આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ STD 12 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ STD 12 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

19 જૂન 2021

ધોરણ - 12 સાયન્સ, પેપર સેટ (રીપીટર વિદ્યાર્થીઓ માટે) શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર

ધોરણ : 12 સાયન્સ બોર્ડના વર્ષ : 2020 - 21 ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પેપર સેટ 

પેપર સેટ તૈયાર કરનાર સંસ્થા : શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર 

સમાવિષ્ટ વિષયો : 

ગણિત - 4 પેપર સેટ 

જીવવિજ્ઞાન - 4 પેપર સેટ 

ભૌતિકવિજ્ઞાન - 4 પેપર સેટ 

રસાયણવિજ્ઞાન - 4 પેપર સેટ 


અગત્યના પ્રશ્નપત્રોનો પેપર સેટ :      ડાઉનલોડ કરો 

ધોરણ - 12 કોમર્સ, પેપર સેટ (રીપીટર વિદ્યાર્થીઓ માટે) શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર

ધોરણ : 12 કોમર્સ બોર્ડના વર્ષ : 2020 - 21 ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પેપર સેટ 

પેપર સેટ તૈયાર કરનાર સંસ્થા : શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર 

સમાવિષ્ટ વિષયો : 

નામના મૂળતત્વો - 3 પેપર સેટ 

આંકડાશાસ્ત્ર - 3 પેપર સેટ 

વાણિજ્ય વ્યવસ્થા - 3 પેપર સેટ 

અંગ્રેજી - 3 પેપર સેટ 

અર્થશાસ્ત્ર - 3 પેપર સેટ 

ગુજરાતી - 3 પેપર સેટ 

સેક્રેટરીયલ પ્રેક્ટીસ - 3 પેપર સેટ 


અગત્યના પ્રશ્નપત્રોનો પેપર સેટ :      ડાઉનલોડ કરો 

30 મે 2021

ધોરણ : 12, કોમર્સ અને સાયન્સ પેપર સેટ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ દ્વારા ધોરણ - 12 કોમર્સ અને સાયન્સના પેપર સેટ તૈયાર કરવામાં આવેલ છે.

ધોરણ : 12 કોમર્સ, ગુજરાતી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો

ધોરણ : 12 કોમર્સ, અંગ્રેજી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો



ધોરણ : 12 સાયન્સ, ગુજરાતી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો

ધોરણ : 12 સાયન્સ, અંગ્રેજી માધ્યમ, પેપર સેટ      ડાઉનલોડ કરો


આભાર : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ

17 માર્ચ 2021

ધોરણ - 12, વિજ્ઞાન પ્રવાહ, આદર્શ પ્રશ્નપત્ર, DEO VALSAD

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને 
જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ, વલસાડ દ્વારા પ્રકાશિત 
આદર્શ પ્રશ્નબેંક : 2021

NCERT ના નવા પાઠ્યપુસ્તક તેમજ 30 % ઘટાડેલ અભ્યાસક્રમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહિત તેમજ બોર્ડના નવા પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત 

ધોરણ - 12, BIOLOGY (જીવવિજ્ઞાન)     ડાઉનલોડ કરો

ધોરણ - 12, CHEMESTRY (રસાયણ વિજ્ઞાન)     ડાઉનલોડ કરો

ધોરણ - 12, ENGLISH (અંગ્રેજી)     ડાઉનલોડ કરો

ધોરણ - 12, MATHS (ગણિત)     ડાઉનલોડ કરો

ધોરણ - 12, PHYSICS (ભૌતિક વિજ્ઞાન)     ડાઉનલોડ કરો

ધોરણ - 12, સામાન્ય પ્રવાહ, આદર્શ પ્રશ્નપત્ર, DEO VALSAD

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને 
જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ, વલસાડ દ્વારા પ્રકાશિત 
આદર્શ પ્રશ્નબેંક : 2021

NCERT ના નવા પાઠ્યપુસ્તક તેમજ 30 % ઘટાડેલ અભ્યાસક્રમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહિત તેમજ બોર્ડના નવા પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત 

ધોરણ - 12, આંકડાશાસ્ત્ર      ડાઉનલોડ કરો

ધોરણ - 12, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન      ડાઉનલોડ કરો

ધોરણ - 12, નામાનાં મૂળતત્વો      ડાઉનલોડ કરો

ધોરણ - 12, અર્થશાસ્ત્ર      ડાઉનલોડ કરો

ધોરણ - 12, ગુજરાતી      ડાઉનલોડ કરો

ધોરણ - 12, અંગ્રેજી      ડાઉનલોડ કરો

ધોરણ - 12, ભૂગોળ      ડાઉનલોડ કરો

ધોરણ - 12, મનોવિજ્ઞાન      ડાઉનલોડ કરો

ધોરણ - 12, સમાજશાસ્ત્ર      ડાઉનલોડ કરો