આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

20 જાન્યુઆરી 2021

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઈ-પુસ્તકો

 સાભાર : આણંદ કૃષિ યુનિવર્સિટી


પશુપાલન સંબંધીત કોવીડ-૧૯  ની સામાન્ય જાણકારી     ડાઉનલોડ કરો

હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ     ડાઉનલોડ કરો

કૃષિ માર્ગદર્શિકા     ડાઉનલોડ કરો

ડેરી ઉદ્યોગ     ડાઉનલોડ કરો

ફૂલપાકો     ડાઉનલોડ કરો

શાકભાજી પાકો     ડાઉનલોડ કરો

પાક સંરક્ષણ     ડાઉનલોડ કરો

ઘાસચારા પાકો     ડાઉનલોડ કરો

વર્મિકમ્પોસ્ટ     ડાઉનલોડ કરો

સૂક્ષ્મ પિયત પદ્ધતિ     ડાઉનલોડ કરો

કૃષિ ક્ષેત્રે વપરાતા કીટનાશકો     ડાઉનલોડ કરો

ખેતી તેમજ પ્રાથમિક પ્રસંસ્કરણ માટેના ઓજારો યંત્રો અને સાધનો     ડાઉનલોડ કરો

ઘાસચારાના પાકો     ડાઉનલોડ કરો

કિચન ગાર્ડન     ડાઉનલોડ કરો

ગ્રીનહાઉસ અને નેટહાઉસ ટેકનોલોજી     ડાઉનલોડ કરો

કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન     ડાઉનલોડ કરો

જમીન સ્વાસ્થ્ય અને કૃષિ     ડાઉનલોડ કરો

ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની પથદર્શિકા     ડાઉનલોડ કરો

ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ     ડાઉનલોડ કરો

પ્રાકૃતિક કૃષિ      ડાઉનલોડ કરો 

19 જાન્યુઆરી 2021

શિશુ મિલાપના બાલ ભોગ્ય ઈ-પુસ્તકો

 

સાભાર : https://www.arvindguptatoys.com/


ગીતોભર્યું જીવન     ડાઉનલોડ કરો 

પ્રવૃત્તિનો આનંદ     ડાઉનલોડ કરો 

દિવાસળીના કોયડા     ડાઉનલોડ કરો

પ્રકૃતિની ગોદમાં     ડાઉનલોડ કરો

હસીને હળવા રહીએ     ડાઉનલોડ કરો

ખાધું પીધું ને રાજ કર્યું     ડાઉનલોડ કરો

રમતોત્સવ     ડાઉનલોડ કરો

ચટ સવાલ પટ જવાબ     ડાઉનલોડ કરો


14 જાન્યુઆરી 2021

મહાત્મા ગાંધીજી વિશેના ઈ-પુસ્તકો

 મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી) વિશેની ઈ-બુક ફ્રી ડાઉનલોડ કરો 


સૌજન્ય: નવજીવન પલ્બિશિંગ હાઉસ | યજ્ઞ પ્રકાશન | ગુજરાત લોકસમિતિ | પરમધામ પ્રકાશન | www.archive.org | https://gu.wikisource.org


સત્યના પ્રયોગો અથવા આત્મકથા     ડાઉનલોડ કરો  

મંગલ પ્રભાત     ડાઉનલોડ કરો 

સર્વોદય     ડાઉનલોડ કરો 

રચનાત્મક કાર્યક્રમ     ડાઉનલોડ કરો 

આરોગ્યની ચાવી     ડાઉનલોડ કરો 

અનાસક્તિયોગ     ડાઉનલોડ કરો 

દાન આપવાનો અભિનવ પ્રયોગ     ડાઉનલોડ કરો 

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ     ડાઉનલોડ કરો 

હિંદ સ્વરાજ     ડાઉનલોડ કરો 

સુરજ સામે ધૂળ (ગાંધીનું બલિદાન અને સાચું શું ખોટું શું?)     ડાઉનલોડ કરો

રામનામ     ડાઉનલોડ કરો 

પાયાની કેળવણી     ડાઉનલોડ કરો 

મારો જેલનો અનુભવ     ડાઉનલોડ કરો 

ગાંધીજીનો વિનોદ     ડાઉનલોડ કરો 

ગાય અને ગૌશાળા     ડાઉનલોડ કરો 

બહુરૂપી ગાંધી     ડાઉનલોડ કરો 

ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં     ડાઉનલોડ કરો 

ગાંધીજીની કહાણી     ડાઉનલોડ કરો 

22 જૂન 2014

આવકાર

નમસ્કાર,
             મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
              આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.
મિત્રો મારો જૂનો બ્લોગ okanha.wordpress.com હાલ બંધ છે. તેની જગ્યાએ હવે માત્ર omarmik.blogspot.com પર તાજી પોસ્ટ - અપડેટ મૂકવામાં આવે છે. જેની નોંધ લેવી.
              આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા...

જે તે પેજ પર જવા માટે પેજના નામ પર ક્લિક કરો.
ABCD

ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)
આચાર્ય, ગુંજાર પ્રાથમિક શાળા,
તા.ધંધુકા, જિ.અમદાવાદ
Email : okanha18@gmail.com