આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

20 મે 2021

વિજ્ઞાનના વિવિધ એકમો


  1. વોટ : વિદ્યુતશક્તિનો એકમ
  2. વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ
  3. એમ્પીયર : વિદ્યુતપ્રવાહનો એકમ
  4. સેલ્સિયસ : તાપમાનનો એકમ
  5. ફેરનહીટ : તાપમાનનો એકમ
  6. કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
  7. ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ
  8. પાસ્કલ : દબાણ કે ભારનો એકમ
  9. બાર : દબાણનો એકમ
  10. નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ
  11. મીટર : લંબાઈનો એકમ
  12. સેકન્ડ : સમયનો એકમ
  13. ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ
  14. એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ
  15. બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
  16. કેલરી : ઉષ્ણતામાનનો એકમ
  17. કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ
  18. ડેસિબલ : અવાજનો એકમ
  19. ડાઇન : બળનો એકમ
  20. અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
  21. ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
  22. ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
  23. હર્ટઝ : આવૃત્તિનો એકમ
  24. હાગ્સહેડ : દારૂ માપવા માટેનો એકમ
  25. હોર્સ પાવર : શક્તિનો એકમ
  26. જૂલ : કાર્યનો એકમ
  27. નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
  28. પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
  29. ઓહ્મ : વિદ્યુત અવરોધનો એકમ 
  30. ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
  31. કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
  32. મોલ : પદાર્થના જથ્થાનું માપ દર્શાવે


વિજ્ઞાનના જુદા જુદા વિષયો

  1. Astronomy : ખગોળશાસ્ત્ર : ગ્રહો, ઉપગ્રહો અને અંતરીક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર
  2. Anatomy : શરીરબંધારણશાસ્ત્ર : શરીરનું અસ્થિપિંજર અને તેના બંધારણ અંગેનો અભ્યાસ કરતુ શાસ્ત્ર
  3. Biology : જીવવિજ્ઞાન : પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતુ વિજ્ઞાન
  4. Botany : વનસ્પતિશાસ્ત્ર : જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ શાસ્ત્ર
  5. Agriculture : કૃષિવિજ્ઞાન : ખેતીની બાબતોના અભ્યાસનું વિજ્ઞાન
  6. Chemistry : રસાયણવિજ્ઞાન : રાસાયણિક ગુણધર્મ તપાસતું વિજ્ઞાન
  7. Cosmology : અંતરીક્ષવિજ્ઞાન : ગ્રહો, ઉપગ્રહો અને અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન 
  8. Ecology : પર્યાવરણવિજ્ઞાન : પ્રાણીઓ, મનુષ્ય અને આસપાસની સ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસતું વિજ્ઞાન
  9. Ethology : પ્રાણીવર્તનવિજ્ઞાન : પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન
  10. Genetics : ઉત્પત્તિશાસ્ત્ર : જીવશાસ્ત્રની શાખા, અણું અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર
  11. Gynaecology : સ્ત્રી-રોગશાસ્ત્ર : સ્ત્રીઓની માંદગી અને પ્રસૂતિ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  12. Histology : હિસ્ટોલોજી : જીવંત એકમના અભ્યાસનું શાસ્ત્ર
  13. Horticulture : બાગાયતશાસ્ત્ર : ફળ, ફૂલ, શાકભાજી અંગેનું વિજ્ઞાન
  14. Hydrology : જળવિજ્ઞાન : પાણીનો, તેની ઉત્પત્તિ અને લક્ષણોનું વિજ્ઞાન
  15. Hygiene :આરોગ્યવિજ્ઞાન : આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું વિજ્ઞાન
  16. Geology : ભૂસ્તરશાસ્ત્ર : ખડકો અને જમીનના સ્તરોના અભ્યાસનું શાસ્ત્ર
  17. Metallurgy : ધાતુવિજ્ઞાન : વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન, શુદ્ધિકરણ વિજ્ઞાન
  18. Microbiology : જંતુવિજ્ઞાન : સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન
  19. Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર : મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  20. Optics : પ્રકાશવિજ્ઞાન : પ્રકાશનાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
  21. Orthopaedics : અસ્થિવિજ્ઞાન : હાડકાં અને તેને લગતા રોગોનું વિજ્ઞાન
  22. Pathology : વિકૃતિશાસ્ત્ર : વિવિધ વિકૃતિઓ અને બિમારીઓનું શાસ્ત્ર
  23. Phonetics : વાણીશાસ્ત્ર : વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  24. Physics : ભૌતિકવિજ્ઞાન : પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
  25. Phyhiology : જીવવિજ્ઞાન : જીવોની ઉત્પત્તિ અને એમનાં અંગઉપાંગોના અભ્યાસનું વિજ્ઞાન
  26. Phychology : માનસશાસ્ત્ર : પ્રાણી અને મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  27. Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર : કિરણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર
  28. Seisomology : ભૂકંપશાસ્ત્ર : ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  29. Sericulture : રેશમશાસ્ત્ર : રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
  30. Topography : ભૂશાસ્ત્ર : જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  31. Pharmacology : ઔષધવિજ્ઞાન : ઔષધો તેમનું બંધારણ અને ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન
  32. Paediatrics : બાળરોગવિજ્ઞાન : બાળકોના વિવિધ રોગોની સારવાર કરતું વિજ્ઞાન
  33. Meteorology : હવામાનશાસ્ત્ર : હવામાનનાં લક્ષણો અને ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  34. Oceanography : સામુદ્રિકવિજ્ઞાન : સમુદ્રનાં પ્રવાહો, જીવો, તોફાનો વગેરેનું વિજ્ઞાન
  35. Zoology : પ્રાણીવિજ્ઞાન : પ્રાણીઓની ઉત્પત્તિના પ્રકારોનું વિજ્ઞાન 

આપણો જિલ્લો (સ્થાનિક સંદર્ભ સાહિત્ય) (ગુજરાત રાજ્યના તમામ ડાયટ દ્વારા પ્રકાશિત ઈ-બુક)


વિવિધ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્થાનિક સાહિત્ય 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર
આપણો જિલ્લો : સુરેન્દ્રનગર       ડાઉનલોડ કરો
ધન્યધરા ઝાલાવાડ      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર 
આપણો જિલ્લો : દેવભૂમિ દ્વારકા     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ
આપણો જિલ્લો : પાટણ      ડાઉનલોડ કરો
ધન્યધરા પાટણ     ડાઉનલોડ કરો
પાટણની સફરે     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર 
આપણો જિલ્લો : ગાંધીનગર      ડાઉનલોડ કરો 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી 
આપણો જિલ્લો : નવસારી      ડાઉનલોડ કરો 

ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.

16 મે 2021

પ્રાચીન આયુર્વેદ ચિકિત્સાને લગતી ઈ-બુક


શ્રી ચરક સંહિતા      ડાઉનલોડ કરો

શ્રી સુશ્રુત સંહિતા -૧ સૂત્રસ્થાન      ડાઉનલોડ કરો

શ્રી આર્યભિષક અથવા હિન્દુસ્થાનનો વૈદ્યરાજ     ડાઉનલોડ કરો

અષ્ટાંગહૃદય     ડાઉનલોડ કરો

આયુર્વેદ અને આધુનિક રસાયણ     ડાઉનલોડ કરો

શારંગધર સંહિતા      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૧      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૨      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૩      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૪      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૫      ડાઉનલોડ કરો

વનસ્પતિ શાસ્ત્રના મૂળતત્વો      ડાઉનલોડ કરો

દાદીમાનું વૈદું      ડાઉનલોડ કરો

ઘરવૈદું      ડાઉનલોડ કરો

વૈદકવચન     ડાઉનલોડ કરો

આરોગ્યશાસ્ત્ર     ડાઉનલોડ કરો

આરોગ્યપ્રકાશ     ડાઉનલોડ કરો


15 મે 2021

ગુજરાતી અખબાર (સમાચાર પત્ર) માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ઓનલાઈન સામયિક માટેની વેબ લિંક યાદી

ગુજરાતી સામયિક ઓનલાઈન વાંચવા માટે અહીં નીચે સામયિકના નામની યાદી આપેલી છે. જે તે સામયિકના નામ પર ક્લિક કરશો એટલે સામયિકની વેબસાઈટ ખુલશે. ત્યાં તમે સામયિક વાંચી શકશો. આભાર 


બાલસૃષ્ટિ  (ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ)

જીવનશિક્ષણ  (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ)

પરબ   (ગુજરાતી સાહિત્ય પરિષદ)

નવનીત સમર્પણ   (ભારતીય વિદ્યાભવન)

ફીલિંગ્સ   (ફીલિંગ્સ મલ્ટીમીડિયા લિ.)

સાધના   (સાધના પ્રકાશન ટ્રસ્ટ)

વિશ્વવિહાર   (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ)

વિચારવલોણું  (વિચારવલોણું પરિવાર)

સંચયન  (એકત્ર ફાઉન્ડેશન)

સંસ્કૃતિ  (ગંગોત્રી ટ્રસ્ટ)

ગુજરાત પાક્ષિક  (માહિતી ખાતું, ગુજરાત સરકાર)


અન્ય કોઈ ઓનલાઈન સામયિકની વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 

ગુજરાતી MP3 ગીતો સાંભળવા માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ગીત, પ્રાર્થના, કાવ્ય, ભજન, ધૂન, ગરબા, બાળવાર્તા વગેરે MP3 સાંભળવા માટે નીચે વેબસાઈટની યાદી આપેલ છે. જે તે વેબસાઈટના નામ પર ક્લિક કરવાથી તે વેબસાઈટ ખૂલશે. ત્યાં તમે મનગમતા ગીત સાંભળી શકશો. આભાર 


ટહુકો

રણકાર

મીતિક્ષા

સ્વર્ગારોહણ

ગીત ગંગા

માવજીભાઈ

GCERT

અક્ષરનાદ

BAPS સ્વામિનારાયણ સંસ્થા

સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

હું છું વાર્તા કહેનારો (કુલ ૬૦૦ વાર્તાઓ)


આવી અન્ય કોઈ વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 

14 મે 2021

ગુજરાતી ઈ-બુક મેળવવા માટેની વેબ લિંક યાદી

ગુજરાતી ઈ-બુક ડાઉનલોડ કરવા માટે અથવા ઓનલાઈન વાંચવા માટે નીચે વેબસાઈટની યાદી આપેલ છે. જે તે વેબસાઈટના નામ પર ક્લિક કરવાથી તે વેબસાઈટ ખુલશે. ત્યાંથી તમે મનગમતી ઈ-બુક ડાઉનલોડ કરી શકશો. (અમુક વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન વાંચવાની સુવિધા હશે. ડાઉનલોડ નહિ કરી શકાય.)  આભાર 

અક્ષરનાદ

આત્મધર્મ (જૈન સાહિત્ય)

આનંદ આશ્રમ

પુસ્તકાલય

જીવનશૈલી ક્લિનિક (આરોગ્ય વિષયક પુસ્તકો)

ક્રાંતિકારી પુસ્તકાલય : ઋષિ ચિંતન 

માવજીભાઈ

રામકબીર

દાદા ભગવાન

સ્વર્ગારોહણ

વેબગુર્જરી 

વિકિસ્રોત 

એકત્ર ફાઉન્ડેશન

ભાષા નિયામકની કચેરી

વીતરાગ વાણી 

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

શિવોહમ

BAPS સ્વામિનારાયણ સંસ્થા

બી.એ.પી.એસ. ડોટ ઓઆરજી 

સ્વામિનારાયણ ગાદી, મણીનગર, અમદાવાદ

સરધારધામ

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

જૈન ગ્રંથ

જૈન ઈ-લાઈબ્રેરી

ચિત્રકૂટધામ, તલગાજરડા (કથા બુકલેટ)

સ્વામી રામસુખદાસજી

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.

ગુજરાતી લેક્ષિકોન

યુગપ્રધાન

એમ.કે.ગાંધી

ગાંધી હેરીટેજ પોર્ટલ

ઈન્ટરનેટ અચિવ

નરેન્દ્ર મોદી

દ્વારકાધીશ વાસ્તુ


આવી અન્ય કોઈ વેબસાઈટ આપના ધ્યાન પર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 

11 મે 2021

દિન વિશેષ (જાન્યુઆરી થી ડિસેમ્બર)

 દિન વિશેષ      DIN VISHESH


જાન્યુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ફેબ્રુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

માર્ચ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

એપ્રિલ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

મે : દિન વિશેષ      ડાઉનલોડ કરો

જૂન : દિન વિશેષ      ડાઉનલોડ કરો

જુલાઈ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ઓગસ્ટ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ઓક્ટોબર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

નવેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ડિસેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો


આભાર : શાહ વિજયકુમાર કેશવલાલ 

ઉમરિયા પ્રાથમિક શાળા, તા.ધાનપુર, જિ.દાહોદ 

મો.9429982125, 7990667085



મહિમા ૩૬૬ દિવસનો : ભાગ-1      ડાઉનલોડ કરો

(1 જાન્યુઆરી થી 30 એપ્રિલ સુધી)

મહિમા ૩૬૬ દિવસનો : ભાગ-2      ડાઉનલોડ કરો

(1 મે થી 31 ઓગસ્ટ સુધી)

મહિમા ૩૬૬ દિવસનો : ભાગ-3      ડાઉનલોડ કરો

1 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધી)


આભાર : વિનુભાઈ પટેલ 

આણંદ


GCERT દ્વારા પ્રકાશિત દિન વિશેષ ઈ-બુક 


01 જાન્યુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

02 ફેબ્રુઆરી : દિન વિશેષ      ડાઉનલોડ કરો

08 ઓગસ્ટ : દિન વિશેષ      ડાઉનલોડ કરો

09 સપ્ટેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

10 ઓક્ટોબર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

11 નવેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

12 ડિસેમ્બર : દિન વિશેષ      ડાઉનલોડ કરો

ભગવદ્ ગીતા MP3

01. ભગવદ્ ગીતા અધ્યાય - 1

02. ભગવદ્ ગીતા અધ્યાય - 2

03. ભગવદ્ ગીતા અધ્યાય - 3

04. ભગવદ્ ગીતા અધ્યાય - 4

05. ભગવદ્ ગીતા અધ્યાય - 5

06. ભગવદ્ ગીતા અધ્યાય - 6

07. ભગવદ્ ગીતા અધ્યાય - 7

08. ભગવદ્ ગીતા અધ્યાય - 8

09. ભગવદ્ ગીતા અધ્યાય - 9

10. ભગવદ્ ગીતા અધ્યાય - 10

11. ભગવદ્ ગીતા અધ્યાય - 11

12. ભગવદ્ ગીતા અધ્યાય - 12

13. ભગવદ્ ગીતા અધ્યાય - 13

14. ભગવદ્ ગીતા અધ્યાય - 14

15. ભગવદ્ ગીતા અધ્યાય - 15

16. ભગવદ્ ગીતા અધ્યાય - 16

17. ભગવદ્ ગીતા અધ્યાય - 17

18. ભગવદ્ ગીતા અધ્યાય - 18