આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ PARIPATRO સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ PARIPATRO સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

04 જુલાઈ 2026

પરિપત્રો : શૈક્ષણિક વર્ષ : 2026-27



  1. શૈક્ષણિક વર્ષ 2026-27 ધોરણ 3 થી 8 માસવાર અભ્યાસક્રમ આયોજન બાબત : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ : 08/06/2026
  2. ઇકો ક્લબ ફોર મિશન LIFE અંતર્ગત "ગ્રીન સમર કેમ્પ" તથા "એક પેડ મા કે નામ 3.0" અભિયાનના આયોજન અંગે : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 09/06/2026
  3. વર્ષ 2026 ના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી : 12/06/2026
  4. રાજ્યમાં SCHOOL QUALITY ASSESSMENT AND ASSURANCE FRAMEWORK (SQAAF) ના અમલીકરણ બાબત : શિક્ષણ વિભાગ : 17/06/2026
  5. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની ઉજવણી કરવા બાબત : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી : 19/06/2026
  6. PM SHRI યોજના (GOI) અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં "ART & CRAFT RESOURCE PERSON" , "MUSIC CUM DANCE RESOURCE PERSON" અને "ENGAGEMENT OF YOGA / SPORT TEACHER COACHES" ની પસંદગી બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 20/06/2026
  7. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની રચના કે પુન:રચના અંગે : શિક્ષણ વિભાગ : 22/06/2026
  8. બાળસહજ સ્વભાવવશ અઘટીત ઘટના ન બને તે બાબત : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી : 23/06/2026
  9. રાજ્યની 4700 સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં DESIGN, INSTALLATION AND MAINTENANCE OF EDUCATIONAL LAB - LBD LAB ઉપલબ્ધ કરવા બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 30/06/2026
  10. રાજ્યની શાળાઓમાં વર્ષ 2011-12 અને તે પહેલાની કોમ્પ્યુટર લેબ તેમજ વર્ષ 2017-18 (ફેઝ-1) ના જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ તથા વર્ષ 2020-21 (ફેઝ-2) ના જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસના બિન-કાર્યરત કોમ્પ્યુટર હાર્ડવેર અને અન્ય પેરિફેરલ્સના ઈ-વેસ્ટ તરીકે નિકાલ બાબતે સર્વે હાથ ધરવા બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 01/07/2026
  11. શાળા કક્ષાએ NATIONAL DIGITAL LIBRARYના અસરકારક ઉપયોગ માટે માર્ગદર્શિકા બાબત : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ : 01/07/2026