સારી ટેવો, સારી ટેવ, સુટેવ, GOOD HABIT
દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી DOWNLOAD
દરરોજ કસરત માટે થોડો સમય ફાળવવો DOWNLOAD
દરરોજ પૌષ્ટિક આહાર આરોગવો DOWNLOAD
હંમેશા સંપીને રહેવું DOWNLOAD
હંમેશા સત્ય બોલવું DOWNLOAD
હંમેશા સૌને મદદ કરવી DOWNLOAD
હાથ ધોઈને ભોજન કરવા બેસવું DOWNLOAD
કચરાપેટીનો ઉપયોગ કરવો DOWNLOAD
ખરાબ મિત્રોની સંગત ન કરવી DOWNLOAD
કોઈ સાથે ઝઘડો ન કરવો DOWNLOAD
કોઈપણ કામ કાળજીપૂર્વક કરવું DOWNLOAD
કોઈપણ રીતે ચોરી ન કરવી DOWNLOAD
કોઇપણ સંજોગોમાં ચોરી ન કરવી DOWNLOAD
ક્યારેય ગુસ્સો ન કરવો DOWNLOAD
ક્યારેય ખોટું ન બોલવું DOWNLOAD
ક્યારેય કોઈની નિંદા ન કરવી DOWNLOAD
ક્યારેય નિંદા ન કરવી DOWNLOAD
ક્યારેય વ્યસન ન કરવું DOWNLOAD
મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો DOWNLOAD
પશુ પંખીને ખોરાક આપવો DOWNLOAD
પોતાની ભૂલ સહજતાથી સ્વીકારવી DOWNLOAD
રોજ પુસ્તકનું વાંચન કરવું DOWNLOAD
રોજ સવારે બ્રશ કરવું DOWNLOAD
રોજ સવારે દાતણ કરવું DOWNLOAD
રોજ સવારે કપાળ પર કંકુનો ચાંદલો કરવો DOWNLOAD
રોજ સવારે માતા પિતાને વંદન કરવા DOWNLOAD
રોજ સવારે સ્નાન કરવું DOWNLOAD
રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જવું DOWNLOAD
રોજ સવારે સ્વચ્છ કપડાં પહેરી તૈયાર થવું DOWNLOAD
સૌ વડીલોને માન સન્માન આપવું DOWNLOAD
સૌની સાથે હળીમળીને રહેવું DOWNLOAD
શાળાએ ગણવેશ પહેરીને તૈયાર થઈને જવું DOWNLOAD
શાળાએ સમયસર પહોંચવું DOWNLOAD
શાળામાં ધ્યાન દઈને અભ્યાસ કરવો DOWNLOAD
શાળામાં ગુરુજનોને રોજ વંદન કરવા DOWNLOAD
શાળામાં સુંદર રીતે પ્રાર્થના કરવી DOWNLOAD
શાળાનું ગૃહકાર્ય સમયસર પૂર્ણ કરવું DOWNLOAD
શરીરની સ્વચ્છતા કાયમ જાળવવી DOWNLOAD
શૌચાલયના ઉપયોગ બાદ હાથ પગ ધોવા DOWNLOAD
સ્વચ્છતા જાળવવામાં સહયોગ કરવો DOWNLOAD








0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો