મહાત્મા ગાંધી
મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?
ઉમાશંકર જોષી
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.
પ્રો.યશપાલ
બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.
રવીન્દ્રનાથ ઠાકુર
માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.
દેવાંગભાઈ દેસાઈ
અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.
07 સપ્ટેમ્બર 2021
ધોરણ 10, અંગ્રેજી, સફળતાનું પંચામૃત, DEO BANASKANTHA
19 જૂન 2021
ધોરણ - 10, પેપર સેટ (રીપીટર વિદ્યાર્થીઓ માટે) શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર
ધોરણ : 10 બોર્ડના વર્ષ : 2020 - 21 ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પેપર સેટ
પેપર સેટ તૈયાર કરનાર સંસ્થા : શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર
સમાવિષ્ટ વિષયો :
ગુજરાતી - 3 પેપર સેટ
અંગ્રેજી - 3 પેપર સેટ
સંસ્કૃત - 3 પેપર સેટ
ગણિત - 3 પેપર સેટ
વિજ્ઞાન - 3 પેપર સેટ
સામાજિક વિજ્ઞાન - 3 પેપર સેટ
અગત્યના પ્રશ્નપત્રોનો પેપર સેટ : ડાઉનલોડ કરો
09 જૂન 2021
ધોરણ : 10, બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય
બ્રિજકોર્સ - ક્લાસ રેડીનેશ : જ્ઞાનસેતુ સાહિત્ય
ધોરણ : 10, અંગ્રેજી ડાઉનલોડ કરો
ધોરણ : 10, ગુજરાતી ડાઉનલોડ કરો
ધોરણ : 10, ગણિત ડાઉનલોડ કરો
ધોરણ : 10, વિજ્ઞાન ડાઉનલોડ કરો
02 મે 2021
ધોરણ - 10, આદર્શ પ્રશ્નપત્રો, સહજાનંદ વિદ્યાલય, અમદાવાદ
18 માર્ચ 2021
ધોરણ - 10, આદર્શ પ્રશ્નપત્રો જવાબ સાથે, ગણિત અને વિજ્ઞાન
17 માર્ચ 2021
ધોરણ - 10, આદર્શ પ્રશ્નબેંક, DEO VALSAD
31 જાન્યુઆરી 2021
ધોરણ 10 અંગ્રેજી પ્રશ્નબેંક DIET AND DEO BHARUCH
NCERT આધારીત GCERT ના નવા ગુજરાતી પાઠ્યપુસ્તક મુજબ
GCERT અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત
અને
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ તથા
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ દ્વારા નિર્મિત
English Question Bank STD 10
વર્ષ : 2020-21 Page - 268 ડાઉનલોડ કરો
29 જાન્યુઆરી 2021
ધોરણ 10 માટે મુખ્ય ચાર વિષયનું સાહિત્ય DEO MAHESANA
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મહેસાણા દ્વારા પ્રસિદ્ધ ધોરણ - 10 ના બાળકો માટે મુખ્ય ચાર વિષયનું સાહિત્ય
"પરિણામ સુધારણા અંતર્ગત સાહિત્ય નિર્માણ"
સામાજિક વિજ્ઞાન (ધોરણ - 10) Page - 110 ડાઉનલોડ કરો
વિજ્ઞાન (ધોરણ - 10) Page - 70 ડાઉનલોડ કરો
ગણિત (ધોરણ - 10) Page - 76 ડાઉનલોડ કરો
અંગ્રેજી (ધોરણ - 10) Page - 98 ડાઉનલોડ કરો