આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ BANNER સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ BANNER સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

21 ઑક્ટોબર 2025

બેનર BANNER

શાળા અથવા અન્ય જાહેર કાર્યક્રમમાં વ્યવસ્થા માટેના તૈયાર બેનર A-4 સાઈઝમાં PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે. આપની જરૂરિયાત મુજબ આપ ડાઉનલોડ કરી કાયમી સાચવી પણ શકો છો. વોટરમાર્ક કે અન્ય કોઇપણ નામ કે જાહેરાત વગરના બેનર છે. જેથી પ્રિન્ટ કાઢી સીધો જ ઉપયોગ કરી શકાય છે. આભાર સહ ... ભરત ચૌહાણ (ઓ-કાન્હા)




આમંત્રિત મહેમાનો      DOWNLOAD

આપ CCTV કેમેરાની નજરમાં છો      DOWNLOAD

આપત્તિ સમયે બહાર નીકળવાનો રસ્તો      DOWNLOAD

અક્ષયપાત્ર      DOWNLOAD

અંદર જવા માટેનો રસ્તો      DOWNLOAD

ઔષધબાગ      DOWNLOAD

બહાર જવા માટેનો રસ્તો      DOWNLOAD

બહાર નીકળવા માટેનો રસ્તો      DOWNLOAD 

બહેનો      DOWNLOAD

બાળકો      DOWNLOAD

બાલવાટિકા      DOWNLOAD

ભાઈઓ     DOWNLOAD

ભાષા કોર્નર      DOWNLOAD

ભવન - 1      DOWNLOAD

ભવન - 2      DOWNLOAD

ભવન - 3      DOWNLOAD

ભવન - 4      DOWNLOAD

ભવન - 5      DOWNLOAD

ભોજનાલય      DOWNLOAD

બૂટ ચંપલ અહીં ઉતારો      DOWNLOAD

ધૂમ્રપાન નિષેધ      DOWNLOAD

ધોરણ - 1      DOWNLOAD

ધોરણ - 2      DOWNLOAD

ધોરણ - 3      DOWNLOAD

ધોરણ - 4      DOWNLOAD

ધોરણ - 5      DOWNLOAD

ધોરણ - 6      DOWNLOAD

ધોરણ - 7      DOWNLOAD

ધોરણ - 8      DOWNLOAD

ધોરણ - 9      DOWNLOAD

ધોરણ - 10      DOWNLOAD

ધોરણ - 11     DOWNLOAD

ધોરણ - 12      DOWNLOAD

ફક્ત બહેનો માટે     DOWNLOAD

ફક્ત બાળકો માટે      DOWNLOAD

ફક્ત ભાઈઓ માટે      DOWNLOAD

ગણિત કોર્નર      DOWNLOAD

હાથ ધોવા માટે પાણી      DOWNLOAD

કચરાપેટી      DOWNLOAD

કચરો મને આપો      DOWNLOAD

કામ વગર બેસવું નહિ      DOWNLOAD

કન્યા      DOWNLOAD

કાર્યાલય     DOWNLOAD 

ખોયા પાયા      DOWNLOAD

ક્રિએટિવ કોર્નર      DOWNLOAD

કુમાર      DOWNLOAD

લાઈનમાં ઊભા રહો      DOWNLOAD

પાણીની ટાંકી      DOWNLOAD

પંજીકરણ      DOWNLOAD

પાર્કિંગ      DOWNLOAD

પત્રકાર      DOWNLOAD

પીવાનું પાણી      DOWNLOAD

પ્રદર્શની      DOWNLOAD

પ્રાર્થના ખંડ      DOWNLOAD

પ્રતિબંધિત વિસ્તાર      DOWNLOAD

પ્રવેશ પર પ્રતિબંધ      DOWNLOAD

પ્રવેશ      DOWNLOAD

પુસ્તકાલય      DOWNLOAD

રજિસ્ટ્રેશન      DOWNLOAD

રક્ષક      DOWNLOAD

રસોડું      DOWNLOAD

રસોઈ ઘર      DOWNLOAD

સામાજિક વિજ્ઞાન કોર્નર      DOWNLOAD

સર્જનાત્મક પ્રવૃત્તિ      DOWNLOAD

શાંતિ જાળવો      DOWNLOAD

શૌચાલય ભાઈઓ      DOWNLOAD

શૌચાલય બહેનો      DOWNLOAD

શૌચાલય દિવ્યાંગ      DOWNLOAD

શૌચાલય      DOWNLOAD

સૂચનપેટી      DOWNLOAD

સ્વયંસેવકો માટે      DOWNLOAD

વાંચનાલય      DOWNLOAD

વરસાદી પાણીનો સંગ્રહ      DOWNLOAD

વિભાગ - 1      DOWNLOAD 

વિભાગ - 2      DOWNLOAD

વિભાગ - 3     DOWNLOAD

વિભાગ - 4     DOWNLOAD

વિભાગ - 5     DOWNLOAD

વિભાગ - 6     DOWNLOAD

વિભાગ - 7     DOWNLOAD

વિભાગ - 8      DOWNLOAD

વિભાગ - 9     DOWNLOAD

વિભાગ - 10     DOWNLOAD

વિજ્ઞાન કોર્નર      DOWNLOAD

યાતાયાત      DOWNLOAD