આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ DISASTER MANAGEMENT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ DISASTER MANAGEMENT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

17 સપ્ટેમ્બર 2023

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા પ્રકાશિત ઈ-બુક

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા પ્રકાશિત ઈ-બુક 

શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટે બાળકોને સમજાવવા માટે જરૂરી સાહિત્ય  

Gujarat Institute of Disaster Management (GIDM)

(1) આવો સૌ સાથે મળીને ગરમી / લૂ સામે લડીએ :     ડાઉનલોડ કરો 

(2) આગ સામે સુરક્ષા :     ડાઉનલોડ કરો 

(3) સાહસપૂર્વક સામનો... ગાજવીજ સાથે તોફાની વરસાદ :     ડાઉનલોડ કરો 

(4) સાહસપૂર્વક સામનો... વાવાઝોડું / ચક્રવાત :      ડાઉનલોડ કરો 

(5) સાહસપૂર્વક સામનો... ભૂકંપ :      ડાઉનલોડ કરો 

સલામત શાળા, સલામત ગુજરાત
ગુજરાતનાં બાળકોને આફતો સામે સજ્જ કરવાની પહેલ :     ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2003 (ગુજરાતી) :     ડાઉનલોડ કરો

THE GUJARAT STATE DISASTER MANAGEMENT ACT, 2003 (અંગ્રેજી) :     ડાઉનલોડ કરો

પ્રકાશક :
ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા 
પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પાછળ,
કોબા-ગાંધીનગર હાઈવે, રાયસણ, ગાંધીનગર, ગુજરાત 
www.gidm.gujarat.gov.in

આભાર : GIDM