આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

અભિપ્રાય


ભરતકુમાર લાલજીભાઈ ચૌહાણ 
આચાર્ય (HTAT), 
ગુંજાર પ્રાથમિક શાળા, તા.ધંધુકા, જિ.અમદાવાદ 
મો. 9033866336

અભિપ્રાય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 

280 ટિપ્પણીઓ:

  1. Sirji, તમારી બનાવેલી pdf ખુબ જ જોરદાર અને પ્રેરણાત્મક છે.
    ખુબ ખુબ આભાર...

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ખુબ જ હકારાત્મક અભિગમ ધરાવનાર તેમજ અથાગ પરિશ્રમી અને સમાજને હમેંશા સતત,નિયમિત જ્ઞાન પીરસનાર શ્રી ભરતભાઇ ચૌહાણ સાહેબ ને આ ઉત્કૃષ્ટ માનવ નિર્માણ ના કાર્ય બદલ ખોબે ખોબે ખૂબ ખૂબ અભિનંદન

      વધે પ્રગતિને
      વધે નામના આપશ્રીની

      કાઢી નાખો
    2. ખૂબજ સુંદર કાર્ય આપ દ્વારા કરવામાં આવિ રહયું છે..
      Adarsinh s chauhan
      Assistant.Teacher,Rojaka Dhandhuka.

      કાઢી નાખો
    3. ખુબ ખુબ આભાર સાહેબ ખુબ સરસ કામ છે

      આભાર આભાર...

      કાઢી નાખો
    4. Very positive work in these hard days. You really deserve sincere appreciation

      કાઢી નાખો
    5. સામાજિક વિજ્ઞાનના વિષયમાં આ પીડીએફ ફાઈલ ખૂબ જ ઉપયોગી બની રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ

      કાઢી નાખો
    6. સાહેબ આપ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો.આપની મહેનત એમને ખુબજ ઉપયોગી થઇ રહી છે.

      કાઢી નાખો
    7. બહુ સરસ રજૂઆત છે. ખૂબ મહેનતથી કામ કરેલ છે. આવુ સારું કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

      કાઢી નાખો
    8. ખૂબ સુંદર pdf.આપની મહેનત ખરેખર બધાને ખૂબ ઉપયોગી બનશે.ખૂબ ખૂબ અભિનંદન.💐

      કાઢી નાખો
  2. Good job Bharatbhai. તમારૂ આ કલેક્શન અવર્ણનિય છે. All in one roof.

    જવાબ આપોકાઢી નાખો
  3. ખૂબ જ સરસ પ્રયત્ન, દરેકને ઉપયોગી થાય તેવી માહિતી મુકવા બદલ અભિનંદન.

    ભગીરથસિંહ પરમાર
    શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરત.

    જવાબ આપોકાઢી નાખો
  4. ખૂબ જ સુંદર કામગીરી... ખૂબ જ ઉપયોગી....

    જવાબ આપોકાઢી નાખો
  5. આ pdf બધાં ને ઉપયોગી થાય તેવી છે. ખૂબ જ સરસ. ... આભાર સર. . ..

    જવાબ આપોકાઢી નાખો
  6. તમારું કામ બહુ સારુ છે જે તમે આ ગીતો ને ભેગા કરી અને એક file માં મૂકીયા છે એ અમારે ગણી મહેનતે અમને મળત નહિ અને આટલુ અમને વિચાર પણ ના આવે અને હા તમારા આ ગીતો ની મહેનત રંગ લાવશે એવી મારી પ્રભુ ને પ્રાર્થના

    જવાબ આપોકાઢી નાખો
  7. ખૂબ સરસ કામ સાહેબ......સલામ સે તમને

    જવાબ આપોકાઢી નાખો
  8. આપ ખૂબ જ સરસ કાર્ય કરી રહયા છો.શિક્ષણ તેમજ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતાં લોકોને આ પુસ્તકો ખૂબ કામ લાગે એમ છે.

    જવાબ આપોકાઢી નાખો
  9. ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો.આપના દ્વારા નિમૉણ કરેલ સાહિત્ય ખરેખર અતિ સુંદર અને નાવિન્ય છે

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ખુબ ખુબ ખુબ સુંદર અને ઉત્કૃષ્ટ કામગીરી ખૂબ ઉપયોગી અને ચારિત્ર્ય નિર્માણ થાય બાળકોનું તેઓ સુંદર collection

      કાઢી નાખો
  10. ભરતભાઈ તમે જે કામગીરી કરી રહ્યા છો તે ખરેખર અતિ પ્રસંશનીય છે અને સરાહનીય છે ખરેખર તમારી જે પ્રવૃત્તિ જે પીડીએફ ફાઈલ બનાવી છે તે નાના બાળકોથી મોટા વ્યક્તિ સુધી બધાને ઉપયોગી થાય એવી વસ્તુ બનાવો છો અને એથી વિશેષ નાના બાળકો માટે તો તમે ઘણી બધી પીડીએફ ફાઈલ બનાવી છે તે ખરેખર ખુબ જ સરસ છે કેમકે મેં તમારી ફાઇલ માં ઘણો બધો ઉપયોગ કર્યો છે મારા પોતાના બાળકો માટે અને શાળાના પણ બાળકો માટે તમે આવી જ રીતે તમે સમાજની સેવા કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના

    જવાબ આપોકાઢી નાખો
  11. નમસ્કાર... ભરતભાઇ... આપના E-લાઈબ્રેરી દ્રારા અનેક નવીનતા સભર પુસ્તકો દ્રારા નવીન પેઢીના ઘડતરમાં ઉમદા ફાળો આપી રહ્યા છો.આપ સાચા અર્થમાં ઉમદા શિક્ષક છો. કેમકે તમે નિઃશુલ્ક વાંચન સામગ્રી લોકો સુધી પહોંચતી કરો છો.અને સમાજના વૈચારિક ઘડતર આપનું યોગદાન નિઃસ્વાર્થ ભાવે આપી રહયા છો તે ખરેખર તે માટે હું આપને અંતઃકરણ થી શુભેચ્છાઓ આપું છું...ભરત અગ્રવાલ સી.લે.ડાયટ કઠલાલ

    જવાબ આપોકાઢી નાખો
  12. ભરતભાઇ તમે ઇબુક દ્વારા વાંચનપ્રેમી તથા પરીક્ષાર્થીઓની સેવાયજ્ઞ કરી રહ્યા છો. આપનામાં સાચા શિક્ષત્વના દર્શન થાય છે.

    જવાબ આપોકાઢી નાખો
  13. ખૂબ સરસ અને ઉમદા કામ કરો છો.આપની PDF mane ખૂબ ઉપયોગી થાય છે.

    જવાબ આપોકાઢી નાખો
  14. ખૂબ સરસ કાર્ય છે અમને અમારી શાળા અભ્યાસ ખુબ સરળતા મળી છે.

    જવાબ આપોકાઢી નાખો
  15. ખૂબ સરસ ભરત ભાઈ આપના જેવા શિક્ષકોની ખરેખર ખૂબ આજના કોરોના સમયમાં ખૂબ જરૂર છે જે લોકોને ઘરે બેઠા શિક્ષણ આંગળીના ટેરવે પહોંચાડી દેશભક્તિનું એક ઊત્તમ ઉદા. પૂરું પાડો છો.પ્રભુ તમને વધુને વધુ સક્ષમ બનાવે.જયભારત

    જવાબ આપોકાઢી નાખો
  16. આપણી દરેક માહિતી ખૂબ ખૂબ જરૂરી બને છે. તેમજ હકારાત્મક અભિગમ થી બાળકો સાથે શેર કરીને અમે પણ આવી ઉત્તમ ગણાય તેવી માહિતી દ્ધારા શાળામાં તેનો ખુબજ ઉપયોગી સાબિત કરી શકીએ છીએ. તેથી આપનો ફરી ફરીને દીલથી આભાર માનવો રહ્યો.

    જવાબ આપોકાઢી નાખો
  17. જે જોઈતુંતું એ આપણી પાસે થી મળ્યું. મને આનંદ થઈ છે કે તમે મારાજ વિદ્યાર્થી છો. હજુ પણ આગળ વધો. કોરોના મહામારીમાં આપની pdf ખુબજ કામમાં aavi.

    જવાબ આપોકાઢી નાખો
  18. ખૂબ જ સુદર pdf ફાઈલ બનાવી છે ખૂબ જ ઉપયોગી થશે બધાને

    જવાબ આપોકાઢી નાખો
  19. ઇ-પુસ્તક લાયબ્રેરી વધારેમાં વધારે પુસ્તકોનો પ્રચાર પ્રસાર કરવા બદલ ખુબ ખુબ અભિનંદન મધુસુદન સી.આર.સી.કો-ઓર્ડીનેટર બાલિસણા, તાલુકો જીલ્લો પાટણ

    જવાબ આપોકાઢી નાખો
  20. ઉત્તમ સંગ્રહ છે. પ્રશંસનીય કાર્ય. નવનીત રાઠોડ, નિવૃત્ત પ્રોફેસર, ભાવનગર યુનિવર્સિટી

    જવાબ આપોકાઢી નાખો
  21. ભરતભાઈ - સાહિત્યિક , આધ્યાત્મિક ,વૈચારિક ,માહિતીસભર ,સામાજિક જેવા વિવિધ વિષયો પર આપ દ્વારા ખૂબ જ સુંદર સંકલન રજુ કરવામાં આવે છે .
    ભાષાસાહિત્યને ઉજાગર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ...

    જવાબ આપોકાઢી નાખો
  22. ખૂબ જ સરસ કાર્ય કારી રહ્યાં છો.આપ.

    જવાબ આપોકાઢી નાખો
  23. આપે મોકલેલી pdf ખૂબ જ ઉપયોગી થઈ છે.. આપ સરસ કાર્ય કર્તા રહો એવી શુભેચ્છા..

    જવાબ આપોકાઢી નાખો
  24. ભરતભાઈ , ભાષાસાહિત્યની સેવા કરવા બદલ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  25. મનોવિજ્ઞાન ને લગતા પુસ્તકોની pdf હોય તૌ મોકલજો..ex. dr. જીતેન્દ્ર અઢિયા,સવેટ માર્ટન વગેરે જેવાંના.

    જવાબ આપોકાઢી નાખો
  26. ખુબ સરસ પ્રયત્ન છે. દરેક ને ઉપયોગી થાય તેવી માહિતી છે. ખુબ સરસ Good Work Great Work

    દર્શન પ્રજાપતિ, વડોદરા.

    જવાબ આપોકાઢી નાખો
  27. ખૂબ જ ઉમદા કાર્ય ..
    આપનો ખુબ ખુબ આભાર સાહેબ.

    જવાબ આપોકાઢી નાખો
  28. ભરતભાઈ તમે જે કામગીરી કરી રહ્યા છો તે ખરેખર અતિ પ્રસંશનીય છે અને સરાહનીય છે ખરેખર તમારી જે પ્રવૃત્તિ જે પીડીએફ ફાઈલ બનાવી છે તે નાના બાળકોથી મોટા વ્યક્તિ સુધી બધાને ઉપયોગી થાય એવી વસ્તુ બનાવો છો અને એથી વિશેષ નાના બાળકો માટે તો તમે ઘણી બધી પીડીએફ ફાઈલ બનાવી છે તે ખરેખર ખુબ જ સરસ છે કેમકે મેં તમારી ફાઇલ માં ઘણો બધો ઉપયોગ કર્યો છે મારા પોતાના બાળકો માટે અને શાળાના પણ બાળકો માટે તમે આવી જ રીતે તમે સમાજની સેવા કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના

    જવાબ આપોકાઢી નાખો
  29. જે લોકો ગુજરાતી કવિઓ અને ગુજરાત ને ચાહે છે અને જાણવાં માંગે છે તેઓ માટે આ અમૃત સમાન છે હું તો બહુ ખુશ થઈ ગયો. આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  30. ખૂબ સરસ માહીતી અને લેખો નો ભંડાર આપવા બદલ આપનો આભાર.
    કાદરભાઇ કોઠારીયા, આચાર્ય મુખ્ય કુમાર શાળા રાણપુર.

    જવાબ આપોકાઢી નાખો
  31. આપની મહેનતના પ્રતાપે સારું સાહિત્ય લોકભોગ્ય બન્યું કામગીરી ખુબજ સારી.....પણ HTAT છો તો માનવતા રાખજો ભાવનગર માં HTAT મણસોજ મટી ગ્યાછે...

    જવાબ આપોકાઢી નાખો
  32. Sir...ji..khubj sari pdf..6e
    Aavu sanity aapva badal 🙏🙏🙏🙏🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  33. સાહેબ!તમે ખૂબ સરસ રીતે ગુજરાતી સાહિત્ય સરિતા ને લોકભોગ્ય બનાવવા માટે અદ્ભૂત પ્રયત્ન કર્યો છે. અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  34. પરમ સ્નેહી,
    ભરતભાઈ
    આપનું કાર્ય સરાહનીય છે આપ સાચા અર્થમાં સમાજ સેવાયજ્ઞ કરી રહયા છો.
    ડૉ. પ્રદ્યુમનસિંહ વાઘેલા

    જવાબ આપોકાઢી નાખો
  35. આવા પુસ્તકો મફત વાંચવા મળે એ સારું કેવાય. હજે પણ ઝવેરચંદ મેઘાણી ની યાદો તાજી થાય અને હવે કોઈ આવા સાહિત્ય કાર હશે પણ ખરા.ભારત નું અનમોલ રતન એટલે ઝવેરચંદ મેઘાણી..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  36. Jordar chhe saheb bas avu kam karta raho to sixako ne gani madad madti rahe

    જવાબ આપોકાઢી નાખો
  37. આપના આ ઉમદા પ્રયાસો માત્ર અભિનંદન પાત્ર જ નહીં ,વંદનીય છે . આ સંસાર માં જે અકારણ પરોપકાર કરે છે તે સહજ પરમાનંદ પામે છે .. ઉત્તમતા જેટલી પ્રસરે એટલું સૌ નું પરમ કલ્યાણ થાય છે . મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ..સૂર્યશંકર લ . ગોર .સંત ત્રિકમ સાહેબ પ્રા .શાળા -રાપર -કચ્છ મોબ - 9909882731

    જવાબ આપોકાઢી નાખો
  38. ખૂબ સરસ આપનો ખુબ ખુબ આભાર
    અમે પ્રાઇવેટ ટીચર છીએ.તો આપ ખાસ એવું ગ્રૂપ બનાવો જેમાં અમે સરકારી નોકરી માટે ની પૂરતી માહિતી તેમજ પરીક્ષા લક્ષી સામગ્રી મળતી રહે. આપનો વિશેષ આભાર રહશે...
    આપણી આ કામગીરી બિરદાવા લાયક છે.

    જવાબ આપોકાઢી નાખો
  39. Welcome step in lockdown era.
    step Digital & Compressed too.
    YourHard work & Dedication need to be appreciated.best wishes keep it up.

    જવાબ આપોકાઢી નાખો
  40. ભરતભાઈ ખુબ ખુબ અભિનંદન.ઘણા સમય પછી આવો ગુજરાતી સાહિત્ય નો સોનાનો રસથાળ વાંચવા મળ્યો.એક સાથે આટલી બધી કૃતિઓ આપવા બદલ ધન્યવાદ.

    જવાબ આપોકાઢી નાખો
  41. પ્રાણીઓની પીડીએફ ખુબ જ સુંદર છે અને તેમાં ફૂટર માં કંઈ નથી લખેલ તે સારી બાબત છે જેથી અન્ય શાળા ઓ પ્રિન્ટ કરી પોતાનો વર્ગ સુશોભિત કરી શકે
    અભિનંદન 🙏

    જવાબ આપોકાઢી નાખો
  42. ભરતભાઈ તમે જે કામગીરી કરી રહ્યા છો તે ખરેખર અતિ પ્રસંશનીય છે અને સરાહનીય છે ખરેખર તમારી જે પ્રવૃત્તિ જે એમને ખૂબ સારું શીખવી જાય છે. તે નાના બાળકોથી મોટા વ્યક્તિ સુધી બધાને ઉપયોગી થાય એવી વસ્તુ બનાવો છો અને એથી વિશેષ નાના બાળકો માટે તો તમે ઘણી બધી પીડીએફ ફાઈલ બનાવી છે તે ખરેખર ખુબ જ સરસ છે કેમકે મેં તમારી ફાઇલ માં ઘણો બધો ઉપયોગ કર્યો છે મારા પોતાના બાળકો માટે અને શાળાના પણ બાળકો માટે તમે આવી જ રીતે તમે સમાજની સેવા કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના..
    શૈક્ષણિક પ્રવૃત્તિ થી દરેકને ખૂબ સારું શીખવા મળે છે.જે ખૂબ દરેકને ખૂબ સારું અને ઉપયોગી બને છે.
    લી.રાજેશભાઈ.આર.સાંખટ આચાર્યશ્રીવિકાસ વિદ્યા મંદિર શાળા ભાદ્રોડ, તા.મહુવા,જી.ભાવનગર

    જવાબ આપોકાઢી નાખો
  43. આપ ખૂબ જ સરસ કાર્ય કરી રહયા છો.શિક્ષણ તેમજ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતાં લોકોને આ પુસ્તકો ખૂબ કામ લાગે એમ છે.

    જવાબ આપો

    જવાબ આપોકાઢી નાખો
  44. ખુબ સરસ સાહેબ
    પ્રેરણાદાય ઉત્તમ કાર્ય આ કાર્ય ભવિષ્યમા પણ કરતા રહીને સમાજને ઉપયોગી બનો એવી ખોબો ભરીને શુભકામનાઓ.

    જવાબ આપોકાઢી નાખો
  45. You deserve sincere appreciation for such a work in these hard days.
    MruganK.J.Bhatt

    જવાબ આપોકાઢી નાખો
  46. બહુ જ ખૂબ સરસ કાર્ય છે આપનું સાહેબ ખૂબ ખૂબ સરસ સાથે સાચુ અને સચોટ માહિતી પણ આપો છો ....ખૂબ ખૂબ આભાર સાહેબ

    જવાબ આપોકાઢી નાખો
  47. સર,ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  48. ખૂબ સરસ કાર્ય કરો તમે ભરતભાઈ ભગવાન તમને હંમેશા સુખી રાખે

    જવાબ આપોકાઢી નાખો
  49. Aa mahamarima ghar betha students �� ne lagati mahiti melavi shake aevi upayogi mahiti aape rajukarel badal aapano khub khub aabhar

    જવાબ આપોકાઢી નાખો
  50. વાહ ભાઈ વાહ
    રાષ્ટ્ર ભાવના ના બીજ શિક્ષકે જ રોપવાના છે.

    જવાબ આપોકાઢી નાખો
  51. ખૂબ સરસ અને ઉમદા કામ કરો છો.આપની PDF mane ખૂબ ઉપયોગી થાય છે.mo.9909227670

    જવાબ આપોકાઢી નાખો
  52. આજની તથા નવી પેઢી માટે જાણવા મળે તેવી રસપ્રદ માહિતી આપવા બદલ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  53. સાહેબ સરસ મહેનત પણ આપ ને સાહેબ શિક્ષક હોવા છતાં એકજ મુસ્લિમ પુરુષ ની માહિતી છે નવાઈ કહેવાય Molana azad apj અબ્દુલ કલામ જેવા શ્રેષ્ઠ મહાનુભાવો થઈ ગયા આમ કહેતા નહીં કે અપડેટ ના હતું કેમ કે સાહેબ અધુનિક યુગ છે ક્ષમા માંગુ છું jay hind જય ભારત

    જવાબ આપોકાઢી નાખો
  54. sir તમેં આપલ pdf અમને આવનારી ફોરેસ્ટ ગાર્ડ,વનપાલ જેવી exam મા ખુબજ ઉપયોગી થાશે thank you sir
    જય હિંદ જય ભારત

    જવાબ આપોકાઢી નાખો
  55. સર તમે બનાવેલી PDF ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી થશે સર તમારો ખુબ ખુબ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  56. સાહિત્ય રસિકો માટે અણમોલ અનોખી અદ્વિતીય આશા નું કિરણ પ્રદાન કરતી પ્રવૃત્તિ માટે આત્મીય અનુમોદન સહ અંતરના અભિનંદન
    જયભગવતી

    જવાબ આપોકાઢી નાખો
  57. આભાર, અત્યારના સમય પ્રમાણે ઇ-બુક પ્રસ્તુત કરવા બદલ.......

    જવાબ આપોકાઢી નાખો
  58. ખુબ જ સુંદર માહિતી આપના દ્વારા શેર કરવામાં આવે છે.જે દરેક શિક્ષકમિત્રો ને ખુબ જ ઉપયોગી થઈ રહી છે.તેમજ બાળકોને માટે પણ ખુબ ઉપયોગી હોઈ છે.
    *ખુબ ખુબ આભાર સર...*
    આવી સૌની સેવા કરતા રહો એવી પ્રભુને પ્રાર્થના....

    જવાબ આપોકાઢી નાખો
  59. સાહેબજી આપનો પ્રયાસ ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શૈક્ષણિક ક્ષેત્રે આપનું કાર્ય ખુબજ સુંદર અને બીજા માટે પ્રેરણાત્મક છે.મારા પર્સનલ વોટ્સએપ નંબર નીચે આપ્યા છે. મારે લાયક સેવા હોય તો કહેશો તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઉપયોગી માહિતી મોકલશો.
    ધન્યવાદ
    હિરેન ભટ્ટ
    આચાર્ય
    શીતલ પ્રાથમિક ખાનગી શાળા
    જામનગર
    પર્સનલ વોટ્સએપ નંબર:9033506901

    જવાબ આપોકાઢી નાખો
  60. Wonderful,Highly appreciable activity.
    I have received a list of books authored by Shri K M Munshi through whatsapp from one of my friend.
    I did not know about this activity.
    May I request you to keep me updated about information.

    જવાબ આપોકાઢી નાખો
  61. અંગ્રેજી વિષયના પાયાના જ્ઞાન માટે બાળકો માટે ઉપયોગી સ્પેલિંગ ઉચ્ચાર અર્થની પીડીએફ જોઈ. બાળકોને શીખવામાં અને સમજવામાં સરળતા રહે એ રીતની મજાની pdf બનાવેલ છે.
    Good work...

    જવાબ આપોકાઢી નાખો
  62. આવુ સરસ મજાનું કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  63. બહુ જ ઉપયોગી સાહિત્ય આપે પૂરું પાડ્યું સે સર. આપનો ખુબ ખુબ આભાર
    જય મહાદેવ

    જવાબ આપોકાઢી નાખો
  64. ખરેખર સાહેબ આપી જે પીડીએફ નિર્માણ કરેલ છે તે પીડીએફ માંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જો એક વખત તેનો અભ્યાસ કરે તો લગભગ એને વડાપ્રધાન અંતર્ગત કોઇ જ પ્રશ્ન રહે તેમ નથી સરાહનીય કાર્ય છે સાહેબ આપનું...

    જવાબ આપોકાઢી નાખો
  65. ખૂબજ ઉપયોગી માહિતી પુરી પાડી.thank you

    જવાબ આપોકાઢી નાખો
  66. Bhadiyadra shailesh

    Very usefull all word for every one
    Good job.

    Use smallest work to start any pdf please send

    જવાબ આપોકાઢી નાખો
  67. Well done sir...Thank you for sharing. Hope to get such useful PDFs in future also....

    જવાબ આપોકાઢી નાખો
  68. આપ સાહેબ દ્વારા ખરા અર્થ માં શિક્ષણ વ્યાખ્યા ને સાકાર કરવા બદલ ખુબ ખુબ આભાર....

    જવાબ આપોકાઢી નાખો
  69. ખુબજ અસરકારક સાહિત્ય પૂરું પાડવા માટે અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  70. આપણી અસ્મિતા અને સંસ્કૃતિને આગળ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...👌🙏

    જવાબ આપોકાઢી નાખો
  71. આપ ખૂબ જ સરસ કાર્ય કરી રહયા છો.શિક્ષણ તેમજ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતાં લોકોને આ પુસ્તકો ખૂબ કામ લાગે

    જવાબ આપોકાઢી નાખો
  72. એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા... આપ તેની સાબિતી છે.વધે તમારી નામના એવી શુભકામના

    જવાબ આપોકાઢી નાખો
  73. બાળકો માટે અને શિક્ષકો માટે પણ રોજ ઉપયોગી થઈ શકે એવી સુપરહિટ માહિતી છે

    જવાબ આપોકાઢી નાખો
  74. ખુબજ સરસ...સર્વને ઉપયોગમાં આવે તેવું સાહિત્ય છે....તમારો ખૂબ ખૂબ આભાર 👌👌👌👌👍👍👍🙏🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  75. Khub saras pahel kari chhe, munshi saheb gujarati sahitya ratna chhe. Emne lakhel krishnavtar katha na badhaj bhag aprastut chhe anukramanika maa. Shakya hoy toh krishnavtar katha na badha bhago no umero karjo. Khub khub abhar.

    જવાબ આપોકાઢી નાખો
  76. સાહેબજી,
    ક.મા. મુન્શીના પુસ્તકોની pdf સૂચિ મારા મિત્ર દ્વારા મળી. આ પ્રવૃત્તિ ઉમદા અને જરૂરી છે . હું સાંસ્કૃતિક પ્રવૃત્તિ ના શિક્ષણ સાથે સંકળાયો , અને મારા પત્ની શિક્ષક છે . મને આપના લખાણ કે આ પ્રકારની સૂચિઓ મોકલવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  77. આતો 'સોનામાં સુગંધ ભળી'
    ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો આ ભગીરથ પ્રયાસ છે
    જરુર સફળતા મળશે તેનો પૂરેપૂરો વિશ્વાસ છે
    પહેલાં ૫ પુસ્તકો તો ર વખત વાંચ્યા છે હવે ત્રીજી વખત મમળાવવા છે.પાચેય ક્રૃતીઓ અમર છે.યોગાનુયોગ હું મુન્શીજીની હંસરાજ મોરારજી પબ્લીક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણેલો તેનો મને ગર્વ છે ને છેલ્લા ૫ વર્ષથી અંધેરી
    ભવન્સાંસની સ્કૃતિક કાર્યક્રમો જોડે સંકળાયેલો છું
    ફરી ફરી ખૂબ ખૂબ વાન્ચવુ છે, માણવું છે ને મમળાવવુ છે
    ડૉક્ટર અશોક કામદાર
    ૯૮૬૯૨૦૫૧૫૧

    જવાબ આપોકાઢી નાખો
  78. ભરતભાઈ ખુબ સરસ કામ છે બધાને ઉપયોગી નીવડશે.

    જવાબ આપોકાઢી નાખો
  79. Nice PDF. I m retired person since 5 years, now a days I m passing my time by reading books, safari n Gipsy (magazine) n divyabhaskar Bhaskar's purties. I will like to read these books. Thanks.
    Chandrakant Rana - 7600024273

    જવાબ આપોકાઢી નાખો
  80. ખુબજ સરસ
    ઘણું બધું શીખવું હવે સહેલાય થી મળી રેસે
    આભાર આપનો શ્રીમાન...

    જવાબ આપોકાઢી નાખો
  81. ખૂબ ખૂબ આભાર શાહેબ તમારો.... Good bless you shabaji

    જવાબ આપોકાઢી નાખો
  82. શિક્ષકોને,બાળકોને અને શાળાને ઉપયોગી થાય તેવું મટિરીયલ આપના તરફથી અને બ્લોગના માધ્યમથી મળે છે. ડોક્યુમેન્ટ નું પરફેકશન જોરદાર હોય છે આવા ઉમદા કાર્ય માટે હાર્દિક શુભકામના

    જવાબ આપોકાઢી નાખો
  83. વાહ ભરતભાઈ વાહ...
    અત્યંત ઉમદા કામ કરી રહ્યા છો. ઇશ્વર આપને જલદીથી યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટના હેડ બનાવે તેવી શુભેચ્છાઓ...💐💐💐

    જવાબ આપોકાઢી નાખો
  84. ખુબ ખુબ આભાર સાહેબ ખુબ સરસ કામ છે

    જવાબ આપોકાઢી નાખો
  85. I am a retired professor of literature. I pass my time reading gujarati classic novels.I read K.M.Munshi's novels uploaded by you.i suggest that if you have Novels by Dhumketu...pl.upload for me.
    My email:bhattmm50@gmail.com
    Thank you.

    જવાબ આપોકાઢી નાખો
  86. ખૂબજ સરસ
    ટેકનોલોજી નો શ્રેષ્ઠ ઉપયોગ

    જવાબ આપોકાઢી નાખો
  87. ખૂબ સુંદર માહિતી
    મીનેશભાઈ
    Htat
    કપડવંજ

    જવાબ આપોકાઢી નાખો
  88. તમારી કામગીરી અભિનંદનને પાત્ર છે

    જવાબ આપોકાઢી નાખો
  89. આપ સુંદર કાર્ય કરી અન્ય મિત્રોને ઉપયોગી સાબિત થઈ રહ્યા છો.તેનો સૌને આનંદ છે. કિશોર પાર્થ સિ. લેક્ચરર ડાયટ, અમદાવાદ- ગ્રામ્ય

    જવાબ આપોકાઢી નાખો
  90. સેવાયજ્ઞ બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ !!!

    જવાબ આપોકાઢી નાખો
  91. Unbelievable,,અદૃભુત, હરેક વય,, જુથ,ની વ્યક્તિ વીસેસ માટે ઉપયોગી, સાહિત્ય અને માહિતી!!!

    જવાબ આપોકાઢી નાખો
  92. બહુ સરસ રજૂઆત છે. ખૂબ મહેનતથી કામ કરેલ છે. આવુ સારું કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  93. બહુ સરસ રજૂઆત છે. ખૂબ મહેનતથી કામ કરેલ છે. આવુ સારું કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  94. ખૂબજ પ્રશંસનીય કામગીરી છે, ભરતભાઇ ખૂબ ઉપયોગી સાહિત્ય તૈયાર કરવા બદલ અભિનંદન !!!

    જવાબ આપોકાઢી નાખો
  95. બધા ને ખુબજ ઉપયોગી આ પીડી એફ ફાઈલ બહુ જ સુદંર અને સરસ છે આવુ અનમોલ રતન સમુ નોલેજ પીરસવા બદલ આપનો આભાર 🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  96. બહુ સરસ રજૂઆત છે. ખૂબ મહેનતથી કામ કરેલ છે. આવુ સારું કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  97. ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો ભરતભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  98. ખૂબ જ સરસ મહેનત સાહેબ
    અદભુત ખજાનો તૈયાર કર્યો શિક્ષણ ના હેતુ ને ચરિતાર્થ કરવા કરેલ મહેનત ને હું બિરદાવું છું. હડયસહ આભારી છું મારા માટે મને ઘણીજ ઉપયોગી માહિતી મળી છે.
    ખૂબ ખૂબ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  99. ખુબ સરસ પ્રયત્ન કર્યો છે ખૂબ સારી પીડીએફ છે

    જવાબ આપોકાઢી નાખો
  100. મારી દીકરી 7 વર્ષની છે અને અમે ઘણા સમયથી તમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી છે આજે આ પીડીએફ મળી આનંદ થયો ખૂબ અદભુત કાર્ય કરો છો ઈશ્વર સહાય કરે એ જ પ્રાર્થના સાથે એક ખરા શિક્ષક અને તમારી અંદર રહેલા શિક્ષત્વને મારા પ્રણામ.

    જવાબ આપોકાઢી નાખો
  101. ગુજરાતી ગીતોનો આ ખુબજ સરસ સંગ્રહ આપવા બદલ ધન્યવાદ,
    "એવા રે અમે એવા રે" આ નરસિંહ મહેતાનું પ્રભાતિયું આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત થતા ભક્તિસંગીત કાર્યક્રમ સાંભળેલું હવે મળી શકે?

    જવાબ આપોકાઢી નાખો
  102. ખૂબ જ મહેનત કરી આપશ્રીએ આ સુંદર પીડીએફ બનાવી ને અમારા સુધી મોકલી તે માટે ખૂબ ખૂબ આભાર. એક જ પીડીએફ માં સુંદર સંગ્રહ કરી ને ઉપયોગી બની છે. હ્રદય પૂર્વક ધન્યવાદ 🙏

    જવાબ આપોકાઢી નાખો
  103. ખૂબ જ મહેનત કરી આપશ્રીએ આ સુંદર પીડીએફ બનાવી ને અમારા સુધી મોકલી તે માટે ખૂબ ખૂબ આભાર. એક જ પીડીએફ માં સુંદર સંગ્રહ કરી ને ઉપયોગી બની છે. હ્રદય પૂર્વક ધન્યવાદ 🙏

    જવાબ આપોકાઢી નાખો
  104. ખૂબ જ સરળ અને અસરકારક રીતે આપે આ માહિતી આપી છે🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  105. Bharatbhai
    Your pdf is unbelievable, fantastic and deserves lot of thanks. This may be very much useful to the kids.
    I have sent to my daughter staying in USA for my grand children.
    Once again thanks a lot.
    Mayukh Mehta (Power Engineer Canada)

    જવાબ આપોકાઢી નાખો
  106. સર તમે જે pdf ફાઈલ બનાવી છે તે અદ્ભુત છે. તમારી આ pdf થી છોકરા અને મોટા ને ગણો લાભ થસે.
    તમારો ખુબ ખુબ આભાર. જય હિંદ . જય ભારત.

    જવાબ આપોકાઢી નાખો
  107. અતિ સુંદર, સરાહનીય કાર્ય, શાળાના બાળકોને અને શિક્શકોને ઉપયોગી થશે, આભાર

    જવાબ આપોકાઢી નાખો
  108. ઉત્તમ,અતિ સુંદર. ખૂબ ખૂબ અભિનંદન. ઘણી જ મહેનત દેખાઈ આવે છે, ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે નો પ્રેમ આપનામાં છલકે છે. શુભકામનાઓ.
    ૯૩૨૩૨૭૧૧૮૦ પર સાહિત્યીક કૃતિઓ શૅ'ર કરશો તો ગમશે. આભાર સહ,
    યોગેશ શાહ

    જવાબ આપોકાઢી નાખો

  109. ખૂબ જ સરસ, દરેકને ઉપયોગી થાય તેવી માહિતી મુકવા બદલ અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો