આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ Schools of Excellence (SOE) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Schools of Excellence (SOE) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

31 ઑગસ્ટ 2022

SOE માર્ગદર્શિકા : DIET IDAR & DIET MODASA

DIET IDAR & DIET MODASA દ્વારા પ્રસિદ્ધ 

SOE માર્ગદર્શિકા :      ડાઉનલોડ કરો

TOTAL PAGE : 60

PDF FILE SIZE : 6.35 MB


આભાર : ડાયટ ઈડર અને ડાયટ મોડાસા 

07 સપ્ટેમ્બર 2021

સ્કૂલ ઓફ એક્સલન્સ Schools of Excellence (SOE) ની તમામ માહિતી

Schools of Excellence (SOE) રાજ્યકક્ષાનું પ્રેઝન્ટેશન      ડાઉનલોડ કરો

પીપીપી મોડલ આધારિત રેશીડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (સમજૂતી સાથે પરિપત્ર)  ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર GR NO. SSA/1121/267258/CH તા.31/07/2021       ડાઉનલોડ કરો

SOE શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત (પરિપત્ર) GCERT  તા. 09/08/2021     ડાઉનલોડ કરો