આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

26 મે 2021

બાળ વાર્તા MP3 (11 થી 20)

11. શિયાળ અને ઉંદરડો

12. આનંદી કાગડો

13. ટાઢું ટબુકલુ

14. ઠાગા ઠૈયાં

15. ચકો અને ચકી 1

16. ચકો અને ચકી 2

17. સસ્સા રાણા સાકરિયા

18. બકરી અને રાક્ષસ

19. ખીલ્લીબાઈ

20. કુકડો અને શિયાળ

આભાર : GCERT

બાળ વાર્તા MP3 (1 થી 10)

01. સાત પૂછડિયો ઉંદર

02. ખડબડ ખડબડ ખોદત હૈ

03. ભોળો ભટ્ટ

04. તડ તડ તુમડી

05. ચકલી અને કાગડો

06. ટચુકભાઈ

07. કાગે મારું મોતી લીધું

08. ખાઉં કોઠીમ્બુ

09. મોર અને ઢેલ

10. મા મને છમવડુ

આભાર : GCERT

24 મે 2021

ગીત MP3 (16 થી 31)

16. ઢીંગલી તારા માંડવા રોપ્યા

17. આવ્યો શિયાળો ઠંડી લઈને

18. આવ્યા વેકેશનના દિવસો

19. અમે ગોળ ગોળ

20. ચાંદા મામા આવે

21. ધીમે ધીમે આવજે પવન

22. વડલા ડાળે વાંદરા ટોળી

23. ગાડી ગાડી રમીએ

24. ફરફરિયા લેજો

25. પાટા ઉપર ગાડી

26. ટીમ ટીમ તારા

27. ઊંચે ઊંચે લાલ લાલ

28. ઓ કાળી ટોપીવાળા

29. આવો મેઘરાજા

30. અમે નાનાં નાનાં હરણાં

31. બાબો રમે બેબી રમે

આભાર : GCERT

ગીત MP3 (1 થી 15)

01. એક જગત એક લોક

02. અડકો દડકો

03. આવો પારેવાં આવોને ચકલાં

04. થેંક્યું મેન્શન નોટ

05. હાથીભાઈ દમ દમ ચાલે

06. શીંગની ચિક્કી

07. સેના ચાલી જાય

08. અમે નાના નાના બાળ

09. રેતીમાં રંગભેર રમતાતા

10. એ જાય એ જાય

11. અરે ઓ ફુગ્ગાવાળા

12. એક જ ડાળના પંખી અમે સૌ

13. હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા

14. એક મજાનો માળો

15. હાલો મકોડાભાઈની જાનમાં

આભાર : GCERT

21 મે 2021

ગીત ગુંજન - 3 (51 થી 75)

૫૧. માતૃમંદિર કે પૂજારી

૫૨. નવીન પર્વ કે લીયે

૫૩. નિર્મલ હૈ ધાર ગંગે

૫૪. પૂણ્યભૂમિ ભારતીના અમૃતપુત્રો

૫૫. પ્રગતિ પથ કી રાહ લીયે

૫૬. પૂર્ણ કરેંગે હમ સબ કેશવ

૫૭. પૂર્ણ વિજય સંકલ્પ હમારા

૫૮. રણઘેલા હિન્દુ યુવકો

૫૯. રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ્

૬૦. સચ્ચા વીર બના દે મા

૬૧. માતૃભક્તિ પરમ શક્તિ

૬૨. જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ

૬૩. અવિરલ ચલતી રહે સાધના

૬૪. ચલો ભાઈ ચલો

૬૫. દેશ કે બહાદુરો

૬૬. ધ્યેય મંદિર કી દિશા મેં

૬૭. હિન્દુભૂમિ કા કણ કણ હો

૬૮. હમ હૈ મૌન પુજારી

૬૯. જલતે જીવન કે પ્રકાશ મેં

૭૦. જય ભારતી જય ભારતી

૭૧. જય માતૃભૂમિ જીવનભર

૭૨. કેશવ તારા રે

૭૩. માનવતા કે મનમંદિર મેં

૭૪. સંગઠન ગઢે ચલો

૭૫. સંઘ કિરણ ઘર ઘર દેને કો

20 મે 2021

વિજ્ઞાનને લગતા સાધનો


પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
બેરોસ્કાપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
માઈક્રોસ્કોપ : લેન્સ પદ્ઘતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દ્રશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
કાર્ડિયોગ્રાફ : હૃદયના દબાણની અસર નોંધતું સાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વૉલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મૅગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ઑપ્ટોમીટર : દ્રષ્ટિ ક્ષમતામાપક સાધન
ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
ઓડિયોમીટર : શ્રવણશકિત માપક સાધન
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
કોનોમીટર : કાલ માપક સાધન
કિલનોમીટર : ઢાળ માપક સાધન
કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
ગોનિયોમીટર : કોણ માપક સાધન
ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
બેરોમીટર : વાયુભાર માપક સાધન
માઈક્રોમીટર : સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
રિફ્રેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

વિજ્ઞાનના વિવિધ એકમો


  1. વોટ : વિદ્યુતશક્તિનો એકમ
  2. વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ
  3. એમ્પીયર : વિદ્યુતપ્રવાહનો એકમ
  4. સેલ્સિયસ : તાપમાનનો એકમ
  5. ફેરનહીટ : તાપમાનનો એકમ
  6. કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
  7. ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ
  8. પાસ્કલ : દબાણ કે ભારનો એકમ
  9. બાર : દબાણનો એકમ
  10. નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ
  11. મીટર : લંબાઈનો એકમ
  12. સેકન્ડ : સમયનો એકમ
  13. ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ
  14. એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ
  15. બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
  16. કેલરી : ઉષ્ણતામાનનો એકમ
  17. કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ
  18. ડેસિબલ : અવાજનો એકમ
  19. ડાઇન : બળનો એકમ
  20. અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
  21. ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
  22. ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
  23. હર્ટઝ : આવૃત્તિનો એકમ
  24. હાગ્સહેડ : દારૂ માપવા માટેનો એકમ
  25. હોર્સ પાવર : શક્તિનો એકમ
  26. જૂલ : કાર્યનો એકમ
  27. નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
  28. પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
  29. ઓહ્મ : વિદ્યુત અવરોધનો એકમ 
  30. ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
  31. કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
  32. મોલ : પદાર્થના જથ્થાનું માપ દર્શાવે


વિજ્ઞાનના જુદા જુદા વિષયો

  1. Astronomy : ખગોળશાસ્ત્ર : ગ્રહો, ઉપગ્રહો અને અંતરીક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર
  2. Anatomy : શરીરબંધારણશાસ્ત્ર : શરીરનું અસ્થિપિંજર અને તેના બંધારણ અંગેનો અભ્યાસ કરતુ શાસ્ત્ર
  3. Biology : જીવવિજ્ઞાન : પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતુ વિજ્ઞાન
  4. Botany : વનસ્પતિશાસ્ત્ર : જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ શાસ્ત્ર
  5. Agriculture : કૃષિવિજ્ઞાન : ખેતીની બાબતોના અભ્યાસનું વિજ્ઞાન
  6. Chemistry : રસાયણવિજ્ઞાન : રાસાયણિક ગુણધર્મ તપાસતું વિજ્ઞાન
  7. Cosmology : અંતરીક્ષવિજ્ઞાન : ગ્રહો, ઉપગ્રહો અને અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન 
  8. Ecology : પર્યાવરણવિજ્ઞાન : પ્રાણીઓ, મનુષ્ય અને આસપાસની સ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસતું વિજ્ઞાન
  9. Ethology : પ્રાણીવર્તનવિજ્ઞાન : પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન
  10. Genetics : ઉત્પત્તિશાસ્ત્ર : જીવશાસ્ત્રની શાખા, અણું અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર
  11. Gynaecology : સ્ત્રી-રોગશાસ્ત્ર : સ્ત્રીઓની માંદગી અને પ્રસૂતિ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  12. Histology : હિસ્ટોલોજી : જીવંત એકમના અભ્યાસનું શાસ્ત્ર
  13. Horticulture : બાગાયતશાસ્ત્ર : ફળ, ફૂલ, શાકભાજી અંગેનું વિજ્ઞાન
  14. Hydrology : જળવિજ્ઞાન : પાણીનો, તેની ઉત્પત્તિ અને લક્ષણોનું વિજ્ઞાન
  15. Hygiene :આરોગ્યવિજ્ઞાન : આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું વિજ્ઞાન
  16. Geology : ભૂસ્તરશાસ્ત્ર : ખડકો અને જમીનના સ્તરોના અભ્યાસનું શાસ્ત્ર
  17. Metallurgy : ધાતુવિજ્ઞાન : વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન, શુદ્ધિકરણ વિજ્ઞાન
  18. Microbiology : જંતુવિજ્ઞાન : સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન
  19. Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર : મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  20. Optics : પ્રકાશવિજ્ઞાન : પ્રકાશનાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
  21. Orthopaedics : અસ્થિવિજ્ઞાન : હાડકાં અને તેને લગતા રોગોનું વિજ્ઞાન
  22. Pathology : વિકૃતિશાસ્ત્ર : વિવિધ વિકૃતિઓ અને બિમારીઓનું શાસ્ત્ર
  23. Phonetics : વાણીશાસ્ત્ર : વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  24. Physics : ભૌતિકવિજ્ઞાન : પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
  25. Phyhiology : જીવવિજ્ઞાન : જીવોની ઉત્પત્તિ અને એમનાં અંગઉપાંગોના અભ્યાસનું વિજ્ઞાન
  26. Phychology : માનસશાસ્ત્ર : પ્રાણી અને મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  27. Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર : કિરણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર
  28. Seisomology : ભૂકંપશાસ્ત્ર : ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  29. Sericulture : રેશમશાસ્ત્ર : રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
  30. Topography : ભૂશાસ્ત્ર : જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  31. Pharmacology : ઔષધવિજ્ઞાન : ઔષધો તેમનું બંધારણ અને ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન
  32. Paediatrics : બાળરોગવિજ્ઞાન : બાળકોના વિવિધ રોગોની સારવાર કરતું વિજ્ઞાન
  33. Meteorology : હવામાનશાસ્ત્ર : હવામાનનાં લક્ષણો અને ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  34. Oceanography : સામુદ્રિકવિજ્ઞાન : સમુદ્રનાં પ્રવાહો, જીવો, તોફાનો વગેરેનું વિજ્ઞાન
  35. Zoology : પ્રાણીવિજ્ઞાન : પ્રાણીઓની ઉત્પત્તિના પ્રકારોનું વિજ્ઞાન 

આપણો જિલ્લો (સ્થાનિક સંદર્ભ સાહિત્ય) (ગુજરાત રાજ્યના તમામ ડાયટ દ્વારા પ્રકાશિત ઈ-બુક)


વિવિધ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્થાનિક સાહિત્ય 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર
આપણો જિલ્લો : સુરેન્દ્રનગર       ડાઉનલોડ કરો
ધન્યધરા ઝાલાવાડ      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર 
આપણો જિલ્લો : દેવભૂમિ દ્વારકા     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ
આપણો જિલ્લો : પાટણ      ડાઉનલોડ કરો
ધન્યધરા પાટણ     ડાઉનલોડ કરો
પાટણની સફરે     ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર 
આપણો જિલ્લો : ગાંધીનગર      ડાઉનલોડ કરો 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી 
આપણો જિલ્લો : નવસારી      ડાઉનલોડ કરો 

ક્રમશ: આ પેજમાં જ અન્ય જિલ્લાની ઈ-બુક મૂકવામાં આવશે.

16 મે 2021

પ્રાચીન આયુર્વેદ ચિકિત્સાને લગતી ઈ-બુક


શ્રી ચરક સંહિતા      ડાઉનલોડ કરો

શ્રી સુશ્રુત સંહિતા -૧ સૂત્રસ્થાન      ડાઉનલોડ કરો

શ્રી આર્યભિષક અથવા હિન્દુસ્થાનનો વૈદ્યરાજ     ડાઉનલોડ કરો

અષ્ટાંગહૃદય     ડાઉનલોડ કરો

આયુર્વેદ અને આધુનિક રસાયણ     ડાઉનલોડ કરો

શારંગધર સંહિતા      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૧      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૨      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૩      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૪      ડાઉનલોડ કરો

જંગલની જડીબુટ્ટી ભાગ-૫      ડાઉનલોડ કરો

વનસ્પતિ શાસ્ત્રના મૂળતત્વો      ડાઉનલોડ કરો

દાદીમાનું વૈદું      ડાઉનલોડ કરો

ઘરવૈદું      ડાઉનલોડ કરો

વૈદકવચન     ડાઉનલોડ કરો

આરોગ્યશાસ્ત્ર     ડાઉનલોડ કરો

આરોગ્યપ્રકાશ     ડાઉનલોડ કરો