NMMS પરીક્ષા ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે, આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થાય છે. આ પરીક્ષા પાસ કરી જો મેરીટમાં સ્થાન મળે તો ધોરણ 9 થી 12 સુધી દર મહિને 1000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. (ચાર વર્ષના કુલ 48000 રૂપિયા મળવાપાત્ર છે.)NMMS માટેનું સાહિત્ય :(1) NURTURE YOUR EXCELLENCE : વિશિષ્ટ કૌશલ્ય સજ્જતા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પ્રકાશિત ડાઉનલોડ કરો(2) NMMS માર્ગદર્શિકા, (શિક્ષણરાહી) ભાગ : 1, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા પ્રકાશિત ડાઉનલોડ કરો(3)...