આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ E-Book સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ E-Book સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

31 ઑગસ્ટ 2022

બાલગીત સંગ્રહપોથી (ઈ-બુક), રાજેશ પટેલ


બાલગીત સંગ્રહપોથી     ડાઉનલોડ કરો 

TOTAL PAGE : 155

PDF FILE SIZE : 19.9 MB


117 ગુજરાતી બાલગીતો 

15 અંગ્રેજી બાલગીતો 

18 હિન્દી બાલગીતો 


આભાર : સંકલનકાર - રાજેશ પટેલ (નવાપુરા પ્રાથમિક શાળા, તા.ખંભાત, જિ.આણંદ)

09 જુલાઈ 2022

સાયબર સેફ ગર્લ ઈ-બુક ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા પ્રકાશિત

સાયબર સેફ ગર્લ (ઈ-બુક)     ડાઉનલોડ કરો

CYBER SAFE GIRL (E-BOOK)

TOTAL CHAPTER : 40

TOTAL PAGE : 111

PDF FILE SIZE : 8 MB


    આજકાલ સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે આપણે સૌએ કેવી રીતે તેનાથી સાવધાની રાખવી તેની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. આપણી સાથે કયા કયા પ્રકારે સાયબર ક્રાઈમ થઈ શકે છે તથા તેની કાયદાકીય ભલામણો શું છે તે આ પુસ્તકમાં જાણવા મળશે.

22 જાન્યુઆરી 2022

વન વિભાગની પરીક્ષા માટેનું સાહિત્ય (ઈ-બુક)

વન વિભાગની પરીક્ષા માટેનું સાહિત્ય (ઈ-બુક)

FOREST E-BOOK (ફોરેસ્ટ ગાર્ડ ઈ-બુક)


FOREST AND WILDLIFE MANAGEMENT     ડાઉનલોડ કરો

ફોરેસ્ટ પ્રોટેક્શન હેન્ડ બુક      ડાઉનલોડ કરો

લોકભાગીદારી અને વનવ્યવસ્થાપન      ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના વૃક્ષો કાપી નાખવા માટે શિક્ષા કરવા બાબતનો અધિનિયમ : 1951  (સૌરાષ્ટ્ર અધિનિયમ : 1951)     ડાઉનલોડ કરો

ભારતનો જંગલનો અધિનિયમ : 1927 (THE INDIAN FOREST ACT 1927)     ડાઉનલોડ કરો 

વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ : 1972     ડાઉનલોડ કરો 

વન્યજીવ અપરાધ કાયદાકીય જોગવાઈઓ (WILDLIFE CRIME)     ડાઉનલોડ કરો 



વન્યજીવ પ્રશ્નમંચ      ડાઉનલોડ કરો

સાંસ્કૃતિક વનો      ડાઉનલોડ કરો 

વન ઔષધિની માર્ગદર્શિકા      ડાઉનલોડ કરો 

વન ચેતના (ક્ષેત્રિય વન કર્મચારીઓ માટેનો રીફ્રેશર કોર્ષ - અભ્યાસ સાહિત્ય)     ડાઉનલોડ કરો

ઉપયોગી વૃક્ષોની ખેતી      ડાઉનલોડ કરો

વન વિભાગની લોકકલ્યાણ યોજનાઓ      ડાઉનલોડ કરો


આભાર : અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ 


26 ડિસેમ્બર 2021

ભારત કો જાનો (પ્રશ્નમંચ ઈ-બુક)

ભારત કો જાનો (સંસ્કાર - સંસ્કૃતિ પ્રશ્નમંચ ઈ-બુક)

ભારત વિકાસ પરિષદ - ગુજરાત દ્વારા પ્રસિદ્ધ 


સમાવિષ્ટ વિષયો : ધર્મ અને સંસ્કૃતિ, ઈતિહાસ, આપણું ગુજરાત, ભૂગોળ અને અર્થવ્યવસ્થા, બંધારણ અને રાજનીતિ, સાહિત્ય અને કલા, વિજ્ઞાન અને અંતરિક્ષ અનુસંધાન, રમતગમત, જનરલ 


ભારત કો જાનો (સંસ્કાર - સંસ્કૃતિ પ્રશ્નમંચ ઈ-બુક)     ડાઉનલોડ કરો

20 મે 2021

આપણો જિલ્લો (સ્થાનિક સંદર્ભ સાહિત્ય) (ગુજરાત રાજ્યના તમામ ડાયટ દ્વારા પ્રકાશિત ઈ-બુક)


વિવિધ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્થાનિક સાહિત્ય 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર
આપણો જિલ્લો : સુરેન્દ્રનગર       ડાઉનલોડ કરો
ધન્યધરા ઝાલાવાડ      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર 
આપણો જિલ્લો : દેવભૂમિ દ્વારકા     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ
આપણો જિલ્લો : પાટણ      ડાઉનલોડ કરો
ધન્યધરા પાટણ     ડાઉનલોડ કરો
પાટણની સફરે     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર 
આપણો જિલ્લો : ગાંધીનગર      ડાઉનલોડ કરો 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી 
આપણો જિલ્લો : નવસારી      ડાઉનલોડ કરો 

ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.

16 મે 2021

પ્રાચીન આયુર્વેદ ચિકિત્સાને લગતી ઈ-બુક


શ્રી ચરક સંહિતા      ડાઉનલોડ કરો

શ્રી સુશ્રુત સંહિતા -૧ સૂત્રસ્થાન      ડાઉનલોડ કરો

શ્રી આર્યભિષક અથવા હિન્દુસ્થાનનો વૈદ્યરાજ     ડાઉનલોડ કરો

અષ્ટાંગહૃદય     ડાઉનલોડ કરો

આયુર્વેદ અને આધુનિક રસાયણ     ડાઉનલોડ કરો

શારંગધર સંહિતા      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૧      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૨      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૩      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૪      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૫      ડાઉનલોડ કરો

વનસ્પતિ શાસ્ત્રના મૂળતત્વો      ડાઉનલોડ કરો

દાદીમાનું વૈદું      ડાઉનલોડ કરો

ઘરવૈદું      ડાઉનલોડ કરો

વૈદકવચન     ડાઉનલોડ કરો

આરોગ્યશાસ્ત્ર     ડાઉનલોડ કરો

આરોગ્યપ્રકાશ     ડાઉનલોડ કરો


02 મે 2021

ધ્યાનાકર્ષક દરિયાઈ જૈવ વૈવિધ્યતા ઈ-બુક

ધ્યાનાકર્ષક દરિયાઈ જૈવ વૈવિધ્યતા ઈ-બુક

મરીન નેશનલ પાર્ક, જામનગર : ડાઉનલોડ કરો

પ્રકાશક : મરીન નેશનલ પાર્ક, ગુજરાત રાજ્ય વન વિભાગ 



15 માર્ચ 2021

પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટી મેન્યુઅલ

 જે તે અધિકારીને પોતાના કાર્યો અને ફરજો બજાવવામાં સરળતા રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યા છે. 


પ્રાંત અધિકારી મેન્યુઅલ      ડાઉનલોડ કરો

PRANT ADHIKARI MANUAL


મામલતદાર મેન્યુઅલ     ડાઉનલોડ કરો

MAMLATDAR MANUAL


તલાટી મેન્યુઅલ      ડાઉનલોડ કરો

TALATI MANUAL

14 માર્ચ 2021

જોડણી વિષયક કોશ (ઈ-બુક)

 

(1) સાર્થ ગૂજરાતી જોડણીકોશ        ડાઉનલોડ કરો

(2) વિનીત જોડણીકોશ      ડાઉનલોડ કરો

(3) પાયાનો ગુજરાતી શબ્દકોશ      ડાઉનલોડ કરો

(4) સાચી જોડણી લાગે વહાલી : રાજેશ ધામેલિયા      ડાઉનલોડ કરો


(5) APP : Sarth Gujarati Jodani Kosh       Google Play Store

(6) APP : Bhagwadgomandal        Google Play Store




19 ફેબ્રુઆરી 2021

કવિ નર્મદ ઈ-બુક

 કવિ નર્મદાશંકર લાલશંકર દવે ઈ-બુક 

KAVI NARMDASHANKAR LALSHANKAR E-BOOK

(NARMAD E-BOOK)


મારી હકીકત      ડાઉનલોડ કરો

ઉત્તર નર્મદ ચરિત્ર      ડાઉનલોડ કરો 

નર્મ કવિતા ગ્રંથ-૩      ડાઉનલોડ કરો

નર્મકોશ      ડાઉનલોડ કરો

નર્મકથાકોષ     ડાઉનલોડ કરો 

જૂનું નર્મગદ્ય      ડાઉનલોડ કરો

ધર્મવિચાર      ડાઉનલોડ કરો 

કવિ બોટાદકર ઈ-બુક

 દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર (કવિ બોટાદકર) 

DAMODARDAS KHUSHALDAS BOTADKAR E-BOOK


શૈવલિની      ડાઉનલોડ કરો 

નિર્ઝરિણી      ડાઉનલોડ કરો

રાસતરંગિણી      ડાઉનલોડ કરો

કલ્લોલિની      ડાઉનલોડ કરો

16 ફેબ્રુઆરી 2021

ઝવેરચંદ મેઘાણી ઈ-બુક

ઝવેરચંદ કાળીદાસ મેઘાણી (E-BOOK)

Jhaverchand or Zaverchand Kalidas Meghani


સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧     ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૨      ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૩      ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૪      ડાઉનલોડ કરો 

સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫      ડાઉનલોડ કરો

સોરઠી બહારવટિયા ભાગ-૧      ડાઉનલોડ કરો

સોરઠી બહારવટિયા ભાગ-૨      ડાઉનલોડ કરો

સોરઠી બહારવટિયા ભાગ-૩      ડાઉનલોડ કરો

રઢીયાળી રાત ભાગ – ૧      ડાઉનલોડ કરો

રઢીયાળી રાત ભાગ – ૩      ડાઉનલોડ કરો

રઢીયાળી રાત ભાગ – ૪      ડાઉનલોડ કરો

વેવિશાળ      ડાઉનલોડ કરો

રા’ગંગાજળિયો      ડાઉનલોડ કરો

સોરઠી સંતો ભાગ-૧      ડાઉનલોડ કરો

તુલસીક્યારો      ડાઉનલોડ કરો

કુરબાનીની કથાઓ      ડાઉનલોડ કરો

બાપુનાં પારણાં      ડાઉનલોડ કરો

એકતારો      ડાઉનલોડ કરો

પરકમ્મા      ડાઉનલોડ કરો

જેલ ઓફીસની બારી      ડાઉનલોડ કરો

લાલકિલ્લાનો મુકદ્દમો      ડાઉનલોડ કરો

કાળચક્ર      ડાઉનલોડ કરો

ચારણો અને ચારણી સાહિત્ય      ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના ખંડેરોમાં      ડાઉનલોડ કરો

છેલ્લું પ્રયાણ      ડાઉનલોડ કરો

મિસરનો મુક્તિસંગ્રામ      ડાઉનલોડ કરો

એશિયાનું કલંક      ડાઉનલોડ કરો

દયાનંદ સરસ્વતી      ડાઉનલોડ કરો

સત્યવીર શ્રદ્ધાનંદ      ડાઉનલોડ કરો

ઠક્કર બાપા      ડાઉનલોડ કરો

શાહજહાં      ડાઉનલોડ કરો

બે દેશ દીપક      ડાઉનલોડ કરો

ઝંડાધારી મહર્ષિ દયાનંદ      ડાઉનલોડ કરો

ચુંદડી (લગ્ન ગીતો)      ડાઉનલોડ કરો

વેણીનાં ફુલ      ડાઉનલોડ કરો

કિલ્લોલ       ડાઉનલોડ કરો

કંકાવટી (ગુજરાતની વ્રતકથાઓ)       ડાઉનલોડ કરો

અખા ભગત ઈ-બુક

 અખો, અખા ભગત (AKHA BHAGAT)


અખાકૃત કાવ્યો ભાગ-1      ડાઉનલોડ કરો

અખો ભગત નાટકનો ટૂંકસાર      ડાઉનલોડ કરો

અખો (તેનું જીવન અને તત્વચિંતન)       ડાઉનલોડ કરો 

સાહિત્યકાર અખો      ડાઉનલોડ કરો

અખેગીતા      ડાઉનલોડ કરો

અખો - એક અધ્યયન      ડાઉનલોડ કરો


કલાપી ઈ-બુક

કલાપી (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ) 

KALAPI (SURSINHJI TAKHTSINHJI GOHIL)


કલાપીનો કેકારવ      ડાઉનલોડ કરો

કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન      ડાઉનલોડ કરો

કલાપી      ડાઉનલોડ કરો

હમીરજી ગોહેલ      ડાઉનલોડ કરો

નારી હૃદય      ડાઉનલોડ કરો 

કલાપી - એક અધ્યયન      ડાઉનલોડ કરો


આભાર : https://archive.org/

28 જાન્યુઆરી 2021

જનરલ નોલેજ ઈ-બુક

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી જનરલ નોલેજનું સાહિત્ય ડાઉનલોડ કરો 

ગુજરાત : એટ-અ-ગ્લાન્સ      ડાઉનલોડ કરો

ભારતનું બંધારણ      ડાઉનલોડ કરો 

હું બનું વિશ્વ માનવી ભાગ-૧      ડાઉનલોડ કરો 

હું બનું વિશ્વ માનવી ભાગ-૨     ડાઉનલોડ કરો 

હું બનું વિશ્વ માનવી ભાગ-૩     ડાઉનલોડ કરો 

ગુજરાત ક્વિઝ મંજૂષા      ડાઉનલોડ કરો  

ગુજરાત ક્વિઝ પ્રવેશિકા : ૨૦૧૭     ડાઉનલોડ કરો 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા (૫૦૦ પ્રશ્નોના જવાબ)     ડાઉનલોડ કરો 

ગુજરાત ક્વિઝ (૧૫૦૦ પ્રશ્નોના જવાબ)     ડાઉનલોડ કરો 

વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)     ડાઉનલોડ કરો 

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ-૧      ડાઉનલોડ કરો 

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ-૨     ડાઉનલોડ કરો 

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ-૩     ડાઉનલોડ કરો 

જનરલ નોલેજના ૪૦૦૦ પ્રશ્નોના જવાબ      ડાઉનલોડ કરો

વન લાઈનર ૬૦૦૦ પ્રશ્નોના જવાબ      ડાઉનલોડ કરો 

24 જાન્યુઆરી 2021

માહિતી વિભાગ ઈ-બુક

 

ગુજરાતના લોકનૃત્યો      ડાઉનલોડ કરો

ગુજરાત : 'એટ-અ-ગ્લાન્સ'     ડાઉનલોડ કરો 

ગુજરાતના લોકોત્સવો અને મેળા      ડાઉનલોડ કરો 

ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત      ડાઉનલોડ કરો

ગુજરાતનો લોકકલા વૈભવ      ડાઉનલોડ કરો

ગુજરાતનો પુરાતત્વીય વારસો      ડાઉનલોડ કરો

ગુજરાતની સ્થાપત્યકલા      ડાઉનલોડ કરો

ગ્રંથોત્સવ     ડાઉનલોડ કરો

આદિવાસી સાંસ્કૃતિક વારસો     ડાઉનલોડ કરો 

ચાંદો ઊગ્યો ચોકમાં      ડાઉનલોડ કરો

દાંડીકૂચ      ડાઉનલોડ કરો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી      ડાઉનલોડ કરો

પ્રેરણાદાયી ઓળખ      ડાઉનલોડ કરો

પ્રબળ પુરુષાર્થી ડૉ.બાબાસાહેબ આંબેડકર      ડાઉનલોડ કરો


સાભાર : https://www.gujaratinformation.net/

23 જાન્યુઆરી 2021

ગુજરાતી વ્યાકરણ ઈ-બુક

 

સરળ ગુજરાતી બાળ વ્યાકરણ : પ્રેમચંદ શાહ      ડાઉનલોડ કરો

ગુજરાતી ભાષાનું વ્યાકરણ : ગંગાશંકર વૈષ્ણવ      ડાઉનલોડ કરો 

નવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ : હરગોવિંદ કાંટાવાળા      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું વ્યાકરણ : જોસેફ ટેલર      ડાઉનલોડ કરો 

ગુજરાતી વ્યાકરણ બોધ : વિશ્વનાથ ભટ્ટ      ડાઉનલોડ કરો 

ગુજરાતી વ્યાકરણ : ખંડુભાઈ દેસાઈ      ડાઉનલોડ કરો 

શાળોપયોગી વ્યાકરણ : જાંગીરજી નસરવાનજી      ડાઉનલોડ કરો 

ગુજરાતી વ્યાકરણના મૂળતત્વ : ભગવાન ભટ્ટ      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ : રાવબહાદુર કમળાશંકર ત્રિવેદી      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ : રાવબહાદુર કમળાશંકર ત્રિવેદી     ડાઉનલોડ કરો 

અપભ્રંશ વ્યાકરણ : હરિવલ્લભ ભાયાણી      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું બાળ વ્યાકરણ : છોટાલાલ ધરીઆ      ડાઉનલોડ કરો 

સરલ વ્યાકરણ : લલ્લુભાઈ શાહ      ડાઉનલોડ કરો 

વ્યાકરણ પરિચય ભાગ બીજો : ભાનુશંકર વ્યાસ      ડાઉનલોડ કરો 

વ્યાકરણ પરિચય ભાગ ત્રીજો : ભાનુશંકર વ્યાસ      ડાઉનલોડ કરો 

સિદ્ધાંતકૌમુદી : અનુવાદક - કે.કા.શાસ્ત્રી      ડાઉનલોડ કરો 

કચ્છી ભાષાની લિપિ અને વ્યાકરણ : નારાયણજી ઠક્કર      ડાઉનલોડ કરો 


સાભાર : https://archive.org/

20 જાન્યુઆરી 2021

આણંદ કૃષિ યુનિવર્સિટીની ઈ-બુક

 સાભાર : આણંદ કૃષિ યુનિવર્સિટી


પશુપાલન સંબંધીત કોવીડ-૧૯  ની સામાન્ય જાણકારી     ડાઉનલોડ કરો

હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ     ડાઉનલોડ કરો

કૃષિ માર્ગદર્શિકા     ડાઉનલોડ કરો

ડેરી ઉદ્યોગ     ડાઉનલોડ કરો

ફૂલપાકો     ડાઉનલોડ કરો

શાકભાજી પાકો     ડાઉનલોડ કરો

પાક સંરક્ષણ     ડાઉનલોડ કરો

ઘાસચારા પાકો     ડાઉનલોડ કરો

વર્મિકમ્પોસ્ટ     ડાઉનલોડ કરો

સૂક્ષ્મ પિયત પદ્ધતિ     ડાઉનલોડ કરો

કૃષિ ક્ષેત્રે વપરાતા કીટનાશકો     ડાઉનલોડ કરો

ખેતી તેમજ પ્રાથમિક પ્રસંસ્કરણ માટેના ઓજારો યંત્રો અને સાધનો     ડાઉનલોડ કરો

ઘાસચારાના પાકો     ડાઉનલોડ કરો

કિચન ગાર્ડન     ડાઉનલોડ કરો

ગ્રીનહાઉસ અને નેટહાઉસ ટેકનોલોજી     ડાઉનલોડ કરો

કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન     ડાઉનલોડ કરો

જમીન સ્વાસ્થ્ય અને કૃષિ     ડાઉનલોડ કરો

ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની પથદર્શિકા     ડાઉનલોડ કરો

ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ     ડાઉનલોડ કરો

પ્રાકૃતિક કૃષિ      ડાઉનલોડ કરો 

19 જાન્યુઆરી 2021

શિશુ મિલાપના બાલ ભોગ્ય ઈ-બુક

 શિશુ મિલાપ (SHISHU MILAP) E-BOOK

સાભાર : https://www.arvindguptatoys.com/


ગીતોભર્યું જીવન     ડાઉનલોડ કરો 

પ્રવૃત્તિનો આનંદ     ડાઉનલોડ કરો 

દિવાસળીના કોયડા     ડાઉનલોડ કરો

પ્રકૃતિની ગોદમાં     ડાઉનલોડ કરો

હસીને હળવા રહીએ     ડાઉનલોડ કરો

ખાધું પીધું ને રાજ કર્યું     ડાઉનલોડ કરો

રમતોત્સવ     ડાઉનલોડ કરો

ચટ સવાલ પટ જવાબ     ડાઉનલોડ કરો


14 જાન્યુઆરી 2021

મહાત્મા ગાંધીજી ઈ-બુક

 મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી) 

MOHANDAS GANDHI (GANDHIJI) E-BOOK


સૌજન્ય: નવજીવન પલ્બિશિંગ હાઉસ | યજ્ઞ પ્રકાશન | ગુજરાત લોકસમિતિ | પરમધામ પ્રકાશન | www.archive.org | https://gu.wikisource.org


સત્યના પ્રયોગો અથવા આત્મકથા     ડાઉનલોડ કરો  

મંગલ પ્રભાત     ડાઉનલોડ કરો 

સર્વોદય     ડાઉનલોડ કરો 

રચનાત્મક કાર્યક્રમ     ડાઉનલોડ કરો 

આરોગ્યની ચાવી     ડાઉનલોડ કરો 

અનાસક્તિયોગ     ડાઉનલોડ કરો 

દાન આપવાનો અભિનવ પ્રયોગ     ડાઉનલોડ કરો 

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ     ડાઉનલોડ કરો 

હિંદ સ્વરાજ     ડાઉનલોડ કરો 

સુરજ સામે ધૂળ (ગાંધીનું બલિદાન અને સાચું શું ખોટું શું?)     ડાઉનલોડ કરો

રામનામ     ડાઉનલોડ કરો 

પાયાની કેળવણી     ડાઉનલોડ કરો 

મારો જેલનો અનુભવ     ડાઉનલોડ કરો 

ગાંધીજીનો વિનોદ     ડાઉનલોડ કરો 

ગાય અને ગૌશાળા     ડાઉનલોડ કરો 

બહુરૂપી ગાંધી     ડાઉનલોડ કરો 

ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં     ડાઉનલોડ કરો 

ગાંધીજીની કહાણી     ડાઉનલોડ કરો