આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ SCE MULYANKAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ SCE MULYANKAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

20 સપ્ટેમ્બર 2021

SCE મૂલ્યાંકન EXCEL FILE ધોરણ : 3 થી 8

SCE મૂલ્યાંકન EXCEL FILE ધોરણ : 3 થી 8

આ ફાઈલમાં પત્રક A, પત્રક B, પત્રક C, પત્રક F, પત્રક G સામેલ છે. ડેટાએન્ટ્રીમાં બાળકની વિગત ભરવાથી બાકીના તમામ પત્રકો આપોઆપ તૈયાર થઈ જાય છે. સાથે સાથે બંને સત્રની અધ્યયન નિષ્પત્તિનો પણ સમાવેશ કરેલ છે. એકમકસોટીના માર્કની એન્ટ્રી કરવાથી સ્કેનીંગ માટેની તૈયાર શીટ પણ મળી રહે છે.

ધોરણ : 3     ડાઉનલોડ કરો

ધોરણ : 4     ડાઉનલોડ કરો

ધોરણ : 5     ડાઉનલોડ કરો

ધોરણ : 6     ડાઉનલોડ કરો

ધોરણ : 7     ડાઉનલોડ કરો

ધોરણ : 8     ડાઉનલોડ કરો

આભાર : માધવ પ્રજાપતિ 
શ્રી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળા, તા.લાખણી, જિ.બનાસકાંઠા 

22 એપ્રિલ 2021

SCE પત્રકો (મૂલ્યાંકન પત્રકો) પત્રક A થી F સુધી


ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલ પત્રકો 

પત્રક - A
: રચનાત્મક મૂલ્યાંકન : ધોરણ 3 થી 8      ડાઉનલોડ કરો

પત્રક - B : વ્યક્તિત્વ વિકાસ : ધોરણ 3 થી 8      ડાઉનલોડ કરો

પત્રક - C : પરિણામ પત્રક : ધોરણ 3 થી 8      ડાઉનલોડ કરો

પત્રક - D - 1 : પ્રગતિપત્રક : ધોરણ 1      ડાઉનલોડ કરો

પત્રક - D - 2 : પરિણામ પત્રક : ધોરણ 1      ડાઉનલોડ કરો

પત્રક - D - 3 : પ્રગતિપત્રક : ધોરણ 2      ડાઉનલોડ કરો

પત્રક - D - 4 : પરિણામ પત્રક : ધોરણ 2      ડાઉનલોડ કરો

પત્રક - E : સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિપત્રક : ધોરણ 1 થી 8     ડાઉનલોડ કરો

પત્રક - F : પ્રગતિપત્રક (PROGRESS REPORT) : ધોરણ 3 થી 8     ડાઉનલોડ કરો



SCE : SCHOOL BASED COMPREHENSIVE EVALUATION

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન : શિક્ષક માર્ગદર્શિકા      ડાઉનલોડ કરો 



અધ્યયન નિષ્પત્તિઓ માટે અહીં ક્લિક કરો