આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

લેબલ SCE MULYANKAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ SCE MULYANKAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

20 સપ્ટેમ્બર 2021

SCE મૂલ્યાંકન EXCEL FILE ધોરણ : 3 થી 8

SCE મૂલ્યાંકન EXCEL FILE ધોરણ : 3 થી 8આ ફાઈલમાં પત્રક A, પત્રક B, પત્રક C, પત્રક F, પત્રક G સામેલ છે. ડેટાએન્ટ્રીમાં બાળકની વિગત ભરવાથી બાકીના તમામ પત્રકો આપોઆપ તૈયાર થઈ જાય છે. સાથે સાથે બંને સત્રની અધ્યયન નિષ્પત્તિનો પણ સમાવેશ કરેલ છે. એકમકસોટીના માર્કની એન્ટ્રી કરવાથી સ્કેનીંગ માટેની તૈયાર શીટ પણ મળી રહે છે.ધોરણ : 3     ડાઉનલોડ કરોધોરણ : 4     ડાઉનલોડ કરોધોરણ : 5     ડાઉનલોડ કરોધોરણ : 6     ડાઉનલોડ કરોધોરણ : 7     ડાઉનલોડ કરોધોરણ : 8     ડાઉનલોડ કરોઆભાર...

22 એપ્રિલ 2021

SCE પત્રકો (મૂલ્યાંકન પત્રકો) પત્રક A થી F સુધી

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલ પત્રકો પત્રક - A : રચનાત્મક મૂલ્યાંકન : ધોરણ 3 થી 8      ડાઉનલોડ કરોપત્રક - B : વ્યક્તિત્વ વિકાસ : ધોરણ 3 થી 8      ડાઉનલોડ કરોપત્રક - C : પરિણામ પત્રક : ધોરણ 3 થી 8      ડાઉનલોડ કરોપત્રક - D - 1 : પ્રગતિપત્રક : ધોરણ 1      ડાઉનલોડ કરોપત્રક - D - 2 : પરિણામ પત્રક : ધોરણ 1      ડાઉનલોડ કરોપત્રક - D - 3 : પ્રગતિપત્રક : ધોરણ 2      ડાઉનલોડ કરોપત્રક - D - 4 : પરિણામ પત્રક : ધોરણ 2   ...