આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

માતૃભાષા દિન

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી શાળા કક્ષાએ કરવા માટે આપણે સૌ વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. તેમાં માતૃભાષાને લગતાં વિવિધ સુવિચારોનું તેમજ કવિ લેખકના ફોટાનું પ્રદર્શન પણ ગોઠવી શકાય. (મોટી સાઈઝ માટે ફોટા પર ક્લિક કરો) આભાર - ભરત ચૌહાણ 

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો