આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ BHASHADEEP સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ BHASHADEEP સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

19 સપ્ટેમ્બર 2021

ભાષાદીપ, ધોરણ 3 થી 8, GCERT

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ભાષાદીપ (BHASHADEEP) સ્વ-અધ્યયનપોથી  વર્ષ : 2019-20

ભાષાદીપ : ધોરણ - 3     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 4     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 5     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 6     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 7     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 8     ડાઉનલોડ કરો 

આભાર સહ : GCERT, ગાંધીનગર