આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ STD 2 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ STD 2 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

20 જુલાઈ 2021

ધોરણ - 2, ઘરે શીખીએ

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર,  સમગ્ર શિક્ષા, ગાંધીનગર,  યુનિસેફ ગાંધીનગર,  આઈટુવી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, ગાંધીનગર  દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘરે શીખીએ ઈ-બુક ડાઉનલોડ કરો.


ધોરણ - 2, ઘરે શીખીએ, જૂન : 2020      ડાઉનલોડ કરો

ધોરણ - 2, ઘરે શીખીએ, જુલાઈ : 2020      ડાઉનલોડ કરો

ધોરણ - 2, ઘરે શીખીએ, ઓગસ્ટ : 2020      ડાઉનલોડ કરો

 

ધોરણ - 2, ઘરે શીખીએ, જુલાઈ : 2021      ડાઉનલોડ કરો

09 જૂન 2021

ધોરણ : 2, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય


બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય 

વર્ગ તત્પરતા 

ધોરણ : 2     ડાઉનલોડ કરો

31 મે 2021

બાળગીત MP3, ધોરણ-2, ગુજરાતી - ગણિત (જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો)

બાળગીત : ધોરણ-2, ગુજરાતી - ગણિત (જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો)

01. આ અમારું ઘર છે

02. આ અમારી ગાડી છે

03. અચ્ચર આવે ખચ્ચર આવે

04. આપણું આ ગુજરાત છે

05. આવો પારેવા આવોને ચકલાં

06. એક રૂપિયાના દસકા દસ

07. બા મને ચપટી વગાડતા આવડી ગઈ

08. ચોખ્ખું ઘરનું આંગણું

09. એક મજાનો માળો

10. આંગણેથી નીકળી ચાલ્યો

11. જન ગણ મન

12. કારતકમાં દેવદિવાળી

13. કારતકના શિંગોડા ખાઈએ

14. પપ્પાજીએ રંગબેરંગી

15. તુ અહીંયા રમવા આવ મજાની ખિસકોલી

16. ઉગીને પૂર્વમાં

17. વડ દાદાની લાંબી દાઢી

18. વંદે માતરમ્

આભાર : GCERT

28 ફેબ્રુઆરી 2021

દાખલા : સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર

ઘડિયો : ૧      ડાઉનલોડ કરો

ઘડિયો : ૨     ડાઉનલોડ કરો

ઘડિયો : ૩     ડાઉનલોડ કરો

ઘડિયો : ૪     ડાઉનલોડ કરો

ઘડિયો : ૫     ડાઉનલોડ કરો

ઘડિયો : ૬     ડાઉનલોડ કરો

ઘડિયો : ૭     ડાઉનલોડ કરો

ઘડિયો : ૮     ડાઉનલોડ કરો

ઘડિયો : ૯     ડાઉનલોડ કરો

ઘડિયો : ૧૦    ડાઉનલોડ કરો


સરવાળા : એક અને બે અંકના વદ્દીવગરના      ડાઉનલોડ કરો

સરવાળા : એક અને બે અંકના વદ્દીવાળા      ડાઉનલોડ કરો

બાદબાકી : એક અને બે અંકની દશકા વગરની      ડાઉનલોડ કરો

બાદબાકી : એક અને બે અંકની દશકાવાળી      ડાઉનલોડ કરો

ગુણાકાર : 2 X 1      ડાઉનલોડ કરો

ગુણાકાર : 2 X 2      ડાઉનલોડ કરો 

ગુણાકાર : 3 X 2      ડાઉનલોડ કરો 

ગુણાકાર : 3 X 3      ડાઉનલોડ કરો 

ગુણાકાર : 4 X 2      ડાઉનલોડ કરો 

ભાગાકાર : દાખલા      ડાઉનલોડ કરો

ભાગાકાર : દાખલાના જવાબ      ડાઉનલોડ કરો 


આભાર : કલ્પેશભાઈ ચોટલિયા

20 ફેબ્રુઆરી 2021

ધોરણ - 2, હું પણ ભણીશ

 ધોરણ - 2, હું પણ ભણીશ 

STD - 2, HU PAN BHANISH WORKBOOK


હું પણ ભણીશ : વર્કબુક - 1      ડાઉનલોડ કરો 

હું પણ ભણીશ : વર્કબુક - 2      ડાઉનલોડ કરો

હું પણ ભણીશ : વર્કબુક - 3      ડાઉનલોડ કરો

હું પણ ભણીશ : વાંચનમાળા     ડાઉનલોડ કરો



આભાર : પટેલ જનકકુમાર (ખાનપુરા પ્રાથમિક શાળા)

આભાર : પટેલ ધવલકુમાર (કડુપુરા પ્રાથમિક શાળા)