આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ LEARNING OUTCOME સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ LEARNING OUTCOME સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

26 ડિસેમ્બર 2021

LEARNING OUTCOME અધ્યયન નિષ્પત્તિ (એકમ મુજબ) ધોરણ : 3 થી 8 (BRC WADHWAN)

LEARNING OUTCOME અધ્યયન નિષ્પત્તિ (એકમ મુજબ) ધોરણ : 3 થી 8 (BRC WADHWAN)

ધોરણ : 3, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 4, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 5, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 6, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 7, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 8, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

આભાર : BRC વઢવાણ અને સમગ્ર ટીમ 

21 એપ્રિલ 2021

Learning Outcome અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ : 1 થી 8

Learning Outcome   અધ્યયન નિષ્પત્તિઓ 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલ

ગુજરાતી : ધોરણ 1 થી ૮      ડાઉનલોડ કરો

હિન્દી : ધોરણ 4 થી 8     ડાઉનલોડ કરો 

અંગ્રેજી : ધોરણ 3 થી 8     ડાઉનલોડ કરો 

સંસ્કૃત : ધોરણ 6 થી 8     ડાઉનલોડ કરો 

ગણિત : ધોરણ 3 થી 8     ડાઉનલોડ કરો 

વિજ્ઞાન : ધોરણ 6 થી 8     ડાઉનલોડ કરો 

સામાજિક વિજ્ઞાન : ધોરણ 6 થી 8     ડાઉનલોડ કરો 

પર્યાવરણ : ધોરણ 3 થી 5     ડાઉનલોડ કરો 

તમામ વિષય : ધોરણ 1 થી 8     ડાઉનલોડ કરો 




SCE પત્રકો : મૂલ્યાંકન પત્રકો : A થી F સુધી મેળવવા માટે અહીં ક્લિક કરો