આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

20 મે 2021

વિજ્ઞાનના વિવિધ એકમો


  1. વોટ : વિદ્યુતશક્તિનો એકમ
  2. વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ
  3. એમ્પીયર : વિદ્યુતપ્રવાહનો એકમ
  4. સેલ્સિયસ : તાપમાનનો એકમ
  5. ફેરનહીટ : તાપમાનનો એકમ
  6. કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
  7. ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ
  8. પાસ્કલ : દબાણ કે ભારનો એકમ
  9. બાર : દબાણનો એકમ
  10. નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ
  11. મીટર : લંબાઈનો એકમ
  12. સેકન્ડ : સમયનો એકમ
  13. ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ
  14. એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ
  15. બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
  16. કેલરી : ઉષ્ણતામાનનો એકમ
  17. કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ
  18. ડેસિબલ : અવાજનો એકમ
  19. ડાઇન : બળનો એકમ
  20. અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
  21. ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
  22. ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
  23. હર્ટઝ : આવૃત્તિનો એકમ
  24. હાગ્સહેડ : દારૂ માપવા માટેનો એકમ
  25. હોર્સ પાવર : શક્તિનો એકમ
  26. જૂલ : કાર્યનો એકમ
  27. નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
  28. પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
  29. ઓહ્મ : વિદ્યુત અવરોધનો એકમ 
  30. ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
  31. કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
  32. મોલ : પદાર્થના જથ્થાનું માપ દર્શાવે


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો