
વૈવિધ્ય, જાતિ અને સમાવેશી શિક્ષણ ડી.એલ.એડ. અભ્યાસક્રમ મોડ્યુલ (દ્વિતીય વર્ષ)તૈયાર કરનાર : GCERT, વિદ્યાભવન, ઉદ્યોગભવન સામે, સેક્ટર-12, ગાંધીનગર અહીં આપવામાં આવેલ મોડ્યુલ ડી.એલ.એડ.માં અભ્યાસ કરનારને તો ઉપયોગી છે જ સાથે સાથે બી.એડ. કરનાર અને TET, TAT, HTAT, HMAT વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ બુક ખૂબ જ ઉપયોગી છે. અહીં બુકની અંદર કઈ સામગ્રી છે. તેના વિષયબિંદુ (અનુક્રમણિકા) આપેલ છે. તેના પરથી આપને આ બુક ઉપયોગી છે કે કેમ તે નક્કી...