આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ CHART સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ CHART સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

19 ઑક્ટોબર 2025

ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ (ચાર્ટ સ્વરૂપે)

 ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ, ચિત્ર અને પ્રશ્ન જવાબની સમજૂતી PDF સ્પુવરૂપે ડાઉનલોડ કરો. આ સામગ્રી નિપુણ ભારત મિશન અંતર્ગત સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.







જંગલનું દૃશ્ય      DOWNLOAD

બગીચાનું દૃશ્ય      DOWNLOAD

ઘઉંની મુસાફરીનું દૃશ્ય      DOWNLOAD

રેલવે પ્લેટફોર્મનું દૃશ્ય      DOWNLOAD

રસ્તાનું દૃશ્ય      DOWNLOAD

બજારનું દૃશ્ય      DOWNLOAD

ગામનું દૃશ્ય      DOWNLOAD

ફળોની મજા      DOWNLOAD

રંગોથી ભરેલો સમુદ્ર      DOWNLOAD


અન્ય ચાર્ટ અથવા ફ્લેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

ALPHABET CHART   મૂળાક્ષર ચાર્ટ 

FLESH CARDS    ફ્લેશ કાર્ડ 

17 ઑક્ટોબર 2025

ALPHABET CHART મૂળાક્ષર ચાર્ટ

 નિપુણ ભારત મિશન અંતર્ગત સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાર્ટ 

 


 

ALPHABET IN CAPITAL LETTERS      DOWNLOAD

ALPHABET IN SMALL LETTERS     DOWNLOAD 

ગુજરાતી મૂળાક્ષર 1      DOWNLOAD

ગુજરાતી મૂળાક્ષર  2     DOWNLOAD

हिन्दी व्यंजन      DOWNLOAD

हिन्दी स्वर      DOWNLOAD

મારું શરીર      DOWNLOAD

આપણી દિનચર્યા     DOWNLOAD