આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ 4 IN 1 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 4 IN 1 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

05 માર્ચ 2021

વિવિધ શબ્દોને ચાર ભાષામાં જાણો

અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ 

સંસ્કૃત ધોરણ ૬ થી ૮ ના તમામ પાઠના શબ્દો ચાર ભાષામાં 

(સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અંગ્રેજી)

દૈનિક શબ્દ મંજૂષા      ડાઉનલોડ કરો 

આભાર : કલ્પનાબેન ભટ્ટ 


બી.આર.સી. ભવન, મોરબી 

(ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી)

(વારના નામ, ગુજરાતી મહિનાના નામ, અંક, સમય, શરીરના અંગો, વસ્ત્રો, સંબંધો, શાળા, મારું ઘર, રસોડું, મસાલા, વાનગીઓ, વ્યવસાયકારો, રંગો, આકારો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, ફળો, શાકભાજી, વૃક્ષો, વાહનો, વિશેષણો, ક્રિયાપદો, પ્રશ્નસૂચક સર્વનામ) 

ભાષા પુષ્પ (પોકેટ ડાયરી)     ડાઉનલોડ કરો

આભાર : ગૌતમભાઈ ગોધવિયા 


ફળના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો 

જીવજંતુના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો 

લુહારના સાધનોના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો

પ્રાણી, પશુઓના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો

સંગીતના સાધનોના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો

શાકભાજીના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો

સ્ત્રી પુરુષના વસ્ત્રોના નામ ચાર ભાષામાં      ડાઉનલોડ કરો