સંસ્કૃત

સંસ્કૃત – અંગ્રેજી શબ્દકોશ 

વ્યવહારિક સંસ્કૃત વાક્યો 

ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો : ભાગ-૧  

ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો : ભાગ-૨  

ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો : ભાગ-૩  

એકમ કસોટી : સંસ્કૃત, ધોરણ-૮, પ્રથમ સત્ર

एकम - १ - २ चित्रपदानि 
एकम - ३ आत्मश्रद्धायाः प्रभावः 
एकम - ४ एहि सुधीर 
एकम - ५ शीलायाः प्रवासः 
एकम - ६ विनोदपद्यानि 
एकम - ७ सङ्ख्या  
एकम - ८ मम दिनचर्या 
एकम - ९ भाषासज्जता 

ધોરણ : ૬ થી ૮, સંસ્કૃત, પ્રથમસત્રના તમામ એકમના પ્રશ્નોના જવાબ (હિરેન બી પટેલ)

ધોરણ : ૬ થી ૮, સંસ્કૃત, દ્વિતીયસત્રના તમામ એકમના પ્રશ્નોના જવાબ (હિરેન બી પટેલ)
 

30 ટિપ્પણીઓ:

 1. ખુબ ખુબ આભાર ભરતભાઈ! ખુબ સુંદર કામ કરી રહ્યા છો! હું તમારા કાર્યનો આદર કરું છું અને મારી શાળામાં ઉપયોગ કરું છું. ધો- ૭ અને ૬ ની પ્રથમ સત્રની સંસ્કૃતની એકમ કસોટીઓ મુકવા વિનંતી...
  દિનેશ પ્રજાપતિ,
  મુખ્યશિક્ષક, હાંસલપુર(બેચ.) પ્રાથમિક શાળા, તા- માંડલ, જિલ્લો- અમદાવાદ

  જવાબ આપોકાઢી નાખો
 2. NAS STD 8 ભાષા ના પ્રશ્નો બાબત કઇ હોય તો મુકવા વિનંતી

  જવાબ આપોકાઢી નાખો
 3. Superb work .....thanks a lot .....may God bless you always !!!! May live long !!!!

  જવાબ આપોકાઢી નાખો
 4. ખૂબ જ સરસ વાંચવા લાયક ...ખૂબ ખૂબ આભાર સાહેબ

  જવાબ આપોકાઢી નાખો
 5. ખૂબ સરસ એકમ કસોટીઓ લેવાની થાય છે તેં અંગે આ કામ આવશે ....આભાર હિરેન સર અને ભરત સર

  જવાબ આપોકાઢી નાખો
 6. નમસ્કાર
  સંસ્કૃતમાં ધોરણ ૧ થી સીખવાડો તો તમારો ખુબખુબ આભાર. હું સી એન વિધાલય અમદાવાદની છાત્રા હતી. હું સંસ્કૃત સીખેલી છું . જ્યારે હવન કરતી વખતે સ્લોક બોલું ત્યારે ભાસાંતર જોવાની જરુર ના પડે .
  આભાર🙏🏻

  જવાબ આપોકાઢી નાખો
 7. This article is so innovative and well constructed I got lot of information from this post. Keep writing related to the topics on your site. Avira Free Antivirus Pro Crack

  જવાબ આપોકાઢી નાખો