આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

14 ફેબ્રુઆરી 2024

જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ, ધોરણ-8, સાહિત્ય

જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ (ધોરણ - 8) ની પૂર્વતૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય

આ પરીક્ષા ધોરણ - 8 ના બાળકો આપી શકે છે.

સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત ઈ-બુક      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વધઈ, જિ. ડાંગ દ્વારા પ્રકાશિત ઈ-બુક     ડાઉનલોડ કરો


વર્ષ : 2022-23 માં લેવાયેલ જ્ઞાનસાધના પરીક્ષાની ફાઈનલ મેરીટ યાદી      ડાઉનલોડ કરો


યોજના વિશેના સંબંધિત ઠરાવો : ડાઉનલોડ કરવા માટે જે તે ઠરાવ પર ક્લિક કરો

(1) મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 9 થી 12 માટે) તા. 07.06.2023

(2) સુધારા ઠરાવ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 9 થી 12 માટે) તા. 20.10.2023

13 ફેબ્રુઆરી 2024

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (CET), ધોરણ-5, સાહિત્ય

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (ધોરણ - 5) (CET - કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પૂર્વ તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય 

આ પરીક્ષા ધોરણ - 5 ના બાળકો આપી શકે છે.


સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત ઈ-બુક      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વધઈ, જિ. ડાંગ દ્વારા પ્રકાશિત ઈ-બુક     ડાઉનલોડ કરો


GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાવરા માટેના પ્રશ્નપત્રો

CET SET - A      ડાઉનલોડ કરો

CET SET - B      ડાઉનલોડ કરો

CET SET - C      ડાઉનલોડ કરો

CET SET - D      ડાઉનલોડ કરો

CET SET - E      ડાઉનલોડ કરો

CET SET - F      ડાઉનલોડ કરો


GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ નમૂનારૂપ પ્રશ્નબેંક 

(જે તે ધોરણ પર ક્લિક કરવાથી તે ધોરણની પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકાશે.)

ગુજરાતી        ધોરણ - 3       ધોરણ - 4       ધોરણ - 5

પર્યાવરણ      ધોરણ - 3       ધોરણ - 4       ધોરણ - 5

ગણિત          ધોરણ - 3       ધોરણ - 4       ધોરણ - 5


વર્ષ : 2022-23 માં લેવાયેલ જ્ઞાનસેતુ પરીક્ષા (CET)ની ફાઈનલ મેરીટ યાદી      ડાઉનલોડ કરો

જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ (15 શાળાઓ), જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ ટ્રાઈબલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ (6 શાળાઓ), રક્ષા શક્તિ સ્કૂલ્સ (3 શાળાઓ) ની યાદી વર્ષ : 2023-24 માટે     ડાઉનલોડ કરો


યોજના વિશેના સંબંધિત ઠરાવો : ડાઉનલોડ કરવા માટે જે તે ઠરાવ પર ક્લિક કરો

(1) મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ : 6 થી 12) તા. 07/06/2023 

(2) સધારા ઠરાવ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ : 6 થી 12) તા. 21/10/2023 

(3) સામાજિક ભાગીદારી દ્વારા રાજ્યમાં રક્ષા શક્તિ સ્કૂલ્સ શરુ કરવા બાબત (ધોરણ : 6 થી 12) તા. 11/10/2022 અને 22/09/2023

(4) જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ તા. 30.01.2023

12 ઑક્ટોબર 2023

વ્યાવસાયિક શિક્ષણ - કૌશલ્ય એક પરિચય, ડાયટ, દાહોદ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, દાહોદ 

દ્વારા પ્રકાશિત ઈ-બુક 

વ્યાવસાયિક શિક્ષણ - કૌશલ્ય એક પરિચય

PAGE : 36

SIZE : 2.82 MB


વ્યાવસાયિક શિક્ષણ - કૌશલ્ય એક પરિચય      ડાઉનલોડ કરો

24 સપ્ટેમ્બર 2023

State Level Educational Innovation Fair 2019-20

State Level Educational Innovation Fair 2019-20

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ,

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા આયોજિત 


અભિનવ 

શિક્ષણની નવી ખૂલેલી બારી 

(GCERTNYARA ENERGY LIMITEDITOWE DEVELOPMENT FOUNDATION)


રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેર : 2019-20     ડાઉનલોડ કરો

PAGE : 367

SIZE : 40.5 MB

State Level Educational Innovation Fair 2018-19

State Level Educational Innovation Fair 2018-19

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ,

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા આયોજિત 


અભિનવ 

શિક્ષણની નવી ખૂલેલી બારી 

(GCERT, NYARA ENERGY LIMITED, ITOWE DEVELOPMENT FOUNDATION)


રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેર : 2018-19 (ભાગ : 1)     ડાઉનલોડ કરો

1 થી 48 ઈનોવેશન 

PAGE : 58

SIZE : 41.3 MB


રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેર : 2018-19 (ભાગ : 2)     ડાઉનલોડ કરો

49 થી 98 ઈનોવેશન 

PAGE : 60

SIZE : 39.4 MB


રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેર : 2018-19 (ભાગ : 3)     ડાઉનલોડ કરો

99 થી 147 ઈનોવેશન 

PAGE : 58

SIZE : 45 MB

State Level Educational Innovation Fair 2016-17

State Level Educational Innovation Fair 2016-17

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ,

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા આયોજિત 

રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેર : 2016-17     ડાઉનલોડ કરો

PAGE : 152

SIZE : 379 KB

State Level Educational Innovation Fair 2015-16

State Level Educational Innovation Fair 2015-16

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ,

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા આયોજિત 

રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેર : 2015-16     ડાઉનલોડ કરો

PAGE : 159

SIZE : 4.86 MB

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2019-20

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2019-20

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર

માતૃશ્રી શાંતાબેન કેસરીમલજી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ તથા 

આદપુર પ્રાથમિક શાળા, આદપુર, 

તા.પાલીતાણા, જિ.ભાવનગર 

આયોજિત 

47 મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2019-20


મુખ્ય વિષય : ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનિકી 

તા. 01 થી 04 ડિસેમ્બર, 2019 


માધ્યમિક વિભાગ

PAGE : 458

SIZE : 93.6 MB

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2019-20     ડાઉનલોડ કરો


23 સપ્ટેમ્બર 2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2014-15

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2014-15

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર  


42 મું રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2014-15  (ભાગ : 1)    ડાઉનલોડ કરો

PAGE : 297

SIZE : 15.5 MB


42 મું રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2014-15  (ભાગ : 2)    ડાઉનલોડ કરો

PAGE : 327

SIZE : 15 MB

અમરેલી જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15 (ડાયટ : અમરેલી)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમરેલી 

પ્રેરક : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15     ડાઉનલોડ કરો

PAGE : 128

SIZE : 17.2 MB

આભાર : ડાયટ, અમરેલી