આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ POLICE EXAM સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ POLICE EXAM સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

28 જાન્યુઆરી 2021

જનરલ નોલેજ ઈ-બુક

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી જનરલ નોલેજનું સાહિત્ય ડાઉનલોડ કરો 

ગુજરાત : એટ-અ-ગ્લાન્સ      ડાઉનલોડ કરો

ભારતનું બંધારણ      ડાઉનલોડ કરો 

હું બનું વિશ્વ માનવી ભાગ-૧      ડાઉનલોડ કરો 

હું બનું વિશ્વ માનવી ભાગ-૨     ડાઉનલોડ કરો 

હું બનું વિશ્વ માનવી ભાગ-૩     ડાઉનલોડ કરો 

ગુજરાત ક્વિઝ મંજૂષા      ડાઉનલોડ કરો  

ગુજરાત ક્વિઝ પ્રવેશિકા : ૨૦૧૭     ડાઉનલોડ કરો 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા (૫૦૦ પ્રશ્નોના જવાબ)     ડાઉનલોડ કરો 

ગુજરાત ક્વિઝ (૧૫૦૦ પ્રશ્નોના જવાબ)     ડાઉનલોડ કરો 

વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)     ડાઉનલોડ કરો 

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ-૧      ડાઉનલોડ કરો 

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ-૨     ડાઉનલોડ કરો 

જનરલ નોલેજ ક્વિઝ કોર્નર ભાગ-૩     ડાઉનલોડ કરો 

જનરલ નોલેજના ૪૦૦૦ પ્રશ્નોના જવાબ      ડાઉનલોડ કરો

વન લાઈનર ૬૦૦૦ પ્રશ્નોના જવાબ      ડાઉનલોડ કરો 

24 જાન્યુઆરી 2021

માહિતી વિભાગ ઈ-બુક

 

ગુજરાતના લોકનૃત્યો      ડાઉનલોડ કરો

ગુજરાત : 'એટ-અ-ગ્લાન્સ'     ડાઉનલોડ કરો 

ગુજરાતના લોકોત્સવો અને મેળા      ડાઉનલોડ કરો 

ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત      ડાઉનલોડ કરો

ગુજરાતનો લોકકલા વૈભવ      ડાઉનલોડ કરો

ગુજરાતનો પુરાતત્વીય વારસો      ડાઉનલોડ કરો

ગુજરાતની સ્થાપત્યકલા      ડાઉનલોડ કરો

ગ્રંથોત્સવ     ડાઉનલોડ કરો

આદિવાસી સાંસ્કૃતિક વારસો     ડાઉનલોડ કરો 

ચાંદો ઊગ્યો ચોકમાં      ડાઉનલોડ કરો

દાંડીકૂચ      ડાઉનલોડ કરો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી      ડાઉનલોડ કરો

પ્રેરણાદાયી ઓળખ      ડાઉનલોડ કરો

પ્રબળ પુરુષાર્થી ડૉ.બાબાસાહેબ આંબેડકર      ડાઉનલોડ કરો


સાભાર : https://www.gujaratinformation.net/