આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ SCIENCE FAIR સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ SCIENCE FAIR સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

24 સપ્ટેમ્બર 2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2019-20

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2019-20

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર

માતૃશ્રી શાંતાબેન કેસરીમલજી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ તથા 

આદપુર પ્રાથમિક શાળા, આદપુર, 

તા.પાલીતાણા, જિ.ભાવનગર 

આયોજિત 

47 મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2019-20

મુખ્ય વિષય : ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનિકી 

તા. 01 થી 04 ડિસેમ્બર, 2019 

માધ્યમિક વિભાગ

PAGE : 458

SIZE : 93.6 MB

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2019-20     ડાઉનલોડ કરો

23 સપ્ટેમ્બર 2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2014-15

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2014-15

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર  

42 મું રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2014-15  (ભાગ : 1)    ડાઉનલોડ કરો

PAGE : 297

SIZE : 15.5 MB

42 મું રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2014-15  (ભાગ : 2)    ડાઉનલોડ કરો

PAGE : 327

SIZE : 15 MB

અમરેલી જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15 (ડાયટ : અમરેલી)

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમરેલી 

પ્રેરક : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15     ડાઉનલોડ કરો

PAGE : 128

SIZE : 17.2 MB

આભાર : ડાયટ, અમરેલી 

17 સપ્ટેમ્બર 2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ (કચ્છ)

સૂર્યા વરસાણી એકેડમી, ભુજ

આયોજિત 

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2018-19

મુખ્ય વિષય : જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો

તા. 24 થી 27 જાન્યુઆરી, 2019 

પ્રાથમિક વિભાગ

PAGE : 384

SIZE : 8.24 MB

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19     ડાઉનલોડ કરો

માધ્યમિક વિભાગ

PAGE : 360

SIZE : 7.78 MB

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2018-19     ડાઉનલોડ કરો

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2015-16

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2015-16

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મહેસાણા

ગણપત યુનિવર્સિટી, ખેરવા 

આયોજિત 

43 મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2015-16

મુખ્ય વિષય : સમાવેશી વિકાસ માટે વિજ્ઞાન અને ગણિત

તા. 29 થી 31 ડિસેમ્બર, 2015

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2015-16     ડાઉનલોડ કરો

PAGE : 732

SIZE : 12.5 MB

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2013-14

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2013-14

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ

આદર્શ વિદ્યાલય, એસ.ટી.રોડ, પાટણ

આયોજિત 

41 મું રાજ્ય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2013-14

મુખ્ય વિષય : વૈજ્ઞાનિક અને ગાણિતિક નાવીન્યકરણ

તા. 02 થી 04 જાન્યુઆરી, 2014

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2013-14     ડાઉનલોડ કરો

PAGE : 330

SIZE : 6.56 MB

10 માર્ચ 2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2022-23

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2022-23

શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર 

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા 

આયોજિત 

૫૦ મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2022-23

મુખ્ય વિષય : ટેકનોલોજી અને રમકડાં 

તા.19/02/2023 થી 22/02/2023

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કૃતિ દર્શન પુસ્તિકા : 2022-23     ડાઉનલોડ કરો

PAGE : 194

SIZE : 15.1 MB