આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

31 ઑગસ્ટ 2022

કેળવણીનો ઈતિહાસ (ગુજરાત રાજ્યના તમામ ડાયટ દ્વારા પ્રકાશિત ઈ-બુક)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : પાટણ 

પાટણની શિક્ષણ યાત્રા : જિલ્લાની કેળવણીનો ઈતિહાસ      ડાઉનલોડ કરો


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : ઈડર (સાબરકાંઠા)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : મોડાસા (અરવલ્લી)

બૃહદ સાબરકાંઠાનો કેળવણીનો ઈતિહાસ      ડાઉનલોડ કરો


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : સુરત 

સુરત જિલ્લાનો કેળવણીનો ઈતિહાસ      ડાઉનલોડ કરો


ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.

ચાલો ઓળખીએ (મહાન વ્યક્તિઓ) : હરેશભાઈ ગોહેલ


ચાલો ઓળખીએ (મહાન વ્યક્તિઓ)      ડાઉનલોડ કરો 

TOTAL PAGE : 57

PDF FILE SIZE : 5.49 MB

કુલ 56 મહાન વ્યક્તિઓના ફોટોગ્રાફ 


આભાર : હરેશભાઈ ગોહેલ 

ધોરણ : ૩ થી ૫, શબ્દ રમત, હરેશભાઈ ગોહેલ


STD : 3 TO 5, SHABD RAMAT, HARESHBHAI GOHEL (HV)


ધોરણ : ૩ થી ૫, શબ્દ રમત     ડાઉનલોડ કરો 

28 પઝલ ગુજરાતી ભાષામાં 

TOTAL PAGE : 29

PDF FILE SIZE : 823 KB


આભાર : હરેશભાઈ ગોહેલ 

બાલગીત સંગ્રહપોથી (ઈ-બુક), રાજેશ પટેલ


બાલગીત સંગ્રહપોથી     ડાઉનલોડ કરો 

TOTAL PAGE : 155

PDF FILE SIZE : 19.9 MB


117 ગુજરાતી બાલગીતો 

15 અંગ્રેજી બાલગીતો 

18 હિન્દી બાલગીતો 


આભાર : સંકલનકાર - રાજેશ પટેલ (નવાપુરા પ્રાથમિક શાળા, તા.ખંભાત, જિ.આણંદ)

SOE માર્ગદર્શિકા : DIET IDAR & DIET MODASA

DIET IDAR & DIET MODASA દ્વારા પ્રસિદ્ધ 

SOE માર્ગદર્શિકા :      ડાઉનલોડ કરો

TOTAL PAGE : 60

PDF FILE SIZE : 6.35 MB


આભાર : ડાયટ ઈડર અને ડાયટ મોડાસા 

ધોરણ : 8, ગુજરાતી, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ (પ્રથમ સત્ર)

STD : 8, GUJARATI, FIRST SEM

ધોરણ : 8, ગુજરાતી, પ્રથમ સત્ર 


સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 62

PDF FILE SIZE : 1.08 MB


આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) 

ધોરણ : 7, ગુજરાતી, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ (પ્રથમ સત્ર)

STD : 7, GUJARATI, FIRST SEM

ધોરણ : 7, ગુજરાતી, પ્રથમ સત્ર 


સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 54

PDF FILE SIZE : 5.29 MB


આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) 

ધોરણ : 6, ગુજરાતી, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ (પ્રથમ સત્ર)

STD : 6, GUJARATI, FIRST SEM

ધોરણ : 6, ગુજરાતી, પ્રથમ સત્ર 


સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 44

PDF FILE SIZE : 3.94 MB


આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) 

ધોરણ : 6 થી 8, ગણિત પોથી, DIET, BHAVNAGAR

STD : 6 TO 8, MATHS POTHI, DIET, BHAVNAGAR


ધોરણ : 6 થી 8, ગણિત પોથી     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 80

PDF FILE SIZE : 6.49 MB


આભાર : ડાયટ, ભાવનગર