આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ MP3 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ MP3 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

08 મે 2021

કન્યા કેળવણી ગીત MP3

01. દીકરી તો છે ઝળહળ દીવો

02. એક હતી મીના તે જાય નિશાળે રોજ

03. હું પૂછું છું એમ ધડકનમાં ભેદ કેમ ?

04. આવ્યું જનમ ટાણું આવ્યું અને દીકરીના વાવડ લાવ્યું

05. જીવનરક્ષા એ પણ એક સંગ્રામ છે

06. કેમ થયો આ ભેદનો ચીલો

07. મને ગમે છે શાળા ખોલે નવી દિશાના તાળા

08. પંજાની મુઠ્ઠી વાળીને

09. સાંભળ બેના સાંભળ નિશાળે જઈ તું ભણ

10. સમજણનો સૂરજ ઊગ્યો

06 મે 2021

પ્રકૃતિ ગીત MP3

1. જંગલ ના હોગા તો તું ક્યા કરેગા

2. વાવે ગુજરાત

3. મને એક એક ઝાડની માયા

4. જીવનનો આધાર છે જંગલ

5. વૃક્ષ પરમ હિતકારી

6. હરિયાળીથી હૈયું હરખે

7. ધમાચકડી પકડા પકડી

8. જંગલ જોવા ગ્યા'તા

9. જંગલ બહુ ગમે છે

10. મૌસમનો પહેલો વરસાદ

11. ગુજરાતના જંગલોમાં

12. વૃક્ષ અને પુત્રને ઉછેર્યા

13. પંખીનું ટહુકવું

14. જંગલ વાટે હરતાં ફરતાં

15. પંખી બેસી ગાતા ગીત

26 એપ્રિલ 2021

ગીત ગુંજન - 2 (26 થી 50)

૨૬. જય મહા મંગલે જય સદા વત્સલે

૨૭. અનેકતા મેં ઐક્યમંત્ર કો

૨૮. ભારત માં કે ચરણ કમલ મેં

૨૯. ધન્ય તુમારા જીવન દાન

૩૦. ગલત મત કદમ ઉઠાવો

૩૧. વ્યક્તિ વ્યક્તિ મેં જગાએ

૩૨. અબ તક સુમનો પર ચલતે થે

૩૩. ચિર વિજય કી કામના હૈ

૩૪. ભગવતી ભારત માતા

૩૫. જાગ ઉઠા હૈ આજ દેશ કા

૩૬. લીયે પ્રખર સંકલ્પ હૃદય મેં

૩૭. જયતુ કેશવ જયતુ કેશવ

૩૮. આજ શ્રદ્ધાસુમન અર્પિત

૩૯. જાગ ઉઠા હૈ હિન્દુ હૃદય મેં

૪૦. ઓ વિજય કે પર્વ પુરુષ

૪૧. ચલ તું અપની રાહ પથિક ચલ

૪૨. મનસા સતતમ સ્મરણીયમ

૪૩. યહી મંત્ર હૈ યહી સાધના

૪૪. માતૃમંદિર કા સમર્પિત

૪૫. માતૃભૂમિ ગાન સે

૪૬. ખડગધારિણી તુમ્હે દેત માન વંદના

૪૭. કેશવ તુમે પ્રણામ

૪૮. જન્મભૂમિ કર્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ

૪૯. હમ કરે સર્વસ્વ અર્પણ

૫૦. ચલે ચલે હમ નિશદિન અવિરત

25 એપ્રિલ 2021

ગીત ગુંજન - 1 (1 થી 25)

૧. ભારત વંદે માતરમ

૨. ચંદન હૈ ઈસ દેશ કી માટી

૩. એક સાથ ઉચ્ચાર કરે

૪. જય જનની જય પુણ્યધરા

૫. રાષ્ટ્ર કી જય ચેતના કા ગાન

૬. ચલો ચલો ગતિમાન થઈને

૭. એકાત્મતા સ્તોત્ર

૮. સંસ્કૃતિ સબ કી એક ચિરંતન

૯. ભારતમાના લાલ અમે સૌ ઋષિમુનિના સંતાન

૧૦. સેવા હૈ યજ્ઞકુંડ સમિધા સમ હમ જલે

૧૧. ચરૈવેતિ ચરૈવેતિ યહી તો મંત્ર હૈ અપના

૧૨. મન મસ્ત ફકીરી ધારી હૈ

૧૩. હૈ ઋષિવર શત શત વંદન

૧૪. લે ચલે હમ રાષ્ટ્ર નૌકા કો

૧૫. નવ ચૈતન્ય હિલોરે લેતા

૧૬. નિર્માણો કે પાવન યુગ મેં

૧૭. સાધના કા દીપ

૧૮. શત નમન શત શત નમન

૧૯. ભારત મ્હારો દેશ ફુટરો વેશ

૨૦. હે કેશવ તુમકો કોટી કોટી અભિવાદન

૨૧. સિંહાસન પર આજ બિરાજ્યા

૨૨. હમ કરે રાષ્ટ્ર આરાધન

૨૩. સમરસતાનું કામ બધે કરવું રે

૨૪. દેશ હમે દેતા હૈ સબ કુછ

૨૫. ગીર કર ઉઠના ઉઠકર ચલના