આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

15 મે 2021

ગુજરાતી અખબાર (સમાચાર પત્ર) માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ઓનલાઈન સામયિક માટેની વેબ લિંક યાદી

ગુજરાતી સામયિક ઓનલાઈન વાંચવા માટે અહીં નીચે સામયિકના નામની યાદી આપેલી છે. જે તે સામયિકના નામ પર ક્લિક કરશો એટલે સામયિકની વેબસાઈટ ખુલશે. ત્યાં તમે સામયિક વાંચી શકશો. આભાર 


બાલસૃષ્ટિ  (ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ)

જીવનશિક્ષણ  (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ)

પરબ   (ગુજરાતી સાહિત્ય પરિષદ)

નવનીત સમર્પણ   (ભારતીય વિદ્યાભવન)

ફીલિંગ્સ   (ફીલિંગ્સ મલ્ટીમીડિયા લિ.)

સાધના   (સાધના પ્રકાશન ટ્રસ્ટ)

વિશ્વવિહાર   (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ)

વિચારવલોણું  (વિચારવલોણું પરિવાર)

સંચયન  (એકત્ર ફાઉન્ડેશન)

સંસ્કૃતિ  (ગંગોત્રી ટ્રસ્ટ)

ગુજરાત પાક્ષિક  (માહિતી ખાતું, ગુજરાત સરકાર)


અન્ય કોઈ ઓનલાઈન સામયિકની વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 

ગુજરાતી MP3 ગીતો સાંભળવા માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ગીત, પ્રાર્થના, કાવ્ય, ભજન, ધૂન, ગરબા, બાળવાર્તા વગેરે MP3 સાંભળવા માટે નીચે વેબસાઈટની યાદી આપેલ છે. જે તે વેબસાઈટના નામ પર ક્લિક કરવાથી તે વેબસાઈટ ખૂલશે. ત્યાં તમે મનગમતા ગીત સાંભળી શકશો. આભાર 


ટહુકો

રણકાર

મીતિક્ષા

સ્વર્ગારોહણ

ગીત ગંગા

માવજીભાઈ

GCERT

અક્ષરનાદ

BAPS સ્વામિનારાયણ સંસ્થા

સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

હું છું વાર્તા કહેનારો (કુલ ૬૦૦ વાર્તાઓ)


આવી અન્ય કોઈ વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 

14 મે 2021

ગુજરાતી ઈ-બુક મેળવવા માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ઈ-બુક ડાઉનલોડ કરવા માટે અથવા ઓનલાઈન વાંચવા માટે નીચે વેબસાઈટની યાદી આપેલ છે. જે તે વેબસાઈટના નામ પર ક્લિક કરવાથી તે વેબસાઈટ ખુલશે. ત્યાંથી તમે મનગમતી ઈ-બુક ડાઉનલોડ કરી શકશો. (અમુક વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન વાંચવાની સુવિધા હશે. ડાઉનલોડ નહિ કરી શકાય.)  આભાર 

અક્ષરનાદ

આત્મધર્મ (જૈન સાહિત્ય)

આનંદ આશ્રમ

પુસ્તકાલય

જીવનશૈલી ક્લિનિક (આરોગ્ય વિષયક પુસ્તકો)

ક્રાંતિકારી પુસ્તકાલય : ઋષિ ચિંતન 

માવજીભાઈ

રામકબીર

દાદા ભગવાન

સ્વર્ગારોહણ

વેબગુર્જરી 

વિકિસ્રોત 

એકત્ર ફાઉન્ડેશન

ભાષા નિયામકની કચેરી

વીતરાગ વાણી 

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

શિવોહમ

BAPS સ્વામિનારાયણ સંસ્થા

બી.એ.પી.એસ. ડોટ ઓઆરજી 

સ્વામિનારાયણ ગાદી, મણીનગર, અમદાવાદ

સરધારધામ

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

જૈન ગ્રંથ

જૈન ઈ-લાઈબ્રેરી

ચિત્રકૂટધામ, તલગાજરડા (કથા બુકલેટ)

સ્વામી રામસુખદાસજી

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.

ગુજરાતી લેક્ષિકોન

યુગપ્રધાન

એમ.કે.ગાંધી

ગાંધી હેરીટેજ પોર્ટલ

ઈન્ટરનેટ અચિવ

નરેન્દ્ર મોદી

દ્વારકાધીશ વાસ્તુ


આવી અન્ય કોઈ વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 

11 મે 2021

દિન વિશેષ (જાન્યુઆરી થી ડિસેમ્બર)

 દિન વિશેષ      DIN VISHESH


જાન્યુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ફેબ્રુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

માર્ચ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

એપ્રિલ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

મે : દિન વિશેષ      ડાઉનલોડ કરો

જૂન : દિન વિશેષ      ડાઉનલોડ કરો

જુલાઈ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ઓગસ્ટ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ઓક્ટોબર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

નવેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ડિસેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો


આભાર : શાહ વિજયકુમાર કેશવલાલ 

ઉમરિયા પ્રાથમિક શાળા, તા.ધાનપુર, જિ.દાહોદ 

મો.9429982125, 7990667085



મહિમા ૩૬૬ દિવસનો : ભાગ-1      ડાઉનલોડ કરો

(1 જાન્યુઆરી થી 30 એપ્રિલ સુધી)

મહિમા ૩૬૬ દિવસનો : ભાગ-2      ડાઉનલોડ કરો

(1 મે થી 31 ઓગસ્ટ સુધી)

મહિમા ૩૬૬ દિવસનો : ભાગ-3      ડાઉનલોડ કરો

1 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધી)


આભાર : વિનુભાઈ પટેલ 

આણંદ


GCERT દ્વારા પ્રકાશિત દિન વિશેષ ઈ-બુક 


01 જાન્યુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

02 ફેબ્રુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

08 ઓગસ્ટ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

09 સપ્ટેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

10 ઓક્ટોબર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

11 નવેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

12 ડિસેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ભગવદ્ ગીતા MP3

01. ભગવદ્ ગીતા અધ્યાય - 1

02. ભગવદ્ ગીતા અધ્યાય - 2

03. ભગવદ્ ગીતા અધ્યાય - 3

04. ભગવદ્ ગીતા અધ્યાય - 4

05. ભગવદ્ ગીતા અધ્યાય - 5

06. ભગવદ્ ગીતા અધ્યાય - 6

07. ભગવદ્ ગીતા અધ્યાય - 7

08. ભગવદ્ ગીતા અધ્યાય - 8

09. ભગવદ્ ગીતા અધ્યાય - 9

10. ભગવદ્ ગીતા અધ્યાય - 10

11. ભગવદ્ ગીતા અધ્યાય - 11

12. ભગવદ્ ગીતા અધ્યાય - 12

13. ભગવદ્ ગીતા અધ્યાય - 13

14. ભગવદ્ ગીતા અધ્યાય - 14

15. ભગવદ્ ગીતા અધ્યાય - 15

16. ભગવદ્ ગીતા અધ્યાય - 16

17. ભગવદ્ ગીતા અધ્યાય - 17

18. ભગવદ્ ગીતા અધ્યાય - 18

સ્વાગત ગીત MP3 (26 થી 34)

26. કોઈ આને કી આહત

27. ખુલે હદય સે સચ્ચે મન સે સ્વાગત હૈ

28. આપકા આયા જન્મદિન જૈસે આયી હૈ બહારે

29. દસો દીસાયે આપ કા કરતે સ્વાગત ઔર સત્કાર

30. દિલ કા યે સત્કારહૈ સ્વાગત વારંવાર હૈ

31. મિલા હમે બડા પ્યારા

32. નયનો મેં જીનકે

33. સ્વાગતમ શુભ સ્વાગતમ

34. વેલકમ વેલકમ હેપી વેલકમ

સ્વાગત ગીત MP3 (1 થી 25)

01. સ્વાગતમ સ્વાગતમ આપકે શુભ આગમન સે ધન્ય હો ગયે હમ

02. શુભ સ્વાગતમ સત સ્વાગતમ

03. યે આંગન યે દ્વારે સૂરજ સિતારે

04. સંગમ કી શુભ વેલા હે આઈ

05. ઝૂમકર હમ ગા રહે હૈ આજ સ્વાગત ગાન

06. નયનો સે સ્વાગત વાણી સે સ્વાગત

07. સતમ શુભમ સ્વાગતમ આપકા

08. શુભ દિન આયો આયો રે સોનેરી સૂરજ ઉગ્યો આંગન મેં

09. સ્વાગતમ સ્વાગતમ શિવ કે રત્નો

10. સ્વાગત હૈ આપકા યહાં ભલે પધારીયે

11. સ્વાગત કરતે આપકા હમ આપ યહાં જો પધારે

12. ખૂલે મન સે હોતા યહાં સબકા સ્વાગત

13. સમ્માન ગાન સ્વાગત યે તીન લોક ગાયે

14. ફૂલો કી નગરી મેં હમ ફૂલ મહકાતે હૈ

15. દેખો વો દૈવી દુનિયા

16. એક બાર ક્યાં યહાં પે બાર બાર આઈયે

17. અભિવાદન અભિનંદન અતિથિ વિશેષ હમારે

18. ભાવો કી માલા શબ્દો કે મોતી

19. જલતે દીયો કો બચાતે ચલે

20. વરદાન ભૂમિ ઈસ આભ મેં

21. સ્નેહ સૂમન સે મહેક ઉઠા હૈ યે અપના આંગન

22. બહારો કે આને સે પંખીયોં કે ગાને સે

23. પુલકિત હૈ તન ગદ ગદ હૈ મન

24. વસુધા કે ઈસ આંચલ મેં

25. જમીં પે નહી હૈ કદમ

09 મે 2021

લોકગીત MP3

01. દાદા હો દીકરી

02. બાર બાર વરસે નાવણ ગળાવ્યા

03. આભમાં ઝીણી ઝબુકે વીજળી રે

04. આજ રે સપનામાં મેં તો

05. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો

06. જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

07. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે

08. હું તો કાગળિયાં લખી લખી થાકી

09. શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને

10. રૂમાલ મારો લેતા જાજો

11. સાહ્યબા સડક્યું બંધાવ

12. હાજી કાસમ તારી વીજળી રે

13. ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

14. માડી હું તો બાર બાર વરસે આવ્યો

15. સૈયર મેંદી લેશું રે

16. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા

17. જોડે રહેજો રાજ

18. મોરલી તે ચાલી રંગ રૂસણે રે

19. બેડાં મારા નંદવાણાં

20. ધમ ધમક ધમ સાંબેલું

21. રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી

22. સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

23. છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર

24. વાદલડી વરસે રે

25. ઉત્તર જાજો દખ્ખણ જાજો

08 મે 2021

કન્યા કેળવણી ગીત MP3

01. દીકરી તો છે ઝળહળ દીવો

02. એક હતી મીના તે જાય નિશાળે રોજ

03. હું પૂછું છું એમ ધડકનમાં ભેદ કેમ ?

04. આવ્યું જનમ ટાણું આવ્યું અને દીકરીના વાવડ લાવ્યું

05. જીવનરક્ષા એ પણ એક સંગ્રામ છે

06. કેમ થયો આ ભેદનો ચીલો

07. મને ગમે છે શાળા ખોલે નવી દિશાના તાળા

08. પંજાની મુઠ્ઠી વાળીને

09. સાંભળ બેના સાંભળ નિશાળે જઈ તું ભણ

10. સમજણનો સૂરજ ઊગ્યો