ચાલો ઓળખીએ (મહાન વ્યક્તિઓ) ડાઉનલોડ કરો
TOTAL PAGE : 57
PDF FILE SIZE : 5.49 MB
કુલ 56 મહાન વ્યક્તિઓના ફોટોગ્રાફ
આભાર : હરેશભાઈ ગોહેલ
ભલે પધાર્યા અમારે આંગણે
મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.
બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.
માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.
અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.
ચાલો ઓળખીએ (મહાન વ્યક્તિઓ) ડાઉનલોડ કરો
TOTAL PAGE : 57
PDF FILE SIZE : 5.49 MB
કુલ 56 મહાન વ્યક્તિઓના ફોટોગ્રાફ
આભાર : હરેશભાઈ ગોહેલ
બી.આર.સી. ભવન, વડનગર
લેખન સુધારણા કાર્યક્રમ
બહુચરપુરા (જા) પ્રાથમિક શાળા, તા.વડનગર
મારા અક્ષર મારી ઓળખ પ્રોજેક્ટ ડાઉનલોડ કરો
આભાર : શ્રી ડી.એમ. પટેલ
(બી.આર.સી. કો-ઓર્ડીનેટર, વડનગર)