આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ UJAS BHANI સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ UJAS BHANI સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

17 સપ્ટેમ્બર 2023

ઉજાસ ભણી...UJAS BHANI...

એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ભારત સરકારથી ૧૧ વિષયવસ્તુ નિયત કરેલ છે. જે પૈકી પ્રથમ સત્ર દરમિયાન નીચે જણાવેલ વિષય પર દરેક સરકારી શાળામાં ધોરણ-૬ થી ૧૨ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે.


ઉજાસ ભણી... કાર્યક્રમના અમલીકરણ બાબતનો પરિપત્ર 24/08/2023 :     ડાઉનલોડ કરો

પ્રસ્તાવના :      ડાઉનલોડ કરો

(1) તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ :     ડાઉનલોડ કરો

(2) ભાવનાત્મક અને માનસિક આરોગ્ય :     ડાઉનલોડ કરો

(3) આંતર વૈયક્તિક સંબંધો :     ડાઉનલોડ કરો 

(4) મૂલ્યો અને નાગરિકતા :     ડાઉનલોડ કરો

(5) જેન્ડર સમાનતા :     ડાઉનલોડ કરો


જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા, વડોદરા તથા 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા પ્રકાશિત

ઉજાસ ભણી ... કાર્યક્રમ      ડાઉનલોડ કરો