- શૈક્ષણિક વર્ષ 2026-27 ધોરણ 3 થી 8 માસવાર અભ્યાસક્રમ આયોજન બાબત : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ : 08/06/2026
- ઇકો ક્લબ ફોર મિશન LIFE અંતર્ગત "ગ્રીન સમર કેમ્પ" તથા "એક પેડ મા કે નામ 3.0" અભિયાનના આયોજન અંગે : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 09/06/2026
- વર્ષ 2026 ના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી : 12/06/2026
- રાજ્યમાં SCHOOL QUALITY ASSESSMENT AND ASSURANCE FRAMEWORK (SQAAF) ના અમલીકરણ બાબત : શિક્ષણ વિભાગ : 17/06/2026
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની ઉજવણી કરવા બાબત : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી : 19/06/2026
- PM SHRI યોજના (GOI) અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં "ART & CRAFT RESOURCE PERSON" , "MUSIC CUM DANCE RESOURCE PERSON" અને "ENGAGEMENT OF YOGA / SPORT TEACHER COACHES" ની પસંદગી બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 20/06/2026
- શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની રચના કે પુન:રચના અંગે : શિક્ષણ વિભાગ : 22/06/2026
- બાળસહજ સ્વભાવવશ અઘટીત ઘટના ન બને તે બાબત : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી : 23/06/2026
- રાજ્યની 4700 સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં DESIGN, INSTALLATION AND MAINTENANCE OF EDUCATIONAL LAB - LBD LAB ઉપલબ્ધ કરવા બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 30/06/2026
- રાજ્યની શાળાઓમાં વર્ષ 2011-12 અને તે પહેલાની કોમ્પ્યુટર લેબ તેમજ વર્ષ 2017-18 (ફેઝ-1) ના જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ તથા વર્ષ 2020-21 (ફેઝ-2) ના જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસના બિન-કાર્યરત કોમ્પ્યુટર હાર્ડવેર અને અન્ય પેરિફેરલ્સના ઈ-વેસ્ટ તરીકે નિકાલ બાબતે સર્વે હાથ ધરવા બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 01/07/2026
- શાળા કક્ષાએ NATIONAL DIGITAL LIBRARYના અસરકારક ઉપયોગ માટે માર્ગદર્શિકા બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 01/07/2026
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો