સંસ્કૃત કવિતાઓ : DIET VALSAD
જે તે કવિતા સાંભળવા માટે તેના નામ પર ક્લિક કરો
ભલે પધાર્યા અમારે આંગણે
મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.
બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.
માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.
અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : પાટણ
પાટણની શિક્ષણ યાત્રા : જિલ્લાની કેળવણીનો ઈતિહાસ ડાઉનલોડ કરો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : ઈડર (સાબરકાંઠા)
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : મોડાસા (અરવલ્લી)
બૃહદ સાબરકાંઠાનો કેળવણીનો ઈતિહાસ ડાઉનલોડ કરો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન : સુરત
સુરત જિલ્લાનો કેળવણીનો ઈતિહાસ ડાઉનલોડ કરો
ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.
ચાલો ઓળખીએ (મહાન વ્યક્તિઓ) ડાઉનલોડ કરો
TOTAL PAGE : 57
PDF FILE SIZE : 5.49 MB
કુલ 56 મહાન વ્યક્તિઓના ફોટોગ્રાફ
આભાર : હરેશભાઈ ગોહેલ
ધોરણ : ૩ થી ૫, શબ્દ રમત ડાઉનલોડ કરો
28 પઝલ ગુજરાતી ભાષામાં
TOTAL PAGE : 29
PDF FILE SIZE : 823 KB
આભાર : હરેશભાઈ ગોહેલ
બાલગીત સંગ્રહપોથી ડાઉનલોડ કરો
TOTAL PAGE : 155
PDF FILE SIZE : 19.9 MB
117 ગુજરાતી બાલગીતો
15 અંગ્રેજી બાલગીતો
18 હિન્દી બાલગીતો
આભાર : સંકલનકાર - રાજેશ પટેલ (નવાપુરા પ્રાથમિક શાળા, તા.ખંભાત, જિ.આણંદ)
STD : 8, GUJARATI, FIRST SEM
ધોરણ : 8, ગુજરાતી, પ્રથમ સત્ર
સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ ડાઉનલોડ કરો
TOTAL PAGE : 62
PDF FILE SIZE : 1.08 MB
આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ)
STD : 7, GUJARATI, FIRST SEM
ધોરણ : 7, ગુજરાતી, પ્રથમ સત્ર
સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ ડાઉનલોડ કરો
TOTAL PAGE : 54
PDF FILE SIZE : 5.29 MB
આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ)
STD : 6, GUJARATI, FIRST SEM
ધોરણ : 6, ગુજરાતી, પ્રથમ સત્ર
સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ ડાઉનલોડ કરો
TOTAL PAGE : 44
PDF FILE SIZE : 3.94 MB
આભાર : નિલેશકુમાર એમ. પટેલ (વાંચ પ્રાથમિક શાળા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ)
STD : 6 TO 8, MATHS POTHI, DIET, BHAVNAGAR
ધોરણ : 6 થી 8, ગણિત પોથી ડાઉનલોડ કરો
TOTAL PAGE : 80
PDF FILE SIZE : 6.49 MB
આભાર : ડાયટ, ભાવનગર