સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત શાળામાં રેલી દરમિયાન ઉપયોગી સૂત્રો
ચોખ્ખાઈ છે તો નૂર બાકી દુનિયા ધૂળ DOWNLOAD
ગામની આબરૂ હર ઘર જાજરૂ DOWNLOAD
ગંદકીને છોડો સ્વચ્છતાને જોડો DOWNLOAD
ગંદકીનો વિનાશ જીવનમાં ઉજાસ DOWNLOAD
ગંદુ ગામ રોગનું ધામ DOWNLOAD
જેણે વાપર્યો ડોયો તેણે રોગ કદી ન જોયો DOWNLOAD
જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી DOWNLOAD
મારી શાળા સ્વચ્છ શાળા DOWNLOAD
મારું ગામ આદર્શ ગામ DOWNLOAD
મારું ગામ સ્વચ્છ ગામ DOWNLOAD
નગરજનો નમસ્તે કચરો ન ફેંકો રસ્તે DOWNLOAD
પ્રદૂષણ હટાવો પર્યાવરણ બચાવો DOWNLOAD
સૌનો સાથ ગંદકીનો નાશ DOWNLOAD
સ્વચ્છ આચાર રોગ લાચાર DOWNLOAD
સ્વચ્છ બાળ જય ગોપાળ DOWNLOAD
સ્વચ્છ ભારત સુંદર ભારત DOWNLOAD
સ્વચ્છ ગામ આરોગ્યનું ધામ DOWNLOAD
સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ DOWNLOAD
સ્વચ્છ રહો સ્વસ્થ રહો DOWNLOAD
સ્વચ્છ શાળા સ્વચ્છ ગામ DOWNLOAD
સ્વચ્છતા અપનાવો જીવન બચાવો DOWNLOAD
સ્વચ્છતા લાવો ગંદકી ભગાડો DOWNLOAD
સ્વચ્છતાનું જતન સમૃદ્ધ રહે વતન DOWNLOAD
સ્વચ્છતા ત્યાં પ્રભુતા DOWNLOAD
તન સ્વચ્છ મન સ્વચ્છ DOWNLOAD








0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો