આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ PAINTING સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ PAINTING સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

20 ઑક્ટોબર 2025

અક્ષર લેખન ગુજરાતી (AKSHAR LEKHAN GUJARATI)

 અક્ષર લેખન ગુજરાતી, ડબલ અક્ષરમાં લખો અને રંગ પૂરો 



વૃક્ષો વાવો વિશ્વને બચાવો      DOWNLOAD

વૃક્ષો વાવો વરસાદ લાવો      DOWNLOAD

વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો      DOWNLOAD

વૃક્ષો વાવો જીવન બચાવો      DOWNLOAD

વૃક્ષો વાવો હરિયાળી લાવો      DOWNLOAD

વૃક્ષનું જતન આબાદ વતન      DOWNLOAD

વૃક્ષ એક ફાયદા અનેક      DOWNLOAD

વધુ વૃક્ષો વાવો             DOWNLOAD


વીજળી બચાવો સમૃદ્ધિ લાવો      DOWNLOAD

વીજળી બચાવો દેશ બચાવો      DOWNLOAD

સોલાર લગાવો પૈસા બચાવો      DOWNLOAD


તન સ્વચ્છ મન સ્વચ્છ      DOWNLOAD

સ્વચ્છતા ત્યાં પ્રભુતા      DOWNLOAD

સ્વચ્છતા લાવો ગંદકી ભગાડો      DOWNLOAD

સ્વચ્છ શાળા સ્વચ્છ ગામ      DOWNLOAD

સ્વચ્છ રહો સ્વસ્થ રહો      DOWNLOAD

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ      DOWNLOAD

સ્વચ્છ ગામ આરોગ્યનું ધામ      DOWNLOAD

સ્વચ્છ ભારત સુંદર ભારત      DOWNLOAD

સ્વચ્છ બાળ જય ગોપાળ      DOWNLOAD

સૌનો સાથ ગંદકીનો નાશ      DOWNLOAD

પ્રદૂષણ હટાવો પર્યાવરણ બચાવો      DOWNLOAD

મારું ગામ સ્વચ્છ ગામ      DOWNLOAD

મારું ગામ આદર્શ ગામ       DOWNLOAD

જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી      DOWNLOAD

ગંદુ ગામ રોગનું ધામ      DOWNLOAD

ગામની આબરૂ હર ઘર જાજરૂ      DOWNLOAD



મારી શાળા સ્વચ્છ શાળા      DOWNLOAD

મારી શાળા સુંદર શાળા      DOWNLOAD

મારી શાળા સમૃદ્ધ શાળા      DOWNLOAD

મારી શાળા સલામત શાળા      DOWNLOAD

મારી શાળા સક્ષમ શાળા      DOWNLOAD

મારી શાળા હરિયાળી શાળા      DOWNLOAD

મારી શાળા અનોખી શાળા      DOWNLOAD

મારી શાળા આગવી શાળા      DOWNLOAD



પાણી બચાવો      DOWNLOAD

પાણી અને વાણી વિચારીને વાપરો     DOWNLOAD 

જળ બચાવો જીવન બચાવો      DOWNLOAD

જળ એજ જીવન      DOWNLOAD



વંદે માતરમ્      DOWNLOAD

ઝડપની મજા મોતની સજા      DOWNLOAD

સ્વાગતમ      DOWNLOAD

સંપ ત્યાં જંપ      DOWNLOAD

મેરા ભારત મહાન      DOWNLOAD

લાભ શુભ      DOWNLOAD

જય જવાન જય કિશાન      DOWNLOAD

ગરવી ગુજરાત      DOWNLOAD

ભલે પધાર્યા      DOWNLOAD

ભલે પધાર્યા અમારે આંગણે      DOWNLOAD

બેટી બચાવો બેટી પઢાઓ      DOWNLOAD

બાળ મેળો      DOWNLOAD