પ્રકૃતિ ગીત


  1. જંગલ ના હોગા તો તું ક્યા કરેગા
  2. વાવે ગુજરાત
  3. મને એક એક ઝાડની માયા
  4. જીવનનો આધાર છે જંગલ 
  5. વૃક્ષ પરમ હિતકારી 
  6. હરિયાળીથી હૈયું હરખે 
  7. ધમાચકડી પકડા પકડી 
  8. જંગલ જોવા ગ્યા'તા 
  9. જંગલ બહુ ગમે છે 
  10. મૌસમનો પહેલો વરસાદ 
  11. ગુજરાતના જંગલોમાં 
  12. વૃક્ષ અને પુત્રને ઉછેર્યા 
  13. પંખીનું ટહુકવું 
  14. જંગલ વાટે હરતાં ફરતાં 
  15. પંખી બેસી ગાતા ગીત 

32 ટિપ્પણીઓ:

  1. bow saras Bharat bhai..Amare layak Ky b kam Hoy To kehjo.. Jay Swaminarayan.

    જવાબ આપોકાઢી નાખો
  2. નમસ્કાર, ભરતભાઈ ખુબ જ સરસ કાયઁ કર્યુ છે તમે, તમને કઈ ભાષા કે કયા શબ્દો થી બીરદાવુ એ જ સમજાતુ નથી
    આગળ પણ આવુ જ કાર્ય કરતા રહેજો. જય માતાજી

    જવાબ આપોકાઢી નાખો
  3. નમસ્કાર, ભરતભાઈ ખુબ જ સરસ કાયઁ કર્યુ

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બહુજ સરસ કામકર્યું છે આપે આપણા સમાજ અને દેશમાથી ખોવાતી જતી આપણી સંસ્કૃતિના આ ગીતની યાદ લોકોને આપવાનું....

      કાઢી નાખો
  4. श्री भरतभाइ,
    गुजराती भाषाना भव्य भूतकाळनो जिवंत वारसो सामान्य जनसमाजने उपलब्ध कराववा माटे तमे जे महेनत करी छे ते अभूतपूर्व छे. आभार अने अभिनंदन. गुजरात तमारु सदैव रुणी रहेशे.

    જવાબ આપોકાઢી નાખો
  5. prakruti song sambhaline khub j anand thayo.
    prakruti pratye ek sacha manas tarikeni faraj ada karavano sandesh male che. aa song mathi.
    i am very happy

    જવાબ આપોકાઢી નાખો
  6. ખરેખર આપનો પ્રયાસ ખૂબ જ સરસ...મને પણ ગાવાનો શોખ છે..

    જવાબ આપોકાઢી નાખો
  7. સંસ્કૃતિ નું જતન કરવાનું શ્રેષ્ઠ કાર્ય....
    અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  8. લોકો ને વહેંચવાનો શ્રેષ્ઠ માર્ગ....

    આનું નામ ડિજિટલ ઇન્ડિયાનો સદઉપયોગ.....

    ખૂબ ખૂબ ધન્યવાદ

    જવાબ આપોકાઢી નાખો
  9. નમસ્કાર, ભરતભાઈ ખુબ જ સરસ કાયઁ કર્યુ છે તમે, તમને કઈ ભાષા કે કયા શબ્દો થી બીરદાવુ એ જ સમજાતુ નથી

    જવાબ આપોકાઢી નાખો
  10. Very nice effort for Expressing ur fillings towards the nature through our mother language, While world is suffering from Global warming.

    જવાબ આપોકાઢી નાખો
  11. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.... અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાન્ત વતી હાર્દિક અભિનંદન....

    જવાબ આપોકાઢી નાખો
  12. ભરતભાઈ, ખુબ ખુબ આભાર તમારા બધા જ લેખો માટે. મને તમારા બધા જ કાવ્યો સંગ્રહ તેમજ અન્ય બધી પ્રેરણાદાયી માહિતીઓ ખૂબ જ ગમી છે.
    રવિન્દ્ર ઘોલપ સિલવાસા, દાદરા અને નગર હવેલી

    જવાબ આપોકાઢી નાખો
  13. Gujarati filmy geet will be most welcome. Please do create a new link. AAbhar.

    જવાબ આપોકાઢી નાખો