09:17 PM
- Astronomy : ખગોળશાસ્ત્ર : ગ્રહો, ઉપગ્રહો અને અંતરીક્ષ
વિશેના અભ્યાસનું શાસ્ત્ર
- Anatomy : શરીરબંધારણશાસ્ત્ર : શરીરનું અસ્થિપિંજર અને
તેના બંધારણ અંગેનો અભ્યાસ કરતુ શાસ્ત્ર
- Biology : જીવવિજ્ઞાન : પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ
કરતુ વિજ્ઞાન
- Botany : વનસ્પતિશાસ્ત્ર : જુદી જુદી વનસ્પતિની
ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ શાસ્ત્ર
- Agriculture : કૃષિવિજ્ઞાન : ખેતીની બાબતોના અભ્યાસનું
વિજ્ઞાન
- Chemistry : રસાયણવિજ્ઞાન : રાસાયણિક ગુણધર્મ તપાસતું
વિજ્ઞાન
- Cosmology : અંતરીક્ષવિજ્ઞાન : ગ્રહો, ઉપગ્રહો અને
અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન
- Ecology : પર્યાવરણવિજ્ઞાન : પ્રાણીઓ, મનુષ્ય અને
આસપાસની સ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસતું વિજ્ઞાન
- Ethology : પ્રાણીવર્તનવિજ્ઞાન : પ્રાણીના વર્તન
અંગેનું વિજ્ઞાન
- Genetics : ઉત્પત્તિશાસ્ત્ર : જીવશાસ્ત્રની શાખા, અણું
અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર
- Gynaecology : સ્ત્રી-રોગશાસ્ત્ર : સ્ત્રીઓની માંદગી
અને પ્રસૂતિ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- Histology : હિસ્ટોલોજી : જીવંત એકમના અભ્યાસનું
શાસ્ત્ર
- Horticulture : બાગાયતશાસ્ત્ર : ફળ, ફૂલ, શાકભાજી
અંગેનું વિજ્ઞાન
- Hydrology : જળવિજ્ઞાન : પાણીનો, તેની ઉત્પત્તિ અને
લક્ષણોનું વિજ્ઞાન
- Hygiene :આરોગ્યવિજ્ઞાન : આરોગ્ય અને સ્વચ્છતાની
બાબતોનું વિજ્ઞાન
- Geology : ભૂસ્તરશાસ્ત્ર : ખડકો અને જમીનના સ્તરોના
અભ્યાસનું શાસ્ત્ર
- Metallurgy : ધાતુવિજ્ઞાન : વિવિધ ધાતુઓની ઉત્પત્તિ,
સંશોધન, શુદ્ધિકરણ વિજ્ઞાન
- Microbiology : જંતુવિજ્ઞાન : સૂક્ષ્મ જીવાણું
બેક્ટેરિયા વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન
- Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર : મગજના વિવિધ ભાગો અને
તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- Optics : પ્રકાશવિજ્ઞાન : પ્રકાશનાં લક્ષણોનો અભ્યાસ
કરતું વિજ્ઞાન
- Orthopaedics : અસ્થિવિજ્ઞાન : હાડકાં અને તેને લગતા
રોગોનું વિજ્ઞાન
- Pathology : વિકૃતિશાસ્ત્ર : વિવિધ વિકૃતિઓ અને
બિમારીઓનું શાસ્ત્ર
- Phonetics : વાણીશાસ્ત્ર : વાણી કેવી રીતે ઉત્પન્ન થાય
છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- Physics : ભૌતિકવિજ્ઞાન : પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ
કરતું વિજ્ઞાન
- Phyhiology : જીવવિજ્ઞાન : જીવોની ઉત્પત્તિ અને એમનાં
અંગઉપાંગોના અભ્યાસનું વિજ્ઞાન
- Phychology : માનસશાસ્ત્ર : પ્રાણી અને મનુષ્યના
વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર : કિરણોત્સર્ગ
પદાર્થોનું શાસ્ત્ર
- Seisomology : ભૂકંપશાસ્ત્ર : ધરતીકંપ અને તેની સાથે
સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- Sericulture : રેશમશાસ્ત્ર : રેશમના કીડા ઉછેરનું
શાસ્ત્ર
- Topography : ભૂશાસ્ત્ર : જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ
કરતું શાસ્ત્ર
- Pharmacology : ઔષધવિજ્ઞાન : ઔષધો તેમનું બંધારણ અને
ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન
- Paediatrics : બાળરોગવિજ્ઞાન : બાળકોના વિવિધ રોગોની
સારવાર કરતું વિજ્ઞાન
- Meteorology : હવામાનશાસ્ત્ર : હવામાનનાં લક્ષણો અને
ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- Oceanography : સામુદ્રિકવિજ્ઞાન : સમુદ્રનાં પ્રવાહો,
જીવો, તોફાનો વગેરેનું વિજ્ઞાન
- Zoology : પ્રાણીવિજ્ઞાન : પ્રાણીઓની ઉત્પત્તિના
પ્રકારોનું વિજ્ઞાન
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો