આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ GUJARATI VYAKARAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GUJARATI VYAKARAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

28 માર્ચ 2021

ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ

GUJARATI SAHITYA ANE VYAKARAN


ગુજરાતી સાહિત્ય : ANGEL ACADEMY     ડાઉનલોડ કરો

ગુજરાતી સાહિત્ય : ANAMIKA ACADEMY     ડાઉનલોડ કરો

ગુજરાતી વ્યાકરણ : ANGEL ACADEMY     ડાઉનલોડ કરો

ગુજરાતી વ્યાકરણ : ROYAL ACADEMY     ડાઉનલોડ કરો

ગુજરાતી વ્યાકરણ : પ્રફુલ્લ ગઢવી     ડાઉનલોડ કરો

ગુજરાતી વ્યાકરણ, GUJARATI VYAKARAN

ભાષા ગૌરવ      ડાઉનલોડ કરો

ભાષા વિવેક      ડાઉનલોડ કરો

ગુજરાતી ભાષાસૌંદર્ય      ડાઉનલોડ કરો

રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ      ડાઉનલોડ કરો

વ્યવહારોપયોગી ગુજરાતી - ગુજરાતી શબ્દકોશ      ડાઉનલોડ કરો

ગુજરાતી - અંગ્રેજી વહીવટી શબ્દકોશ      ડાઉનલોડ કરો

ચરોતરમાં બોલાતી કહેવતોનો સંગ્રહ : સંકલન - ચતુર પટેલ      ડાઉનલોડ કરો

જોડણીના નિયમો : સાર્થ જોડણીકોશ મુજબ      ડાઉનલોડ કરો

વ્યાકરણ પરિચય      ડાઉનલોડ કરો

રૂઢિપ્રયોગ : ધોરણ - ૬ થી ૮, પ્રથમ સત્ર      ડાઉનલોડ કરો

શબ્દ સમૂહ માટે એક શબ્દ : ધોરણ  - ૬ થી ૮, પ્રથમ સત્ર      ડાઉનલોડ કરો

સમાનાર્થી શબ્દો : ધોરણ -  ૮, પ્રથમ સત્ર      ડાઉનલોડ કરો

જોડણી : ધોરણ - ૭, પ્રથમ સત્ર      ડાઉનલોડ કરો

નિપાત : વ્યાકરણ      ડાઉનલોડ કરો

સંજ્ઞા : વ્યાકરણ      ડાઉનલોડ કરો

વિરામચિહ્નો : વ્યાકરણ      ડાઉનલોડ કરો

વાક્યના પ્રકાર : વ્યાકરણ      ડાઉનલોડ કરો

અલંકાર : વ્યાકરણ (સ્લાઈડ શો)        ડાઉનલોડ કરો

દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગ     ડાઉનલોડ કરો

સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ      ડાઉનલોડ કરો

સાહિત્યકારો વિવેચકોની નજરે      ડાઉનલોડ કરો

સાહિત્યકારોનાં ઉપનામ      ડાઉનલોડ કરો

23 જાન્યુઆરી 2021

ગુજરાતી વ્યાકરણ ઈ-બુક

 

સરળ ગુજરાતી બાળ વ્યાકરણ : પ્રેમચંદ શાહ      ડાઉનલોડ કરો

ગુજરાતી ભાષાનું વ્યાકરણ : ગંગાશંકર વૈષ્ણવ      ડાઉનલોડ કરો 

નવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ : હરગોવિંદ કાંટાવાળા      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું વ્યાકરણ : જોસેફ ટેલર      ડાઉનલોડ કરો 

ગુજરાતી વ્યાકરણ બોધ : વિશ્વનાથ ભટ્ટ      ડાઉનલોડ કરો 

ગુજરાતી વ્યાકરણ : ખંડુભાઈ દેસાઈ      ડાઉનલોડ કરો 

શાળોપયોગી વ્યાકરણ : જાંગીરજી નસરવાનજી      ડાઉનલોડ કરો 

ગુજરાતી વ્યાકરણના મૂળતત્વ : ભગવાન ભટ્ટ      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ : રાવબહાદુર કમળાશંકર ત્રિવેદી      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ : રાવબહાદુર કમળાશંકર ત્રિવેદી     ડાઉનલોડ કરો 

અપભ્રંશ વ્યાકરણ : હરિવલ્લભ ભાયાણી      ડાઉનલોડ કરો 

ગુજરાતી ભાષાનું બાળ વ્યાકરણ : છોટાલાલ ધરીઆ      ડાઉનલોડ કરો 

સરલ વ્યાકરણ : લલ્લુભાઈ શાહ      ડાઉનલોડ કરો 

વ્યાકરણ પરિચય ભાગ બીજો : ભાનુશંકર વ્યાસ      ડાઉનલોડ કરો 

વ્યાકરણ પરિચય ભાગ ત્રીજો : ભાનુશંકર વ્યાસ      ડાઉનલોડ કરો 

સિદ્ધાંતકૌમુદી : અનુવાદક - કે.કા.શાસ્ત્રી      ડાઉનલોડ કરો 

કચ્છી ભાષાની લિપિ અને વ્યાકરણ : નારાયણજી ઠક્કર      ડાઉનલોડ કરો 


સાભાર : https://archive.org/