નાટક

નમસ્કાર,
મિત્રો, અહીં મૂકવામાં આવેલ તમામ નાટક અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી સંકલન કરીને લેવામાં આવેલ છે. તેમાં જ્યાં લેખકના નામ કે શાળાના નામ ઉપલબ્ધ હતા ત્યાં લખેલ છે. આ તમામ નાટકના કોપીરાઇટ જે તે લેખકના પોતાના છે. અહીં માત્ર શાળામાં બાળકો ભજવી શકે તે આશયથી મૂકેલ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મારું ધ્યાન દોરવા વિનંતી.
આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે...ભરત ચૌહાણ 

20 ટિપ્પણીઓ:

  1. ખુબ ખુબ સરસ કામગીરી છે .ભરતભાઈ તમારી આ કામગીરી બદલ તમને લાખ લાખ અભિનંદન
    મિથુન પટેલ
    http://www.msaptel09.in

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ ખૂબ સરસ છે
    તમારી માહિતી અને બ્લોગ એક દમ સરળ સમજાય તે રીતે રજૂ થાય છે
    http://gujaratgyan.blogspot.in/

    જવાબ આપોકાઢી નાખો
  3. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. વાહ ભરતભાઇ,
    તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે,આપ દ્વારા ખૂબ સરસ મજાનું કલેક્શન મુકવામાં આવ્યુ છે,જે દુર્લભ છે.આપની મહેનત કાબિલે તારીફ છે સાહેબ....શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરો અને બાળકોના વ્હાલા બનો તેવી શુભકામના સહ..............

    જવાબ આપોકાઢી નાખો
  5. ખૂબ ખૂબ અભિનંદન........ ખૂબ જ ઉપયોગી નીવડી રહયું છે......

    જવાબ આપોકાઢી નાખો
  6. ભરતભાઈ તમારી આ કામગીરી બદલ તમને લાખ લાખ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  7. ખુબ ખુબ સરસ કામગીરી છે .ભરતભાઈ તમારી આ કામગીરી બદલ તમને લાખ લાખ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  8. ખુબજ સરસ, જેટલું કહીએ તેટલું ઓછુ.
    જય જય ગરવી ગુજરાત

    જવાબ આપોકાઢી નાખો
  9. આપ દ્વારા ખૂબ સરસ મજાનું કલેક્શન મુકવામાં આવ્યુ છે,જે દુર્લભ છે શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરો અને બાળકોના વ્હાલા બનો તેવી શુભકામના.

    જવાબ આપોકાઢી નાખો