આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

લેબલ WEB LINK સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ WEB LINK સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

22 માર્ચ 2022

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટેની વેબ લિંક યાદી

 (1) આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે (આધારકાર્ડ આધારિત મોબાઈલ OTP દ્વારા) (જે વ્યક્તિના PMJAY કાર્ડ નીકળેલા છે તેમના માટે ઈ-કોપી ડાઉનલોડ કરવા માટે)માર્મિક અહીં ક્લિક કરો(2) તમારું નામ PMJAY કાર્ડની યાદીમાં છે કે નહિ તે જોવા માટે (મોબાઈલ આધારિત OTP દ્વારા)માર્મિક અહીં ક્લિક કરો(૩) આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈ.ડી. કાર્ડ કઢાવવા માટે માર્મિક અહીં ક્લિક કરો(4) દિવ્યાંગ લોકો માટે UDID કાર્ડ કઢાવવા માટે માર્મિક અહીં ક્લિક કરો(5) રેશનકાર્ડની વિગતો ઓનલાઈન જોવા માટે માર્મિક અહીં ક્લિક કરો(6) ઈ-નિર્માણ કાર્ડ...

15 મે 2021

ગુજરાતી અખબાર (સમાચાર પત્ર) માટેની વેબ લિંક યાદી

ઈ-પેપરસંદેશ ઈ-પેપરદિવ્ય ભાસ્કર ઈ-પેપરગુજરાત સમાચાર ઈ-પેપરનવગુજરાત સમય ઈ-પેપરસમભાવ મેટ્રો ઈ-પેપરગુજરાત મિત્ર ઈ-પેપરઅકિલા ઈ-પેપર આજકાલ ઈ-પેપરસરદાર ગુર્જરી ઈ-પેપરકચ્છમિત્ર ઈ-પેપરફૂલછાબ ઈ-પેપરજન્મભૂમિ ઈ-પેપરઅવધ ટાઈમ્સ ઈ-પેપરધબકાર ઈ-પેપર વેબ સમાચાર સંદેશદિવ્ય ભાસ્કરગુજરાત સમાચારનવગુજરાત સમયમુંબઈ સમાચારનોબત સાંધ્ય દૈનિકઈકોનોમિક ટાઈમ્સ ગુજરાતીગુજરાત મિત્રઅકિલાગુજરાત ટુડેઆજકાલસરદાર ગુર્જરીકચ્છમિત્રફૂલછાબજન્મભૂમિસાંજ સમાચારગુજરાત દર્પણવેસ્ટર્ન ટાઈમ્સગુજરાત ગાર્ડિયનલોક સં...

ગુજરાતી ઓનલાઈન સામયિક માટેની વેબ લિંક યાદી

ગુજરાતી સામયિક ઓનલાઈન વાંચવા માટે અહીં નીચે સામયિકના નામની યાદી આપેલી છે. જે તે સામયિકના નામ પર ક્લિક કરશો એટલે સામયિકની વેબસાઈટ ખુલશે. ત્યાં તમે સામયિક વાંચી શકશો. આભાર બાલસૃષ્ટિ  (ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ)જીવનશિક્ષણ  (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ)પરબ   (ગુજરાતી સાહિત્ય પરિષદ)નવનીત સમર્પણ   (ભારતીય વિદ્યાભવન)ફીલિંગ્સ   (ફીલિંગ્સ મલ્ટીમીડિયા લિ.)સાધના   (સાધના પ્રકાશન ટ્રસ્ટ)વિશ્વવિહાર   (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ)વિચારવલોણું  (વિચારવલોણું પરિવાર)સંચયન ...

ગુજરાતી MP3 ગીતો સાંભળવા માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ગીત, પ્રાર્થના, કાવ્ય, ભજન, ધૂન, ગરબા, બાળવાર્તા વગેરે MP3 સાંભળવા માટે નીચે વેબસાઈટની યાદી આપેલ છે. જે તે વેબસાઈટના નામ પર ક્લિક કરવાથી તે વેબસાઈટ ખૂલશે. ત્યાં તમે મનગમતા ગીત સાંભળી શકશો. આભાર ટહુકોરણકારમીતિક્ષાસ્વર્ગારોહણગીત ગંગામાવજીભાઈGCERTઅક્ષરનાદBAPS સ્વામિનારાયણ સંસ્થાસ્વામિનારાયણ મંદિર, કાલુપુરહું છું વાર્તા કહેનારો (કુલ ૬૦૦ વાર્તાઓ)આવી અન્ય કોઈ વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.&nb...

14 મે 2021

ગુજરાતી ઈ-બુક મેળવવા માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ઈ-બુક ડાઉનલોડ કરવા માટે અથવા ઓનલાઈન વાંચવા માટે નીચે વેબસાઈટની યાદી આપેલ છે. જે તે વેબસાઈટના નામ પર ક્લિક કરવાથી તે વેબસાઈટ ખુલશે. ત્યાંથી તમે મનગમતી ઈ-બુક ડાઉનલોડ કરી શકશો. (અમુક વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન વાંચવાની સુવિધા હશે. ડાઉનલોડ નહિ કરી શકાય.)  આભાર અક્ષરનાદઆત્મધર્મ (જૈન સાહિત્ય)આનંદ આશ્રમપુસ્તકાલયજીવનશૈલી ક્લિનિક (આરોગ્ય વિષયક પુસ્તકો)ક્રાંતિકારી પુસ્તકાલય : ઋષિ ચિંતન માવજીભાઈરામકબીરદાદા ભગવાનસ્વર્ગારોહણવેબગુર્જરી વિકિસ્રોત એકત્ર ફાઉન્ડેશનભાષા નિયામકની કચેરીવીતરાગ વાણી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક...