- વોટ : વિદ્યુતશક્તિનો એકમ
- વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ
- એમ્પીયર : વિદ્યુતપ્રવાહનો એકમ
- સેલ્સિયસ : તાપમાનનો એકમ
- ફેરનહીટ : તાપમાનનો એકમ
- કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
- ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ
- પાસ્કલ : દબાણ કે ભારનો એકમ
- બાર : દબાણનો એકમ
- નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ
- મીટર : લંબાઈનો એકમ
- સેકન્ડ : સમયનો એકમ
- ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ
- એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ
- બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
- કેલરી : ઉષ્ણતામાનનો એકમ
- કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ
- ડેસિબલ : અવાજનો એકમ
- ડાઇન : બળનો એકમ
- અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
- ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
- ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
- હર્ટઝ : આવૃત્તિનો એકમ
- હાગ્સહેડ : દારૂ માપવા માટેનો એકમ
- હોર્સ પાવર : શક્તિનો એકમ
- જૂલ : કાર્યનો એકમ
- નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
- પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
- ઓહ્મ : વિદ્યુત અવરોધનો એકમ
- ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
- કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
- મોલ : પદાર્થના જથ્થાનું માપ દર્શાવે
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો