આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

22 નવેમ્બર 2025

વ્યસન મુક્તિ અભિયાન બેનર



ભણતર માટે પળ ન બગાડો વ્યસન કરી જીવન ન બગાડો      DOWNLOAD
બીડી બતાવે દવાખાનાની સીડી      DOWNLOAD
બીડી છે મોતની સીડી      DOWNLOAD
ચાવવું છે તમાકુ પીવો છે દારૂ તો હવે કેમ રહે સારું ?     DOWNLOAD
છોડો મોહ વ્યસનનો મેળવો આનંદ જીવનનો      DOWNLOAD
ધૂમ્રપાન છોડો      DOWNLOAD
ધૂમ્રપાન નિષેધ દિવસ      DOWNLOAD
એકનો નશો છોડાવો પાંચના જીવન બચાવો     DOWNLOAD 
ફેશન માટે ના કરો વ્યસન      DOWNLOAD
જે માણસ પીવે દારૂ તેનું જીવન રહે ન સારું      DOWNLOAD
મારી શાળા તમાકુ મુક્ત શાળા      DOWNLOAD
મસાલો ગલોફે જે ભરાવે કેન્સર તેને રડાવે      DOWNLOAD
નશાને છોડો ઘરને જોડો      DOWNLOAD
પેસિવ સ્મોકિંગ : એકની મજા બીજાને સજા     DOWNLOAD 
સૌનો સાથ નશાનો નાશ      DOWNLOAD
સિગારેટ બીડી જે પીવે મોતની નીંદર તે સૂવે     DOWNLOAD 
તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા : નામ, હોદ્દો, સંપર્ક નંબર      DOWNLOAD
તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા      DOWNLOAD
તમાકુ મુક્ત વિસ્તાર, ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર      DOWNLOAD
તમાકુ મુક્ત વિસ્તાર      DOWNLOAD
તમાકુને કહો ના જિંદગીને કહો હા     DOWNLOAD
તમાકુને ના જિંદગીને હા      DOWNLOAD
તમાકુ નિષેધ દિવસ     DOWNLOAD
વ્યસન મુક્તિ અભિયાન      DOWNLOAD
વ્યસન મુક્તિ ઝુંબેશ      DOWNLOAD
વ્યસનની ફેશન ઘર કરશે ટેન્શન      DOWNLOAD


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો