ખુબ જ સારી મહેનત કરી છે.આપની માહિતી નો ખજાનો વર્ગખંડ શિક્ષણ કાર્યમાં ખુબ ખુબ ઉપયોગી છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. सामजिक विज्ञान का अच्छा संगृह धन्यवाद

    જવાબ આપોકાઢી નાખો
  4. બહુ જ સરસ કામગીરી છે.
    ખુબ ખુબ આભાર.
    વધુ પોસ્ટ શેર કરતા રહેશો.

    જવાબ આપોકાઢી નાખો
  5. ખુબજ ઉપયોગી માહિતી મુકો છો સાહેબ.
    અભિનંદન

    www.socialscienceinfo.in

    જવાબ આપોકાઢી નાખો
  6. Nice work bhai આપના બ્લોગનું..અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  7. Nice work

    www.manojpatelank.blogspot.com
    Visit for Education info.study materials, kids study materials, android and computer tricks,paper sollution and much more.

    જવાબ આપોકાઢી નાખો
  8. ભરતભાઇ. ....ખૂબજ સરસ.. as I am your fb friend Lmcp Nirhari , I gets regular updates on the said blog. . Really you have been doing dedicated work for the society. ...congratulations. ...

    જવાબ આપોકાઢી નાખો
  9. ખુબ સરસ કામ કરી રહ્યા છો, ભરતભાઈ. કરતા રહેજો.

    જવાબ આપોકાઢી નાખો
  10. ભરતભાઇ આપનો બ્લોગ ખરેખર જ્ઞાનનો ઉપયોગી ખજાનો છે..આપ શિક્ષણ જગતની મોટી સેવા કરી રહ્યા છો ...ધન્યવાદ....મધુસુદન ઠકકર..પાટણ...સ્ટેટ રીસોર્સ ગ્રુપ -ગુજરાતી જીસીઇઆરટી -ગાંધીનગર

    જવાબ આપોકાઢી નાખો
  11. Bharatbhai, From all Gujarati people, I am very much thankful to you. Please keep doing this good work for all the Gujarati people around the world...!!!

    જવાબ આપોકાઢી નાખો
  12. ભાઈ આપ દ્વારા મેળવેલી માહિતી તમામ ક્ષેત્ર માં ઉપયોગી નીવડી છે. આપનો આભાર ક્યાં શબ્દોમાં કરવો. મટીરીયલ pdf ના માધ્યમથી પહોંચાડવા બદલ આભાર

    જવાબ આપોકાઢી નાખો