આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

09 જૂન 2021

ધોરણ : 6, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


ધોરણ : 6, અંગ્રેજી      ડાઉનલોડ કરો


ધોરણ : 6, ગુજરાતી      ડાઉનલોડ કરો


ધોરણ : 6, ગણિત      ડાઉનલોડ કરો

ધોરણ : 5, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય 


ધોરણ : 5, અંગ્રેજી      ડાઉનલોડ કરો


ધોરણ : 5, ગુજરાતી     ડાઉનલોડ કરો


ધોરણ : 5, ગણિત      ડાઉનલોડ કરો

ધોરણ : 4, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


ધોરણ : 4, ગુજરાતી      ડાઉનલોડ કરો


ધોરણ : 4, ગણિત      ડાઉનલોડ કરો

ધોરણ : 3, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય 

વર્ગ તત્પરતા 

ધોરણ : 3     ડાઉનલોડ કરો



ધોરણ : 2, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય 

વર્ગ તત્પરતા 

ધોરણ : 2     ડાઉનલોડ કરો

ધોરણ : 1, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય 

શાળા તત્પરતા પ્રવૃત્તિ પુસ્તિકા 

ધોરણ : 1     ડાઉનલોડ કરો


શાળા તત્પરતા કાર્યક્રમ 

ધોરણ : 1, શિક્ષક આવૃત્તિ      ડાઉનલોડ કરો

08 જૂન 2021

ગીત ગુંજન - 4 (76 થી 100)

76. વસુંધરા પરિવાર હમારા

77. હો જાઓ તૈયાર સાથીઓ

78. સંઘ સરિતા બહ રહી હૈ

79. સપથ લેના તો સરલ હૈ

80. નીલે ઘોડે રા અસવાર

81. ધરતી કી શાન

82. ચાહીએ આશિષ માધવ

83. ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી

84. બને હમ ધર્મ કે યોગી

85. એ દેશ હમારા પાવન હૈ

86. યહાં દિવ્યતા હી જીવન હૈ

87. યહ કલ કલ છલ છલ બહતી

88. વિશ્વધર્મ કી જય હો જય હો

89. સૂત્ર સંગઠન સંભાલ

90. શુદ્ધ સાત્વિક પ્રેમ અપને કાર્ય કા આધાર હૈ

91. સંઘ પથ ચલતા રહે

92. સંઘ બઢતા જા રહા હૈ

93. અખિલ વિશ્વ કે લિયે હમ

94. હિન્દુ જગે તો વિશ્વ જગેગા

95. કરે રાષ્ટ્ર નિર્માણ

96. આયા સમય જવાનો જાગો

97. અભિનંદન હૈ મૌન તપસ્વી

98. ભારત કી સંતાને હમ સબ

99. દશો દિશાઓમેં જાયે

100. ધર્મ કે લિયે જીએ સમાજ કે લિયે જીએ

31 મે 2021

બાળગીત MP3, ધોરણ-2, ગુજરાતી - ગણિત (જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો)

બાળગીત : ધોરણ-2, ગુજરાતી - ગણિત (જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો)

01. આ અમારું ઘર છે

02. આ અમારી ગાડી છે

03. અચ્ચર આવે ખચ્ચર આવે

04. આપણું આ ગુજરાત છે

05. આવો પારેવા આવોને ચકલાં

06. એક રૂપિયાના દસકા દસ

07. બા મને ચપટી વગાડતા આવડી ગઈ

08. ચોખ્ખું ઘરનું આંગણું

09. એક મજાનો માળો

10. આંગણેથી નીકળી ચાલ્યો

11. જન ગણ મન

12. કારતકમાં દેવદિવાળી

13. કારતકના શિંગોડા ખાઈએ

14. પપ્પાજીએ રંગબેરંગી

15. તુ અહીંયા રમવા આવ મજાની ખિસકોલી

16. ઉગીને પૂર્વમાં

17. વડ દાદાની લાંબી દાઢી

18. વંદે માતરમ્

આભાર : GCERT

30 મે 2021

ધોરણ : 12, કોમર્સ અને સાયન્સ પેપર સેટ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ દ્વારા ધોરણ - 12 કોમર્સ અને સાયન્સના પેપર સેટ તૈયાર કરવામાં આવેલ છે.

ધોરણ : 12 કોમર્સ, ગુજરાતી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો

ધોરણ : 12 કોમર્સ, અંગ્રેજી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો



ધોરણ : 12 સાયન્સ, ગુજરાતી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો

ધોરણ : 12 સાયન્સ, અંગ્રેજી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો


આભાર : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ

27 મે 2021

બાળગીત MP3, ધોરણ-1, ગુજરાતી - ગણિત (જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો)

બાળગીત : ધોરણ-1, ગુજરાતી - ગણિત (જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો)

01. આવો મેઘરાજા

02. આવો પારેવા આવોને ચકલાં

03. ચાલો ચાલો રમીએ હોળી હોળી

04. ચાલો જોવા જઈએ

05. દરિયાકાંઠે રમવા ચાલો

06. ડ્રાઉં ડ્રાઉં આવે મેઢકજી

07. એક એક ચકલી

08. એક એક શરદપૂનમની રાતે

09. એક કબૂતર ચણવા આવ્યું

10. એક કબૂતર નાનું

11. એક મારી ઢીંગલીને એવી સજાઉ

12. એક ઝરણું દોડ્યું જાતુતું

13. એકડો સાવ સળેકડો

14. હાલો ખેતરિયે કાપણી કરવા

15. જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી

16. કાગડો કાળોને કા...કા... કરે

17. મા વિના મને ખવડાવે કોણ

18. નાની એક લાકડી

19. નાની મારી આંખ

20. રવિ પછી તો સોમ છે

21. સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો

22. ઊંચું ઊંચું ઊંટ ચાલ્યું જાય છે

23. વાદળ વાદળ વરસો પાણી

આભાર : GCERT