આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

20 જુલાઈ 2022

CURSIVE WRITING CAMPAIGN BRC VIRAMGAM STD 3 TO 8

CURSIVE WRITING CAMPAIGN, 

સમગ્ર શિક્ષા, વિરમગામ 

CURSIVE WRITING TEACHER HAND BOOK 






આભાર : સમગ્ર શિક્ષા ટીમ, વિરમગામ 

13 જુલાઈ 2022

ધોરણ - 6, અંગ્રેજી, પ્રેક્ટિસ વર્ક (પાથેય)

PATHEY પાથેય   STD-6, ENGLISH

ધોરણ - 6, અંગ્રેજી      ડાઉનલોડ કરો

અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રેક્ટિસ વર્ક 

TOTAL PAGE : 113

FILE SIZE : 3.15 MB


સંકલન : પીયૂષ પટેલ 

મદદનીશ શિક્ષક 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત

કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક : 316 

09 જુલાઈ 2022

BAL SATHEE ENGLISH ESSAYS WRITING BOOK STD 5 TO 8

BAL SATHEE ENGLISH ESSAYS WRITING BOOK, STD 5 TO 8

બાલસાથી અંગ્રેજી નિબંધ લેખન બુક, ધોરણ 5 થી 8      ડાઉનલોડ કરો 

કુલ નિબંધ : 30

કુલ પેજ : 36

ફાઈલ સાઈઝ : 3.54 MB

લેખન અને સંકલન :
ઝાલા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ 
શ્રી બાઘલા પ્રાથમિક શાળા 
તા.લાલપુર, જિ.જામનગર 
મો.નં. 9913172830,  9099397144

સાયબર સેફ ગર્લ ઈ-બુક ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા પ્રકાશિત

સાયબર સેફ ગર્લ (ઈ-બુક)     ડાઉનલોડ કરો

CYBER SAFE GIRL (E-BOOK)

TOTAL CHAPTER : 40

TOTAL PAGE : 111

PDF FILE SIZE : 8 MB


    આજકાલ સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે આપણે સૌએ કેવી રીતે તેનાથી સાવધાની રાખવી તેની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. આપણી સાથે કયા કયા પ્રકારે સાયબર ક્રાઈમ થઈ શકે છે તથા તેની કાયદાકીય ભલામણો શું છે તે આ પુસ્તકમાં જાણવા મળશે.

22 માર્ચ 2022

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટેની વેબ લિંક યાદી

 (1) આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે (આધારકાર્ડ આધારિત મોબાઈલ OTP દ્વારા) (જે વ્યક્તિના PMJAY કાર્ડ નીકળેલા છે તેમના માટે ઈ-કોપી ડાઉનલોડ કરવા માટે)

માર્મિક અહીં ક્લિક કરો

(2) તમારું નામ PMJAY કાર્ડની યાદીમાં છે કે નહિ તે જોવા માટે (મોબાઈલ આધારિત OTP દ્વારા)

માર્મિક અહીં ક્લિક કરો

(૩) આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈ.ડી. કાર્ડ કઢાવવા માટે 

માર્મિક અહીં ક્લિક કરો

(4) દિવ્યાંગ લોકો માટે UDID કાર્ડ કઢાવવા માટે 

માર્મિક અહીં ક્લિક કરો

(5) રેશનકાર્ડની વિગતો ઓનલાઈન જોવા માટે 

માર્મિક અહીં ક્લિક કરો

(6) ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) બાંધકામ - કડિયાકામના કોઈપણ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલ હોય તેવા લોકો માટે

માર્મિક અહીં ક્લિક કરો

(7) માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ લોકોને સાધન / ઓજાર સ્વરૂપે સહાય માટે (જે તે વર્ષે નક્કી કરેલ સમયગાળા મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ હોય છે.)

માર્મિક અહીં ક્લિક કરો

(8) સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ માટે  (જેમકે પાલક માતાપિતા, દિવ્યાંગ માટેની યોજનાઓ, કુંવરબાઈનું મામેરું, નિરાધાર વૃદ્ધ સહાય વગેરે જેવી કુલ 21 યોજનાઓ)

માર્મિક અહીં ક્લિક કરો 

(9) ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે (શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રમિકોની નોંધણી માટે)

માર્મિક અહીં ક્લિક કરો

(10) E-EPIC (ચૂંટણીકાર્ડની ઈ-કોપી) ડાઉનલોડ કરવા માટે (નવેમ્બર 2020 પછી નવા કઢાવેલ ચૂંટણીકાર્ડ માટે)

માર્મિક અહીં ક્લિક કરો

(11) ચૂંટણીકાર્ડ કે નામ દ્વારા પોતાની વિગતો શોધવા માટે 

માર્મિક અહીં ક્લિક કરો

(12) આધારકાર્ડ માટેની વિવિધ સેવાઓ માટે (ઈ-આધારકાર્ડ ડાઉનલોડ, PVC આધારકાર્ડ મંગાવવા માટે, નામ-જન્મતારીખ-સરનામું વગેરે બદલાવવા માટે, વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માટે)

માર્મિક અહીં ક્લિક કરો

02 ફેબ્રુઆરી 2022

FLN ગુજરાતી વાંચનમાળા (ધોરણ 1 અને 2) ડાયટ રાજકોટ, જિ.પં. મોરબી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને 
જિલ્લા પંચાયત કચેરી મોરબી પ્રેરિત 

FLN કાર્યક્રમ અંતર્ગત 

ગુજરાતી વાંચનમાળા : ધોરણ 1 અને 2 ના બાળકો માટે      ડાઉનલોડ કરો


લેખન અને સંકલન : જિતેન્દ્ર ઓ. પાંચોટિયા 

22 જાન્યુઆરી 2022

વન વિભાગની પરીક્ષા માટેનું સાહિત્ય (ઈ-બુક)

વન વિભાગની પરીક્ષા માટેનું સાહિત્ય (ઈ-બુક)

FOREST E-BOOK (ફોરેસ્ટ ગાર્ડ ઈ-બુક)


FOREST AND WILDLIFE MANAGEMENT     ડાઉનલોડ કરો

ફોરેસ્ટ પ્રોટેક્શન હેન્ડ બુક      ડાઉનલોડ કરો

લોકભાગીદારી અને વનવ્યવસ્થાપન      ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના વૃક્ષો કાપી નાખવા માટે શિક્ષા કરવા બાબતનો અધિનિયમ : 1951  (સૌરાષ્ટ્ર અધિનિયમ : 1951)     ડાઉનલોડ કરો

ભારતનો જંગલનો અધિનિયમ : 1927 (THE INDIAN FOREST ACT 1927)     ડાઉનલોડ કરો 

વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ : 1972     ડાઉનલોડ કરો 

વન્યજીવ અપરાધ કાયદાકીય જોગવાઈઓ (WILDLIFE CRIME)     ડાઉનલોડ કરો 



વન્યજીવ પ્રશ્નમંચ      ડાઉનલોડ કરો

સાંસ્કૃતિક વનો      ડાઉનલોડ કરો 

વન ઔષધિની માર્ગદર્શિકા      ડાઉનલોડ કરો 

વન ચેતના (ક્ષેત્રિય વન કર્મચારીઓ માટેનો રીફ્રેશર કોર્ષ - અભ્યાસ સાહિત્ય)     ડાઉનલોડ કરો

ઉપયોગી વૃક્ષોની ખેતી      ડાઉનલોડ કરો

વન વિભાગની લોકકલ્યાણ યોજનાઓ      ડાઉનલોડ કરો


આભાર : અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ 


26 ડિસેમ્બર 2021

ભારત કો જાનો (પ્રશ્નમંચ ઈ-બુક)

ભારત કો જાનો (સંસ્કાર - સંસ્કૃતિ પ્રશ્નમંચ ઈ-બુક)

ભારત વિકાસ પરિષદ - ગુજરાત દ્વારા પ્રસિદ્ધ 


સમાવિષ્ટ વિષયો : ધર્મ અને સંસ્કૃતિ, ઈતિહાસ, આપણું ગુજરાત, ભૂગોળ અને અર્થવ્યવસ્થા, બંધારણ અને રાજનીતિ, સાહિત્ય અને કલા, વિજ્ઞાન અને અંતરિક્ષ અનુસંધાન, રમતગમત, જનરલ 


ભારત કો જાનો (સંસ્કાર - સંસ્કૃતિ પ્રશ્નમંચ ઈ-બુક)     ડાઉનલોડ કરો

LEARNING OUTCOME અધ્યયન નિષ્પત્તિ (એકમ મુજબ) ધોરણ : 3 થી 8 (BRC WADHWAN)

LEARNING OUTCOME અધ્યયન નિષ્પત્તિ (એકમ મુજબ) ધોરણ : 3 થી 8 (BRC WADHWAN)

ધોરણ : 3, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 4, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 5, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 6, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 7, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

ધોરણ : 8, અધ્યયન નિષ્પત્તિ      ડાઉનલોડ કરો

આભાર : BRC વઢવાણ અને સમગ્ર ટીમ 

13 ડિસેમ્બર 2021

અન્ય વિવિધ પ્રવૃત્તિઓ

અન્ય વિવિધ પ્રવૃત્તિઓ 

1. હાથની કલાકૃતિ      ડાઉનલોડ કરો
2. અંગૂઠાની છાપ દ્વારા વિવિધ આકૃતિઓ બનાવવી      ડાઉનલોડ કરો
3. ફૂલના પાંદડામાંથી બનાવેલ પક્ષીઓના ચિત્રો      ડાઉનલોડ કરો
4. શબ્દ ચિત્ર : શ્રી એચ.વી. ગોહેલ      ડાઉનલોડ કરો