આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ STD 6 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ STD 6 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

23 સપ્ટેમ્બર 2023

ધોરણ : 6, ગણિત, સત્ર-1, પ્રશ્નસંપૂટ, બીઆરસી સાવરકુંડલા

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન 

ધોરણ : 6, ગણિત, સત્ર-1, પ્રશ્નસંપૂટ, વર્ષ - 2022-23

બીઆરસી સાવરકુંડલા દ્વારા પ્રકાશિત 

PAGE : 34

SIZE : 14.1 MB

ગણિત મોડ્યુલ :      ડાઉનલોડ કરો

17 સપ્ટેમ્બર 2023

E-Content of English, STD 6 TO 8, SEM 1 (DIET : BHUJ)

E-Content of English, STD 6 TO 8, SEM 1 (DIET : BHUJ)

In Evaluation Format Based on Learning Outcomes

SIZE : 9.69 MB

PAGE : 61

E-Content of English, STD 6 TO 8, SEM 1 :      ડાઉનલોડ કરો


પ્રકાશક : 

મહારાણીશ્રી ગંગાબા સાહેબ 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભુજ (કચ્છ)

06 ફેબ્રુઆરી 2023

ધોરણ : 6 થી 8, વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ, ડાયટ ગાંધીનગર

વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર 

પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ધોરણ ૬ થી ૮ ના વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકે તે માટેની વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેની માર્ગદર્શિકા 

PAGE : 174

SIZE : 5.96 MB

વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ :     ડાઉનલોડ કરો

27 ડિસેમ્બર 2022

ધોરણ : 6, વિજ્ઞાન સજ્જતા ભાગ : 2, દ્વિતીય સત્ર (MCQ) જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા

ધોરણ : 6, વિજ્ઞાન સજ્જતા ભાગ : 2, દ્વિતીય સત્ર (MCQ) 

STD : 6 SCIENCE SECOND SEM MCQ

જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા 

SAMAGRA SHIKSHA, MEHSANA

PAGE : 61

SIZE : 7.41 MB 

MCQ પ્રશ્નોના જવાબ      ડાઉનલોડ કરો

ધોરણ : 6, ગણિત સજ્જતા ભાગ : 2, દ્વિતીય સત્ર (MCQ) જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા

ધોરણ : 6, ગણિત સજ્જતા ભાગ : 2, દ્વિતીય સત્ર (MCQ) 

STD : 6 MATHS SECOND SEM MCQ

જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા 

SAMAGRA SHIKSHA, MEHSANA

PAGE : 61

SIZE : 7.18 MB 

MCQ પ્રશ્નોના જવાબ      ડાઉનલોડ કરો


31 ઑગસ્ટ 2022

ધોરણ : 6, ગુજરાતી, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ (પ્રથમ સત્ર)

STD : 6, GUJARATI, FIRST SEM

ધોરણ : 6, ગુજરાતી, પ્રથમ સત્ર 


સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 44

PDF FILE SIZE : 3.94 MB


આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ) 

ધોરણ : 6 થી 8, ગણિત પોથી, DIET, BHAVNAGAR

STD : 6 TO 8, MATHS POTHI, DIET, BHAVNAGAR


ધોરણ : 6 થી 8, ગણિત પોથી     ડાઉનલોડ કરો

TOTAL PAGE : 80

PDF FILE SIZE : 6.49 MB


આભાર : ડાયટ, ભાવનગર 

30 ઑગસ્ટ 2022

ધોરણ : 6, અંગ્રેજી, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ (પ્રથમ અને દ્વિતીય સત્ર)

ધોરણ : 6, અંગ્રેજી      STD : 6, ENGLISH


સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ (પ્રથમ અને દ્વિતીય સત્ર)     ડાઉનલોડ કરો 

TOTAL PAGE : 71

PDF FILE SIZE : 2.24 MB


આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા.દસક્રોઈ, જિ.અમદાવાદ)



03 ઑગસ્ટ 2022

ધોરણ : 6, વિજ્ઞાન, પ્રશ્નબેંક, બીઆરસી ભવન, મહુવા

 બીઆરસી ભવન, મહુવા, જિ.ભાવનગર દ્વારા સંકલિત અને સંપાદિત 


ધોરણ : 6, વિજ્ઞાન, પ્રશ્નબેંક     ડાઉનલોડ કરો


TOTAL PAGE : 19

SIZE : 1.08 MB


સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન 

ધોરણ : 6, ગણિત, પ્રશ્નબેંક, બીઆરસી ભવન, મહુવા

બીઆરસી ભવન, મહુવા, જિ.ભાવનગર દ્વારા સંકલિત અને સંપાદિત 


ધોરણ : 6, ગણિત, પ્રશ્નબેંક     ડાઉનલોડ કરો


TOTAL PAGE : 32

SIZE : 1.48 MB


સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન 

13 જુલાઈ 2022

ધોરણ - 6, અંગ્રેજી, પ્રેક્ટિસ વર્ક (પાથેય)

PATHEY પાથેય   STD-6, ENGLISH

ધોરણ - 6, અંગ્રેજી      ડાઉનલોડ કરો

અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રેક્ટિસ વર્ક 

TOTAL PAGE : 113

FILE SIZE : 3.15 MB


સંકલન : પીયૂષ પટેલ 

મદદનીશ શિક્ષક 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત

કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક : 316 

20 જુલાઈ 2021

ધોરણ - 6, ઘરે શીખીએ

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર,  સમગ્ર શિક્ષા, ગાંધીનગર,  યુનિસેફ ગાંધીનગર,  આઈટુવી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, ગાંધીનગર  દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘરે શીખીએ ઈ-બુક ડાઉનલોડ કરો.


ધોરણ - 6, ઘરે શીખીએ, જૂન : 2020      ડાઉનલોડ કરો

ધોરણ - 6, ઘરે શીખીએ, જુલાઈ : 2020      ડાઉનલોડ કરો

ધોરણ - 6, ઘરે શીખીએ, ઓગસ્ટ : 2020      ડાઉનલોડ કરો

 

ધોરણ - 6, ઘરે શીખીએ, જુલાઈ : 2021      ડાઉનલોડ કરો

09 જૂન 2021

ધોરણ : 6, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


ધોરણ : 6, અંગ્રેજી      ડાઉનલોડ કરો


ધોરણ : 6, ગુજરાતી      ડાઉનલોડ કરો


ધોરણ : 6, ગણિત      ડાઉનલોડ કરો

27 મે 2021

ધોરણ : 6 થી 8 ગણિત, વિજ્ઞાન, સમાજ સ્થાનિક બોલી શબ્દકોશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા, જિ.નર્મદા દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્થાનિક બોલી શબ્દકોશ (લોક બોલી શબ્દકોશ)

(આંબોડી અને દેહવાલી બોલી શબ્દકોશ) 


ગણિત : ધોરણ - 6 થી 8     ડાઉનલોડ કરો

વિજ્ઞાન : ધોરણ - 6 થી 8     ડાઉનલોડ કરો

સામાજિક વિજ્ઞાન : ધોરણ - 6 થી 8     ડાઉનલોડ કરો


આભાર : ડાયટ, રાજપીપળા (જિ.નર્મદા)

21 એપ્રિલ 2021

ધોરણ - 6, સ્વ-અધ્યયનપોથી


ધોરણ - 6, અંગ્રેજી, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, ગુજરાતી પ્રથમ સત્ર, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, ગુજરાતી દ્વિતીયસત્ર, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, હિન્દી પ્રથમસત્ર, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, હિન્દી દ્વિતીયસત્ર, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, ગણિત, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, વિજ્ઞાન, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

ધોરણ - 6, સામાજિક વિજ્ઞાન, સ્વ-અધ્યયનપોથી      ડાઉનલોડ કરો

20 માર્ચ 2021

EASY ENGLISH BY RAJESH PATEL

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞ અને બાળ મનોવિજ્ઞાનના જાણકાર પ્રાથમિક શિક્ષક દ્વારા રચાયેલ 

સારું અંગ્રેજી જાતે શીખવા માગતાં બાળકો માટે 


EASY ENGLISH      ડાઉનલોડ કરો

 

આભાર : રાજેશકુમાર એસ. પટેલ

07 માર્ચ 2021

ધોરણ - ૬, અંગ્રેજી, પ્રથમસત્ર અને દ્વિતીયસત્રના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ

 

ધોરણ - ૬, અંગ્રેજી, પ્રથમસત્ર અને દ્વિતીયસત્રના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 

(STD - 6, ENGLISH, FIRST SEM AND SECOND SEM ALL SPELLING)


ધોરણ - ૬, અંગ્રેજી, તમામ સ્પેલિંગ      ડાઉનલોડ કરો


આભાર : નિલેશકુમાર એમ. પટેલ