NAS (NATIONAL ACHIEVEMENT SURVEY) ની તૈયારી કરાવવા માટે જૂના પેપર (ગુજરાતી માધ્યમ)
ધોરણ : 3 ડાઉનલોડ કરો
ધોરણ : 5 ડાઉનલોડ કરો
ધોરણ : 8 ડાઉનલોડ કરો
ભલે પધાર્યા અમારે આંગણે
મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.
બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.
માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.
અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.
NAS (NATIONAL ACHIEVEMENT SURVEY) ની તૈયારી કરાવવા માટે જૂના પેપર (ગુજરાતી માધ્યમ)
ધોરણ : 3 ડાઉનલોડ કરો
ધોરણ : 5 ડાઉનલોડ કરો
ધોરણ : 8 ડાઉનલોડ કરો