આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

27 નવેમ્બર 2021

ઘડિયાળ જોતાં અને કાંટા દોરતાં શીખો

ઘડિયાળ જોતાં શીખો  :  01  મિનિટ      ડાઉનલોડ કરો
ઘડિયાળ જોતાં શીખો  :  05  મિનિટ      ડાઉનલોડ કરો
ઘડિયાળ જોતાં શીખો  :  15  મિનિટ      ડાઉનલોડ કરો
ઘડિયાળ જોતાં શીખો  :  30  મિનિટ      ડાઉનલોડ કરો
ઘડિયાળ જોતાં શીખો  :  60  મિનિટ      ડાઉનલોડ કરો


ઘડિયાળમાં કાંટા દોરતાં શીખો  :  01  મિનિટ      ડાઉનલોડ કરો
ઘડિયાળમાં કાંટા દોરતાં શીખો  :  05  મિનિટ      ડાઉનલોડ કરો 
ઘડિયાળમાં કાંટા દોરતાં શીખો  :  15  મિનિટ      ડાઉનલોડ કરો 
ઘડિયાળમાં કાંટા દોરતાં શીખો  :  30  મિનિટ      ડાઉનલોડ કરો 
ઘડિયાળમાં કાંટા દોરતાં શીખો  :  60  મિનિટ      ડાઉનલોડ કરો 




ઘડિયાળ જોતાં શીખો  :  ફ્લેશકાર્ડ      ડાઉનલોડ કરો 


ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો    ડાઉનલોડ કરો 

16 ઑક્ટોબર 2021

NAS (NATIONAL ACHIEVEMENT SURVEY) જૂના પેપર

NAS  (NATIONAL ACHIEVEMENT SURVEY)  ની તૈયારી કરાવવા માટે જૂના પેપર (ગુજરાતી માધ્યમ)


ધોરણ : 3     ડાઉનલોડ કરો


ધોરણ : 5     ડાઉનલોડ કરો


ધોરણ : 8     ડાઉનલોડ કરો


FLN (FOUNDATIONAL LITERACY AND NUMERACY)

FLN (FOUNDATIONAL LITERACY AND NUMERACY) 

FLN  વાચન, લેખન, ગણન માટેનું સાહિત્ય 


(1) FLN શિક્ષક માર્ગદર્શિકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ દ્વારા પ્રકાશિત     ડાઉનલોડ કરો

FLN વિદ્યાર્થી કાર્યપોથી ધોરણ : 1 અને 2     ડાઉનલોડ કરો
FLN વિદ્યાર્થી કાર્યપોથી ધોરણ : 3 થી 5     ડાઉનલોડ કરો
FLN વિદ્યાર્થી કાર્યપોથી ધોરણ : 6 થી 8      ડાઉનલોડ કરો

(2) FLN શિક્ષક માર્ગદર્શિકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, મહેસાણા દ્વારા પ્રકાશિત     ડાઉનલોડ કરો

FLN ગણિત વર્કશીટ      ડાઉનલોડ કરો

આભાર : જે તે લેખક અને પ્રકાશિત કરનાર સંસ્થાનો

NMMS પરીક્ષા માટેનું સાહિત્ય

NMMS પરીક્ષા ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકો આપી શકે છે, આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થાય છે. આ પરીક્ષા પાસ કરી જો મેરીટમાં સ્થાન મળે તો ધોરણ 9 થી 12 સુધી દર મહિને 1000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. (ચાર વર્ષના કુલ 48000 રૂપિયા મળવાપાત્ર છે.)

NMMS માટેનું સાહિત્ય :

(1) NURTURE YOUR EXCELLENCE : વિશિષ્ટ કૌશલ્ય સજ્જતા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પ્રકાશિત      ડાઉનલોડ કરો

(2) NMMS માર્ગદર્શિકા, (શિક્ષણરાહી) ભાગ : 1, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા પ્રકાશિત      ડાઉનલોડ કરો

(3) NMMS માર્ગદર્શિકા, (શિક્ષણરાહી) ભાગ : 2, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા પ્રકાશિત      ડાઉનલોડ કરો

(4) NMMS પ્રેક્ટિસ વર્ક      ડાઉનલોડ કરો 

(5) NMMS માર્ગદર્શિકા, જ્ઞાનદર્શન પ્રશ્નસંપૂટ, BRC રાધનપુર દ્વારા પ્રકાશિત    ડાઉનલોડ કરો



આભાર : જે તે બુક પ્રકાશિત કરનાર લેખક તેમજ સંસ્થાનો 

20 સપ્ટેમ્બર 2021

SCE મૂલ્યાંકન EXCEL FILE ધોરણ : 3 થી 8

SCE મૂલ્યાંકન EXCEL FILE ધોરણ : 3 થી 8

આ ફાઈલમાં પત્રક A, પત્રક B, પત્રક C, પત્રક F, પત્રક G સામેલ છે. ડેટાએન્ટ્રીમાં બાળકની વિગત ભરવાથી બાકીના તમામ પત્રકો આપોઆપ તૈયાર થઈ જાય છે. સાથે સાથે બંને સત્રની અધ્યયન નિષ્પત્તિનો પણ સમાવેશ કરેલ છે. એકમકસોટીના માર્કની એન્ટ્રી કરવાથી સ્કેનીંગ માટેની તૈયાર શીટ પણ મળી રહે છે.

ધોરણ : 3     ડાઉનલોડ કરો

ધોરણ : 4     ડાઉનલોડ કરો

ધોરણ : 5     ડાઉનલોડ કરો

ધોરણ : 6     ડાઉનલોડ કરો

ધોરણ : 7     ડાઉનલોડ કરો

ધોરણ : 8     ડાઉનલોડ કરો

આભાર : માધવ પ્રજાપતિ 
શ્રી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળા, તા.લાખણી, જિ.બનાસકાંઠા 

19 સપ્ટેમ્બર 2021

ભાષાદીપ, ધોરણ 3 થી 8, GCERT

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ભાષાદીપ (BHASHADEEP) સ્વ-અધ્યયનપોથી  વર્ષ : 2019-20

ભાષાદીપ : ધોરણ - 3     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 4     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 5     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 6     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 7     ડાઉનલોડ કરો 

ભાષાદીપ : ધોરણ - 8     ડાઉનલોડ કરો 

આભાર સહ : GCERT, ગાંધીનગર

08 સપ્ટેમ્બર 2021

એકમકસોટી 2021 - 22

સામયિક મૂલ્યાંકન કસોટી (PAT), એકમકસોટી, વર્ષ : 2021 - 22

જુલાઈ 2021, ગણિત, ધોરણ : 3 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી      ડાઉનલોડ કરો 

જુલાઈ 2021, ગુજરાતી, ધોરણ : 3 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી      ડાઉનલોડ કરો 

જુલાઈ 2021, અંગ્રેજી, ધોરણ : 5 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી      ડાઉનલોડ કરો 

---  @  ---   ---   ---   ---   ---   ---   ---   ---   @   ---   ---   ---   ---   ---   ---   ---   ---  @  ---

ઓગસ્ટ 2021, ગણિત, ધોરણ : 3 થી 5, સામયિક મૂલ્યાંકન કસોટી      ડાઉનલોડ કરો

ઓગસ્ટ 2021, પર્યાવરણ, ધોરણ : 3 થી 5, સામયિક મૂલ્યાંકન કસોટી      ડાઉનલોડ કરો

ઓગસ્ટ 2021, વિજ્ઞાન, ધોરણ : 6 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી      ડાઉનલોડ કરો

---  @  ---   ---   ---   ---   ---   ---   ---   ---   @   ---   ---   ---   ---   ---   ---   ---   ---  @  ---

સપ્ટેમ્બર 2021, પર્યાવરણ, ધોરણ : 3 થી 4, સામયિક મૂલ્યાંકન કસોટી     ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર 2021, હિન્દી, ધોરણ : 5 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી     ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર 2021, ગુજરાતી, ધોરણ : 3 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી     ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર 2021, ગણિત, ધોરણ : 6 થી 8, સામયિક મૂલ્યાંકન કસોટી     ડાઉનલોડ કરો

07 સપ્ટેમ્બર 2021

સ્કૂલ ઓફ એક્સલન્સ Schools of Excellence (SOE) ની તમામ માહિતી

Schools of Excellence (SOE) રાજ્યકક્ષાનું પ્રેઝન્ટેશન      ડાઉનલોડ કરો

પીપીપી મોડલ આધારિત રેશીડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (સમજૂતી સાથે પરિપત્ર)  ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર GR NO. SSA/1121/267258/CH તા.31/07/2021       ડાઉનલોડ કરો

SOE શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત (પરિપત્ર) GCERT  તા. 09/08/2021     ડાઉનલોડ કરો


ધોરણ 10, અંગ્રેજી, સફળતાનું પંચામૃત, DEO BANASKANTHA

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, બનાસકાંઠા પ્રેરિત એસ.એસ.સી. ENGLISH (SL) માં સફળ થવાની ગુરુચાવીઓથી સભર 

ધોરણ 10, અંગ્રેજી, સફળતાનું પંચામૃત, DEO BANASKANTHA

સફળતાનું પંચામૃત      ડાઉનલોડ કરો

ગુણોત્સવ 2.O (GUNOTSAV 2.O) નું સંપૂર્ણ માર્ગદર્શન

ગુણોત્સવ 2.O,  GUNOTSAV 2.O,  GSQAC


ગુણોત્સવ 2.O સંપૂર્ણ માર્ગદર્શિકા (કુલ પેજ 128)      ડાઉનલોડ કરો

ગુણોત્સવ 2.O GSQAC રાજ્ય કક્ષાનું પ્રેઝન્ટેશન      ડાઉનલોડ કરો

ગુણોત્સવ 2.O માં માપદંડોના ગુણની ગણતરીનું માળખું     ડાઉનલોડ કરો

ગુણોત્સવ 2.O કચાશ ધરાવતા માપદંડની વર્તમાન સ્થિતિ અને ભાવિ આયોજન      ડાઉનલોડ કરો

સ્કૂલ ઈન્સ્પેકટર ચેકલીસ્ટ      ડાઉનલોડ કરો

* વાચન મૂલ્યાંકન : ધોરણ 2 થી 8  PDF      ડાઉનલોડ કરો

(1) ધોરણ : 2 વાચન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(2) ધોરણ : 3 વાચન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(3) ધોરણ : 4 વાચન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(4) ધોરણ : 5 વાચન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(5) ધોરણ : 6 થી 8 વાચન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો

* લેખન મૂલ્યાંકન : ધોરણ 2 થી 8  PDF      ડાઉનલોડ કરો

(1) ધોરણ : 2 લેખન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(2) ધોરણ : 3 લેખન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(3) ધોરણ : 4 લેખન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(4) ધોરણ : 5 લેખન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(5) ધોરણ : 6 થી 8 લેખન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો

* ગણન મૂલ્યાંકન : ધોરણ 2 થી 8  PDF      ડાઉનલોડ કરો

(1) ધોરણ : 2 ગણન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(2) ધોરણ : 3 ગણન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(3) ધોરણ : 4 ગણન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(4) ધોરણ : 5 ગણન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો
(5) ધોરણ : 6 થી 8 ગણન મૂલ્યાંકન   EXCEL FILE     ડાઉનલોડ કરો



ગુણોત્સવ 2.O નું પોતાની શાળાનું રીપોર્ટકાર્ડ ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટ 


ઉપરની વેબસાઈટમાં પોતાની શાળાનો ડાયસ કોડ દાખલ કરીને રીપોર્ટકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.